વિશ્વના શ્રેષ્ઠ કેમેરા ફોનની યાદીમાં આ વર્ષે મોટો ફેરફાર જોવા મળ્યો છે. સામાન્ય રીતે iPhoneને સૌથી શ્રેષ્ઠ કેમેરા ફોન માનવામાં આવે છે, પરંતુ 2025ની DXOMARK રેન્કિંગે આ માન્યતાને તોડી નાખી છે. આ વર્ષે પ્રથમ સ્થાન Huaweiએ મેળવ્યું છે.
ટોચના 5 કેમેરા ફોન (2025 DXOMARK)
Huawei Pura 80 Ultra
સ્થાન: પ્રથમ
કેમેરા સેટઅપ:
50MP 1-ઇંચ પ્રાઇમરી સેન્સર
40MP અલ્ટ્રા-વાઇડ
3.7x અને 9.4x પેરિસ્કોપ ટેલિફોટો લેન્સ
સ્થિતિ: ભારતમાં ઉપલબ્ધ નથી
Oppo Find X8 Ultra
સ્થાન: બીજું
કેમેરા સેટઅપ:
50MP પ્રાઇમરી 1-ઇંચ સેન્સર
50MP અલ્ટ્રા-વાઇડ
3x અને 6x પેરિસ્કોપ ટેલિફોટો
ડેડિકેટેડ ક્રોમા સેન્સર
સ્થિતિ: ભારતમાં લોન્ચની રાહમાં
Apple iPhone 17 Pro
સ્થાન: ત્રીજું
કેમેરા સેટઅપ:
ત્રણ 48MP કેમેરા
5x ટેલિફોટો ઝૂમ
એડવાન્સ્ડ કોમ્પ્યુટેશનલ ફોટોગ્રાફી
વિડિયો માટે ખાસ લોકપ્રિય
ભારતમાં કિંમત: ₹1,34,900થી શરૂઆત
Vivo X200 Ultra
સ્થાન: ચોથું
કેમેરા સેટઅપ:
50MP ક્વાડ-કેમેરા સિસ્ટમ
200MP ટેલિફોટો Samsung HP9 સેન્સર
Sony LYT-818 સેન્સર સાથે ગિમ્બલ સ્ટેબિલાઇઝેશન
સ્થિતિ: ભારતમાં ઉપલબ્ધ નથી
Google Pixel 10 Pro XL
સ્થાન: પાંચમું
કેમેરા સેટઅપ:
50MP વાઇડ લેન્સ
48MP અલ્ટ્રા-વાઇડ
48MP 5x ટેલિફોટો
ખાસિયત: OIS સપોર્ટ, 100x પ્રો રિઝોલ્યુશન ઝૂમ
ભારતમાં કિંમત: ₹1,24,999