Home Sports Apollo Tyres India Cricket Team New Jersey Sponsor 2025

Apollo Tyres બન્યું ટીમ ઈન્ડિયાનું જર્સી સ્પોન્સર : Dream11 કરતાં વધુ પૈસા થયા ઓફર

Apollo Tyres બન્યું ટીમ ઈન્ડિયાનું જર્સી સ્પોન્સર
Published by: Offbeat Team
| Last Updated: Sep 16, 2025, 10:24 AM IST

Team India New Jersey Sponsor: ભારતીય ક્રિકેટ ટીમની જર્સી સ્પોન્સર કોણ હશે આને લઈને સસ્પેન્સ હવેનો અંત આવ્યો છે. Apollo Tyres હવે ઓફિશિયલ રીતે ભારતીય ક્રિકેટ ટીમના નવી જર્સી સ્પોન્સર બની ગઈ છે. અ મોટી જાહેરાત તે સમયે થઈ જ્યારે BCCI એ Dream11 ની સ્પોન્સરશીપ ડીલ રદ કરી દીધી હતી, કેમ કે ભારત સરકારના નિર્ણય બાદ તમામ બેટિંગ એપ્સ પર બેન લગાવ દીધી હતી.

Apollo Tyres એ બોલી પ્રક્રિયા જીતી લીધી અને દરેક મેચ માટે BCCI ને 4.5 કરોડ રૂપિયા ઓફર કર્યા, જે Dream11 દ્વારા અગાઉ ઓફર કરાયેલા 4 કરોડ રૂપિયા કરતા વધુ છે. આ નવો કરાર 2027 સુધી ચાલશે.

આ નવા કરાર પછી, Apollo Tyres નો લોગો હવે ભારતીય ટીમની જર્સી પર ચમકશે. ઇન્ડસ્ટ્રી નિષ્ણાતોના મતે, આ પગલું ટીમ ઈન્ડિયાને વધુ સારી બ્રાન્ડ સપોર્ટ આપશે એટલું જ નહીં, પરંતુ Apollo Tyres નું બ્રાન્ડ મૂલ્ય પણ એક નવા સ્તરે લઈ જશે.

ધ્યાન રાખો કે 2 સપ્ટેમ્બરના રોજ, BCCI એ જર્સી સ્પોન્સર માટે બોલી લગાવવા માટે નિયમો (Expression of Interest) જારી કર્યા હતા. આ મુજબ, ગેમિંગ, સટ્ટાબાજી, ક્રિપ્ટો અને તમાકુ કંપનીઓ બોલી લગાવી શકતી નહોતી. આ ઉપરાંત, કેટલીક અન્ય કંપનીઓને પણ બાકાત રાખવામાં આવી છે, જેમ કે સ્પોર્ટ્સ-કપડાં બનાવતી કંપનીઓ, બેંકિંગ અને નાણાકીય કંપનીઓ, કોલ્ડ ડ્રિંક્સ, પંખા, મિક્સર-ગ્રાઇન્ડર, તાળાઓ અને વીમા કંપનીઓ.

આ બધું એટલા માટે કરવામાં આવ્યું કારણ કે તેમના પ્રોડક્ટ પહેલાથી જ BCCI ના અન્ય સ્પોન્સર્સ સાથે સંકળાયેલા છે. Dream11 ના પાછું ખેંચવાનું કારણ સરકાર દ્વારા બનાવવામાં આવેલ Online Gaming Act 2025 હતું. જેમાં વાસ્તવિક પૈસાથી રમાતી રમતો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

IPL 2026; અંતિમ ઓવરોમાં ગેમનું મૂવમેન્ટમ બદલી નાખશે આ 31 ફિનિશર્સ!: જાણો 10 ટીમોના આ 31 મેચ વિનર ફિનિશર્સ વિશે

IPL 2026; અંતિમ ઓવરોમાં ગેમનું મૂવમેન્ટમ બદલી નાખશે આ 31 ફિનિશર્સ!

ગુજરાત ટાઇટન્સ સામે પ્લેઇંગ 11 અંગે મોટી મુશ્કેલીઓ!: આ બે બેટ્સમેનમાંથી એકને ટીમમાં મળશે સ્થાન, જાણો

ગુજરાત ટાઇટન્સ સામે પ્લેઇંગ 11 અંગે મોટી મુશ્કેલીઓ!

IPL 2026 પહેલા KKR ને લાગ્યો વધુ એક ઝટકો!: વધુ એક ફાસ્ટ બોલર શરૂઆતની મેચોમાંથી થયો બહાર

IPL 2026 પહેલા KKR ને લાગ્યો વધુ એક ઝટકો!

IPL 2026 પહેલા BCCI એ 2 મેચનું શેડ્યૂલ કર્યું જાહેર!: 13 દિવસમાં રમાશે 7 મેચ, જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચ

IPL 2026 પહેલા BCCI એ 2 મેચનું શેડ્યૂલ કર્યું જાહેર!

IPL પહેલા KKR ની પ્રેક્ટિસ મેચમાં આ બેટ્સમેનનો જાદુ!: ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કરી 55 બોલમાં ફટકાર્યા 103 રન

IPL પહેલા KKR ની પ્રેક્ટિસ મેચમાં આ બેટ્સમેનનો જાદુ!

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...: વડોદરામાં શરૂ થવા જઈ રહી છે IML ની બીજી સીઝન

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ: T20 ક્રિકેટમાં ક્રિસ ગેલને પછાડી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ!

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ

ક્રિકેટના ધુરંધરોના પણ પગ ધ્રૂજવા લાગે છે આ 3 સ્ટેડિયમમાં રમતી વખતે!: 1400 થી વધુ બેટ્સમેન ‘0’ પર થયા આઉટ, જાણો આવા ક્રિકેટ ગ્રાઉન્ડ્સ વિશે

ક્રિકેટના ધુરંધરોના પણ પગ ધ્રૂજવા લાગે છે આ 3 સ્ટેડિયમમાં રમતી વખતે!

IPL માં જે જબરદસ્ત પરફોર્મન્સ કરશે તેને વર્લ્ડ કપ 2027 માં મળશે તક!: મિશન ODI World Cup 2027 માટે BCCI તૈયાર, IPL માં થશે ખેલાડીઓની અગ્નિપરીક્ષા

IPL માં જે જબરદસ્ત પરફોર્મન્સ કરશે તેને વર્લ્ડ કપ 2027 માં મળશે તક!

IPL 2026 ની શરૂઆત પહેલા જ 7 ખેલાડીઓ ઈજાને કારણે થયા બહાર!: જાણો કયા ખેલાડીઓ બહાર થયા

IPL 2026 ની શરૂઆત પહેલા જ 7 ખેલાડીઓ ઈજાને કારણે થયા બહાર!
Play Video

શું બદલાઈ જશે ઈન્ડિયન પ્રીમિયર લીગનું નામ?: BCCI વિરુદ્ધના વિવાદમાં કોર્ટે આપ્યો મોટો ચુકાદો!

શું બદલાઈ જશે ઈન્ડિયન પ્રીમિયર લીગનું નામ?

ઈશાન કિશનની કેપ્ટન તરીકે એન્ટ્રી અને IPL માં સર્જાયો નવો ઈતિહાસ!: 19 વર્ષમાં પ્રથમવાર બન્યું આવું

ઈશાન કિશનની કેપ્ટન તરીકે એન્ટ્રી અને IPL માં સર્જાયો નવો ઈતિહાસ!

'આપણે ODI વર્લ્ડ કપ જીતી લઈએ ત્યાં સુધી મને રહેવા દો': વ્હાઇટ બોલમાં સફળ થતાં આ દિગ્ગજની મોટી માંગ, હવે BCCI શું કરશે?

'આપણે ODI વર્લ્ડ કપ જીતી લઈએ ત્યાં સુધી મને રહેવા દો'

સાઉથ આફ્રિકા સહિત આ દેશો કરશે ક્રિકેટ વર્લ્ડ કપ 2027 ની મેજબાની!: વર્લ્ડ કપમાં થશે જૂના ફોર્મેટનું કમબેક, જાણો ફોર્મેટ વિશે

સાઉથ આફ્રિકા સહિત આ દેશો કરશે ક્રિકેટ વર્લ્ડ કપ 2027 ની મેજબાની!

Kuldeep Yadav Reception: કુલદીપ યાદવે જીત્યા સૌના દિલ, રિસેપ્શનમાં રીવાબા જાડેજાને પગે લાગ્યો, યોગી આદિત્યનાથના પણ લીધા આશીર્વાદ

Kuldeep Yadav Reception

ICC Ranking; મેચ રમ્યા વગર જસપ્રીત બુમરાહ ટોપ-5 માં પહોંચ્યો!: અભિષેક શર્મા 8 મહિનાથી નંબર-1 બેટ્સમેન, જાણો લેટેસ્ટ રેન્કિંગ

ICC Ranking; મેચ રમ્યા વગર જસપ્રીત બુમરાહ ટોપ-5 માં પહોંચ્યો!

IPL 2026 માટે Ishan Kishan બન્યો SRH ટીમનો નવો કેપ્ટન!: શું ઝારખંડને ચેમ્પિયન બનાવનાર કિશન હવે હૈદરાબાદને જીતાડશે?

IPL 2026 માટે Ishan Kishan બન્યો SRH ટીમનો નવો કેપ્ટન!

IPL 2026: અહીં જાણો તમામ 10 કેપ્ટનોની સેલરી: રિષભ પંત 27 કરોડ તો શ્રેયસ અય્યરને મળશે 26.75 કરોડ,

IPL 2026: અહીં જાણો તમામ 10 કેપ્ટનોની સેલરી

ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB ના કેમ્પમાં Virat Kohli ની થઈ ગ્રાન્ડ એન્ટ્રી!: IPL 2026 ની તૈયારીઓ માટે સ્ટાર ખેલાડીઓ ટીમમાં જોડાયા

ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB ના કેમ્પમાં Virat Kohli ની થઈ ગ્રાન્ડ એન્ટ્રી!

MS Dhoni ની નંબર 7 જર્સીનું ઇમોશન શું હવે નંબર 8 માં બદલાશે?: સોશિયલ મીડિયા પોસ્ટથી ફેન્સમાં હલચલ

MS Dhoni ની નંબર 7 જર્સીનું ઇમોશન શું હવે નંબર 8 માં બદલાશે?