Home Tech/Gadgets Realme 15 Pro 5g Game Of Thrones Edition To Be Launched Soon

Realme 15 Pro 5G Game of Thrones Edition ટૂંક સમયમાં થશે લોન્ચ! : જાણો આ સ્માર્ટફોનની કિંમત, વેરિઅન્ટ, સ્પેસિફિકેશન્સ અને કેમેરા વિશેની માહિતી

Realme 15 Pro 5G Game of Thrones Edition ટૂંક સમયમાં થશે લોન્ચ!
Published by: Offbeat Team
| Last Updated: Sep 30, 2025, 05:35 AM IST

Realme 15 Pro 5G Game Of Thrones Edition To Be Launched: ચીની સ્માર્ટફોન નિર્માતા કંપની Realme એ જુલાઈમાં Realme 15 Pro 5G રજૂ કર્યું હતું. આ સ્માર્ટફોનનું का Game of Thrones લિમિટેડ એડિશન પણ ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ કરવામાં આવશે. આ સ્માર્ટફોનમાં Realme 15 Pro 5G જેવા જ સ્પષ્ટીકરણો હોવાની અપેક્ષા છે. જો કે, તે નવા કલરમાં ઉપલબ્ધ થઈ શકે છે.

Realme 15 Pro 5G Game of Thrones લિમિટેડ એડિશનની કિંમત અને વેરિઅન્ટ

Realme એ દેશમાં Realme 15 Pro 5G Game of Thrones લિમિટેડ એડિશનના ટૂંક સમયમાં લોન્ચ થવાની સ્પષ્ટતા કરી છે. જોકે, કંપનીએ લોન્ચ તારીખ અને કિંમત જાહેર કરી નથી. સ્માર્ટફોનની કિંમત અને સ્પેસિફિકેશન તેના નોર્મલ વર્ઝન જેવા જ હોવાની અપેક્ષા છે. Realme 15 Pro 5G ની કિંમત 8GB RAM અને 128GB સ્ટોરેજ સાથેના બેઝ વેરિઅન્ટ માટે 31,999 રૂપિયા, 8GB + 256GB માટે 33,999 રૂપિયા, 12GB + 256GB માટે 35,999 રૂપિયા અને 12GB + 512GB માટે 38,999 રૂપિયા છે. આ સ્માર્ટફોન Flowing Silver, Silk Purple અને Velvet Green રંગોમાં ઉપલબ્ધ છે.

Realme 15 Pro 5G Game of Thrones લિમિટેડ એડિશનના સ્પેસિફિકેશન્સ (અપેક્ષિત)

આ સ્માર્ટફોનમાં Realme 15 Pro 5G જેવા જ સ્પેસિફિકેશન્સ હોવાની અપેક્ષા છે. તેમાં 144Hz રિફ્રેશ રેટ અને 6,500 nits ની પીક બ્રાઇટનેસ સાથે 6.8 ઇંચની Full HD+ 4D Curve+ AMOLED ડિસ્પ્લે (2800×1280 પિક્સલ્સ) છે. તે Android 15 પર આધારિત Realme UI 6.0 પર ચાલે છે. તેમાં કેટલાક AI ફીચર્સ પણ મળી શકે છે. આ સ્માર્ટફોન Snapdragon 7 Gen 4 પ્રોસેસર દ્વારા સંચાલિત છે.

Realme 15 Pro 5G Game of Thrones લિમિટેડ એડિશનના કેમેરા સેટઅપ

Realme 15 Pro 5G ના રીઅર કેમેરા યુનિટમાં f/1.8 અપર્ચર સાથે 50mp નો Sony IMX896 મુખ્ય કેમેરો અને 50mp નો અલ્ટ્રા-વાઇડ કેમેરો સામેલ છે. સેલ્ફી માટે 50mp નો ફ્રન્ટ કેમેરો છે. Realme 15 Pro 5G માં 7000mAh બેટરી છે, જે 80W SuperVOOC ચાર્જિંગ સાથે આવે છે. કનેક્ટિવિટી વિકલ્પોમાં 4G, 5G, Wi-Fi, બ્લૂટૂથ અને USB ટાઇપ-C પોર્ટનો સમાવેશ થાય છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

કેમ અધૂરો છે તમારા iPhoneનો લોગો?: ખાધેલા સફરજન જેવો કેમ છે Apple કંપનીનો લોગો? જાણો તેના પાછળની અસલી કહાની

કેમ અધૂરો છે તમારા iPhoneનો લોગો?

હવે વોટ્સએપ પર સાયબર ઠગોનો ખેલ ખતમ?: ડિજિટલ અરેસ્ટમાં વપરાતા ડિવાઈસ ID બ્લોક કરે વોટ્સએપ, મોદી સરકારે આપી દીધો મોટો આદેશ

હવે વોટ્સએપ પર સાયબર ઠગોનો ખેલ ખતમ?

પાક. અને ચીનનું વધશે ટેન્શન!: ભારતનું 'અવતાર' ડ્રોન હવામાં ઉડશે અને પાણીની અંદર પણ દુશ્મનનો કરશે સફાયો, જાણો તમામ વિગતો

પાક. અને ચીનનું વધશે ટેન્શન!

તમારા WhatsApp ચેટ્સને બનાવો હેક-પ્રૂફ!: માત્ર આ 3 સેટિંગ્સ બદલતા જ તમારી ખાનગી વાતો થઈ જશે સુરક્ષિત

તમારા WhatsApp ચેટ્સને બનાવો હેક-પ્રૂફ!

Instagramનું મોટું અપડેટ!: યુઝર્સની જૂની પરેશાનીનો આવશે અંત, હવે એક જ ટેપમાં અટકશે Reel

Instagramનું મોટું અપડેટ!

Redmi 15A 5G ભારતમાં આ દિવસે થશે લોન્ચ!: ઓછી કિંમતમાં શાનદાર ફીચર્સ સાથે, જાણો બેટરી અને કેમેરા સેટઅપ વિશે

Redmi 15A 5G ભારતમાં આ દિવસે થશે લોન્ચ!

Realme, Poco અને Samsung ના લેટેસ્ટ સ્માર્ટફોનમાંથી કયો ફોન શ્રેષ્ઠ?: જાણો તમારા બજેટમાં કયો સ્માર્ટફોન આપશે સૌથી વધુ ફીચર્સ

Realme, Poco અને Samsung ના લેટેસ્ટ સ્માર્ટફોનમાંથી કયો ફોન શ્રેષ્ઠ?

Jio, Airtel અને VI માંથી કયું કાર્ડ સૌથી સસ્તો પોસ્ટપેડ પ્લાન આપે છે?: જાણો કયો પોસ્ટપેડ પ્લાન છે સૌથી સસ્તો અને બેસ્ટ

Jio, Airtel અને VI માંથી કયું કાર્ડ સૌથી સસ્તો પોસ્ટપેડ પ્લાન આપે છે?

ઇન્ટરનેટ પર હવે માણસો કરતાં AI બોટ્સનું હશે રાજ!: ડિજિટલ દુનિયામાં આવી રહ્યું છે મોટું પરિવર્તન

ઇન્ટરનેટ પર હવે માણસો કરતાં AI બોટ્સનું હશે રાજ!

OnePlus ના નવા Nord Buds 4 Pro ભારતમાં થયા લોન્ચ!: જાણો કિંમત, ફીચર્સ અને પ્રીમિયમ સાઉન્ડ ક્વોલિટી વિશેની માહિતી

OnePlus ના નવા Nord Buds 4 Pro ભારતમાં થયા લોન્ચ!

7000mAh બેટરી સાથે Realme P4 Lite 5G થયો લોન્ચ!: જાણો કિંમત અને દમદાર ફીચર્સ વિશેની માહિતી

7000mAh બેટરી સાથે Realme P4 Lite 5G થયો લોન્ચ!

આ છે ₹20,000 થી ઓછા બજેટમાં 5G ફોનના બેસ્ટ ઓપ્શન્સ!: Oppo, iQOO અને Poco ના લેટેસ્ટ ફોન્સની સંપૂર્ણ માહિતી જાણો

આ છે ₹20,000 થી ઓછા બજેટમાં 5G ફોનના બેસ્ટ ઓપ્શન્સ!

શું AI ના કારણે માણસોની જરૂરિયાત પૂરી થશે?: 90% કંપનીઓ કર્મચારીઓને બદલે AI માં રોકાણ કરવા માટે છે તૈયાર!

શું AI ના કારણે માણસોની જરૂરિયાત પૂરી થશે?

SAMSUNGના બે નવા શક્તિશાળી 5G ફોન થશે લોન્ચ: 12GB RAM અને 50MP ટ્રિપલ કેમેરા સાથે Galaxy A57 અને Galaxy A37ની એન્ટ્રી, જાણો સંપૂર્ણ વિગત

SAMSUNGના બે નવા શક્તિશાળી 5G ફોન થશે લોન્ચ

શું ફોનની બેટરી 0% સુધી ખાલી કરવી યોગ્ય છે?: મોટાભાગના લોકો નથી જાણતા આ સત્ય

શું ફોનની બેટરી 0% સુધી ખાલી કરવી યોગ્ય છે?

ચીનમાં શરૂ થઈ રોબોટ્સની 'સ્કૂલ': ઘરકામ અને ફેક્ટરી ડ્યુટી શીખી રહ્યા છે હ્યુમનોઇડ્સ

ચીનમાં શરૂ થઈ રોબોટ્સની 'સ્કૂલ'

3 બ્લેડ અને 5 બ્લેડ કુલર વચ્ચે શું છે તફાવત?: જાણો કયું કુલર તમારા રૂમ માટે બેસ્ટ રહેશે

3 બ્લેડ અને 5 બ્લેડ કુલર વચ્ચે શું છે તફાવત?

Oppo Watch X3; 16 દિવસની બેટરી અને એડવાન્સ હેલ્થ ફીચર્સ સાથે થઈ લોન્ચ!: જાણો પ્રીમિયમ ડિઝાઇન અને કિંમત વિશેની માહિતી

Oppo Watch X3; 16 દિવસની બેટરી અને એડવાન્સ હેલ્થ ફીચર્સ સાથે થઈ લોન્ચ!

₹20,000 ના બજેટમાં Vivo, Motorola અને Realme ના ફોનમાંથી કયો બેસ્ટ?: જાણો કિંમત, કેમેરા અને પાવરફુલ પ્રોસેસર વિશેની સંપૂર્ણ માહિતી

₹20,000 ના બજેટમાં Vivo, Motorola અને Realme ના ફોનમાંથી કયો બેસ્ટ?

Oppo A6s 5G ભારતમાં થયો લોન્ચ: પ્રીમિયમ AI ફીચર્સ અને પાવરફૂલ કેમેરા સેટઅપ સાથે, જાણો

Oppo A6s 5G ભારતમાં થયો લોન્ચ