ભારતીય ઓટોમોબાઈલ બજારમાં આગામી છ મહિનામાં મોટું મૂવમેન્ટ થવાનું છે, ખાસ કરીને Mid-size SUV Segmentમાં. Maruti Suzuki, Tata Motors અને Mahindra જેવી મોટી Companies તેમની નવી Cars લોન્ચ કરવા જઈ રહી છે.
Mid-size SUVs, Full-size SUVs કરતા નાની હોવા છતાં, તેમના Muscular Look અને Premium Featuresને કારણે ગ્રાહકોમાં ભારે લોકપ્રિય છે. ચાલો જોઈએ કઈ Cars આવી રહી છે…
Maruti Suzuki Victoris
તાજેતરમાં Maruti Suzukiએ પોતાની નવી Mid-size SUV Victorisનું અનાવરણ કર્યું છે.
આ Carની કિંમત આશરે ₹10 લાખથી ₹18 લાખ (ex-showroom) વચ્ચે રહેશે.
Engine Options:
1.5-લિટર Mild Hybrid
1.5-લિટર Strong Hybrid
Key Features:
Level 2 ADAS
Gesture-controlled Powered Tailgate
Front Ventilated Seats
Dual Panoramic Sunroof
Maruti Suzuki e-Vitara
થોડા દિવસો પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ Gujaratમાં e-Vitara પ્રોજેક્ટને લીલી ઝંડી આપી હતી.
આ Electric SUVનું Production Suzukiના Gujarat Plantમાં શરૂ થઈ ગયું છે.
Range: 500 km+ (એક જ ચાર્જ પર)
Dual Battery Options
Advanced Features સાથે ટૂંક સમયમાં ભારતીય બજારમાં ઉપલબ્ધ થશે.
Mahindra XUV700 Facelift
Mahindra પોતાની XUV700નું Facelift Version 2026ની શરૂઆતમાં લોન્ચ કરશે.
Updates:
બહારના ભાગમાં નવો Look
અંદરની નવી Design અને Extra Features
Engine Options: હાલના જ ચાલુ રહેશે.
Tata Sierra EV
Tata Motors વર્ષના અંતે પોતાની Iconic Car Sierraને EV રૂપે પાછી લાવશે.
Initial Launch: EV Version
પછી Petrol-Diesel Engine Options આવશે.
Range: 500 km+ (Single Charge પર)
બે અલગ-અલગ Battery Options ઉપલબ્ધ રહેશે.