Home Education/Career Cbse Has Announced Recruitment For 124 Posts Know Its Complete Information

CBSE એ બહાર પાડી મોટી ભરતીની જાહેરાત! : જાણો વય મર્યાદા, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ અને અરજી ફી વિશેની માહિતી

CBSE એ બહાર પાડી મોટી ભરતીની જાહેરાત!
Published by: Offbeat Team
| Last Updated: Dec 03, 2025, 10:58 AM IST

CBSE Recruitment 2025: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ આસિસ્ટન્ટ સેક્રેટરી, એકાઉન્ટ્સ ઓફિસર, જુનિયર ટ્રાન્સલેશન ઓફિસર, જુનિયર એકાઉન્ટન્ટ, જુનિયર આસિસ્ટન્ટ સહિત 124 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. CBSE ની ઓફિશિયલ વેબસાઇટ www.cbse.gov.in પર 2 ડિસેમ્બરથી અરજીઓ શરૂ થઈ ગઈ છે. આ ભરતી ડાયરેક્ટ રિક્રુટમેન્ટ ક્વોટા પરીક્ષા 2026 (DRQ2026) દ્વારા કરવામાં આવશે. ગ્રુપ A, B અને C લેવલમાં 124 જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 22 ડિસેમ્બર, 2025 છે. ફી જમા કરાવવાની છેલ્લી તારીખ પણ 22 ડિસેમ્બર છે.

ક્યાં પદની સૌથી વધુ જગ્યા

સૌથી વધુ ખાલી જગ્યાઓ જુનિયર આસિસ્ટન્ટ પદો માટે છે. 12 મું ધોરણ પાસ કરનારાઓ અરજી કરી શકે છે. મહત્તમ વય મર્યાદા 27 વર્ષ છે. ટાઇપિંગ સ્પીડ અંગ્રેજીમાં 35 શબ્દો પ્રતિ મિનિટ અથવા હિન્દીમાં 30 શબ્દો પ્રતિ મિનિટ હોવી જોઈએ. સુપરિન્ટેન્ડેન્ટ અને આસિસ્ટન્ટ સેક્રેટરીની જગ્યાઓ માટે ગ્રેજ્યુએટ અરજી કરી શકે છે. આસિસ્ટન્ટ પ્રોફેસર અને આસિસ્ટન્ટ ડિરેક્ટરની જગ્યાઓ માટે, 55% ગુણ સાથે PG ડિગ્રી ધરાવતા લોકો અરજી કરી શકે છે. NET, JRF, B.Ed ધરાવતા લોકોને પરેફરન્સ મળશે.

અરજી ફી

SC/ST/PWBD/એક્સ સૈનિકો/મહિલા ઉમેદવારો માટે - ₹250

બિનઅનામત/OBC/EWS ના અરજદારોએ ગ્રુપ A ફોર્મ માટે અરજી કરવા માટે ₹1750, ગ્રુપ B માટે ₹1050 અને ગ્રુપ C માટે ₹1050 ચૂકવવા પડશે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

રેલવેમાં 'Assistant Loco Pilot' બનવાની સુવર્ણ તક!: 11 હજારથી વધુ જગ્યાઓ માટે ભરતી જાહેર! જાણો અરજી વિશે સંપૂર્ણ માહિતી

રેલવેમાં 'Assistant Loco Pilot' બનવાની સુવર્ણ તક!

GSSSB MPHW Recruitment 2026: ગુજરાત આરોગ્ય વિભાગમાં તગડા પગાર સાથે 254 જગ્યાઓ માટે ભરતી, આ તરીખ સુધી કરી લેજો અરજી

GSSSB MPHW Recruitment 2026

ભારતમાં કેટલા પ્રકારના છે પેટ્રોલિયમ પદાર્થો?: ક્યાં થાય છે તેનો વપરાશ?

ભારતમાં કેટલા પ્રકારના છે પેટ્રોલિયમ પદાર્થો?

સરકારી નોકરી તૈયારી કરતાં ઉમેદવારો માટે ‘સુવર્ણ તક’: રેલવેમાં 10,000 થી વધુ જગ્યાઓ માટે ભરતી!

સરકારી નોકરી તૈયારી કરતાં ઉમેદવારો માટે ‘સુવર્ણ તક’

હવે ઘરેબેઠાં થશે NEET, JEE, CUETની તૈયારી: નહીં પડે મોંઘા કોચિંગ ક્લાસમાં જવાની જરૂર, ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે આર્શીવાદરૂપ બનશે SATHEE App

હવે ઘરેબેઠાં થશે NEET, JEE, CUETની તૈયારી

શું તમને ખરેખર તેનો સાચો અર્થ ખબર છે?: આખરે શું હોય છે પિંક, બ્લૂ, ગોલ્ડ, વ્હાઇટ અને ગ્રે કોલર જોબ્સ?

શું તમને ખરેખર તેનો સાચો અર્થ ખબર છે?

MBBS પાસ ઉમેદવારો માટે સરકારી નોકરીની સુવર્ણ તક: 1300 થી વધુ જગ્યાઓ માટે ભરતી; જાણો કેવી રીતે કરશો અરજી?

MBBS પાસ ઉમેદવારો માટે સરકારી નોકરીની સુવર્ણ તક

સરકારી ડૉક્ટર બનવાની સુવર્ણ તક!: UPSC CMSની અરજી પ્રક્રિયા શરૂ, જાણો પરિક્ષા અને અરજી વિશે સંપૂર્ણ માહિતી

સરકારી ડૉક્ટર બનવાની સુવર્ણ તક!

ભારતમાં ઈચ્છામૃત્યુની મંજૂરી: જાણો કયા દેશમાં છે ઈચ્છામૃત્યુ માટે સૌથી સરળ નિયમો

ભારતમાં ઈચ્છામૃત્યુની મંજૂરી

SSC CGL ભરતીમાં મોટો ફેરફાર: હવે 15,000થી વધુ જગ્યાઓ પર થશે ભરતી, આજથી પ્રેફરન્સ વિન્ડો શરૂ; જાણો કઈ રીતે કરવી અરજી

SSC CGL ભરતીમાં મોટો ફેરફાર

સરકારી નોકરીની તૈયારી કરતાં ઉમેદવારો માટે 'સુવર્ણ તક': સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા 15000થી વધુ ખાલી પદ માટે ભરતીની જાહેરાત

સરકારી નોકરીની તૈયારી કરતાં ઉમેદવારો માટે 'સુવર્ણ તક'

IAS, IPS, IFS કે IRS: જાણો કોનો દબદબો છે સૌથી વધુ અને કોને મળે છે સૌથી વધુ સેલરી

IAS, IPS, IFS કે IRS

ભારતના 5 સૌથી મજબૂત કરિયર: જેમાં મળશે સમાજમાં ભરપૂર સન્માન અને 'રૂપિયાનો ઢગલો' અલગ!

ભારતના 5 સૌથી મજબૂત કરિયર

UPSC સિવિલ સર્વિસ 2025નું રિઝલ્ટ જાહેર: અનુજ અગ્નિહોત્રી બન્યા ટોપર, 958 ઉમેદવારો ક્વોલિફાય

UPSC સિવિલ સર્વિસ 2025નું રિઝલ્ટ જાહેર

સરકારી નોકરી મેળવવાની છેલ્લી તક!: NCERTમાં 117 પદો માટે આવતીકાલે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ, જાણો કેવી રીતે કરશો અરજી

સરકારી નોકરી મેળવવાની છેલ્લી તક!

Railway Recruitment 2026: રેલવેમાં 22,000થી વધુ જગ્યા પર ભરતી, આ તારીખ સુધી કરી શકશો અરજી

Railway Recruitment 2026

AIને કારણે જેક ડોર્સીએ લીધો મોટો નિર્ણય: એકઝટકે 4,000 કર્મચારીઓને કર્યા છૂટા, સિલિકોન વેલીમાં ફેલાયો ફફડાટ

AIને કારણે જેક ડોર્સીએ લીધો મોટો નિર્ણય

"હું કોઈને પણ ન્યાયતંત્રને બદનામ કરવાની મંજૂરી નહીં આપું": NCERT ના નવા અભ્યાસક્રમ પર CJIનો આકરો પ્રહાર

"હું કોઈને પણ ન્યાયતંત્રને બદનામ કરવાની મંજૂરી નહીં આપું"

શું તમારે બનવું છે ક્રિકેટ મેચના કેમેરામેન?: જાણો આ હાઇ પેઈંગ જોબ માટેની સંપૂર્ણ પ્રોસેસ

શું તમારે બનવું છે ક્રિકેટ મેચના કેમેરામેન?

પરમાણુ બોમ્બ બનાવવા માટે કઈ સામગ્રીની પડે છે જરૂર?: જાણો ઈરાન પરમાણુ શક્તિ બનવાથી કેટલું દૂર

પરમાણુ બોમ્બ બનાવવા માટે કઈ સામગ્રીની પડે છે જરૂર?