Home National-International Japan Oita Massive Fire Destroys Over 170 Building

જાપાનમાં લાગી અત્યાર સુધીની સૌથી મોટી આગ! : ઓઇટામાં 170 થી વધુ ઇમારતો બળી, એક વ્યક્તિ ગુમ

જાપાનમાં લાગી અત્યાર સુધીની સૌથી મોટી આગ!
Play Video
Published by: Offbeat Team
| Last Updated: Nov 19, 2025, 06:41 AM IST

Japan Oita Fire: દક્ષિણપશ્ચિમ જાપાનના ઓઇટા પ્રીફેક્ચરમાં ભીષણ આગ લાગી. અહેવાલો અનુસાર, અત્યાર સુધીમાં 170 થી વધુ ઇમારતો સળગી ગઈ છે. મંગળવારે સાંજે 5:45 વાગ્યે આગ લાગી હોવાની જાણ થઈ હતી, જ્યારે એક સ્થાનિકે આપાતકાલીનની સ્થિતિનો ફોન કર્યો હતો. આગને કાબુમાં લીધા પછી લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. એક વ્યક્તિ ગુમ થયાના અહેવાલ છે.

એક વ્યક્તિ હજુ પણ ગુમ

સ્થાનિક મીડિયા અનુસાર, દક્ષિણપશ્ચિમ જાપાનના સાગાનોસેકી પ્રીફેક્ચરના ઓઇટામાં મંગળવારે આગ લાગી હતી. શહેરના ગીચ વસ્તીવાળા વિસ્તારમાં આગ ફેલાઈ ગઈ હતી, જેના કારણે 70 વર્ષીય એક વ્યક્તિ ગુમ થઈ ગયો હતો. 170 થી વધુ ઇમારતો આગની લપેટમાં આવી ગઈ છે. અગ્નિશામકો હજુ પણ તેને ઓલવવાનું કામ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં 170 થી વધુ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે.

આંખના પલકારામાં આગ ફેલાઈ ગઈ

સગાનોસેકી માછીમારી બંદરની નજીક છે. અહીં મુશ્કેલી એ છે કે તે પર્વતોથી ઘેરાયેલું છે, જેના કારણે આગ ઓલવવાનું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. આ વિસ્તારમાં ભારે પવનની ચેતવણી પણ જારી કરવામાં આવી હતી. ભારે પવનને કારણે આગ ઝડપથી ફેલાઈ ગઈ. લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. જોકે, 70 વર્ષીય એક વ્યક્તિ વિશે હજુ સુધી કોઈ માહિતી નથી.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

ટ્રમ્પને ઝટકો: આતંકવાદ વિરોધી દળનાં ટોચના અધિકારીનું રાજીનામું, કહ્યું ઇઝરાઇલના દબાણમાં અમેરિકાએ યુદ્ધ શરૂ કર્યું

ટ્રમ્પને ઝટકો

રાજ્યસભામાં NDAની ‘બલ્લે-બલ્લે’, વિપક્ષની તાકાત ઘટી: જાણો- મોનસૂન સત્ર પહેલા કેવી રીતે બદલાયું ગણિત

રાજ્યસભામાં NDAની ‘બલ્લે-બલ્લે’, વિપક્ષની તાકાત ઘટી

ભવાનીપુરથી ચૂંટણી લડશે મમતા બેનર્જી...: TMCએ બંગાળ ચૂંટણી માટે 291 નામોની જાહેરાત કરી, જાણો વિગતે

ભવાનીપુરથી ચૂંટણી લડશે મમતા બેનર્જી...

બાળક દત્તક લેનારી માતાઓને પણ રજા મેળવવાનો અધિકાર: મેટરનિટી લીવ પર સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો

બાળક દત્તક લેનારી માતાઓને પણ રજા મેળવવાનો અધિકાર

બંગાળનો પહેલો ઓપિનિયન પોલ: શું ભાજપ મમતાના ગઢમાં ગાબડું પાડશે? જાણો જનતાનો મૂડ

બંગાળનો પહેલો ઓપિનિયન પોલ

"જો BAPSના સંતો ન હોત તો અમે જીવિત ન હોત": જાણો યુદ્ધની સ્થિતિ વચ્ચે કઈ રીતે હેમખેમ બચ્યા કુવૈતમાં ફસાયેલાં ગુજરાતીઓ

"જો BAPSના સંતો ન હોત તો અમે જીવિત ન હોત"

Rajya Sabha Election; રાજ્યસભા ચૂંટણીમાં NDAનો વિજય: બહુમતીનો આંકડો પાર; બિલ પાસ કરવામાં હવે નહીં નડે કોઈ અવરોધ

Rajya Sabha Election; રાજ્યસભા ચૂંટણીમાં NDAનો વિજય

Pakistan ની અફઘાનિસ્તાન પર સૌથી મોટી એર સ્ટ્રાઈક!: હોસ્પિટલ પર હુમલામાં 400 લોકોના મોત, 250 ઘાયલ; તાલિબાને લીધી બદલાની પ્રતિજ્ઞા

Pakistan ની અફઘાનિસ્તાન પર સૌથી મોટી એર સ્ટ્રાઈક!
Play Video

"જો ઈરાન પરમાણુ શસ્ત્રો મેળવશે તો સમગ્ર મધ્ય પૂર્વને ઉડાવી દેશે": ટ્રમ્પની કડક ચેતવણી

"જો ઈરાન પરમાણુ શસ્ત્રો મેળવશે તો સમગ્ર મધ્ય પૂર્વને ઉડાવી દેશે"

આજે 17 માર્ચ: વિશ્વ ઊંઘ દિવસ, કલ્પના ચાવલા, સાયના નેહવાલનો જન્મદિવસ

આજે 17 માર્ચ

ઈરાનના જપ્ત કરાયેલા ત્રણ ટેન્કર મુક્ત કરવાની માગ: જાણો કેમ ભારતે કર્યા છે જપ્ત

ઈરાનના જપ્ત કરાયેલા ત્રણ ટેન્કર મુક્ત કરવાની માગ

હોર્મુઝની ખાડીમાં યુદ્ધજહાજો તૈનાત કરવાના ડોનાલ્ડ ટ્રમ્પનો પ્રસ્તાવ: વિશ્વના શક્તિશાળી દેશોનો ઝટકો

હોર્મુઝની ખાડીમાં યુદ્ધજહાજો તૈનાત કરવાના ડોનાલ્ડ ટ્રમ્પનો પ્રસ્તાવ

LPG ટેન્કર 'શિવાલિક' મુન્દ્રા બંદરે પહોંચ્યું: સેંકડો ભારતીયોને ઈરાનથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા

LPG ટેન્કર 'શિવાલિક' મુન્દ્રા બંદરે પહોંચ્યું

બિહાર રાજ્યસભા ચૂંટણીમાં મહાગઠબંધનને મોટો ઝટકો: 4 ધારાસભ્યો ગાયબ! પાંચેય બેઠકો પર NDAની જીત

બિહાર રાજ્યસભા ચૂંટણીમાં મહાગઠબંધનને મોટો ઝટકો

Election Commission of India: સામાન્ય ચૂંટણીઓ અને પેટાચૂંટણીઓ માટે આદર્શ આચારસંહિતાનું કડક પાલન માટે નિર્દેશો જારી

Election Commission of India

ગજબ થયું!: રોબોટને મહિલાની છેડતી કરવા પર કર્યો અરેસ્ટ

ગજબ થયું!

આ વર્ષે તૂટશે ગરમીના તમામ રેકોર્ડ!: ભારતના આ રાજયો પર વરસશે હીટવેવનો કહેર! IMDની ચોંકાવનારી આગાહી

આ વર્ષે તૂટશે ગરમીના તમામ રેકોર્ડ!

હરીશ રાણાની નિષ્ક્રિય ઈચ્છામૃત્યુ પ્રક્રિયા શરૂ: AIIMSમાં લાઈફ સપોર્ટ ટ્યુબ દૂર કરાઈ, જાણો શું છે નિષ્ક્રિય ઈચ્છામૃત્યુ

હરીશ રાણાની નિષ્ક્રિય ઈચ્છામૃત્યુ પ્રક્રિયા શરૂ
Play Video

Tamil Nadu Election Opinion Polls: તમિલનાડુમાં સરકાર બનાવવાનું સપનું સાકાર કરવા આ અભિનેતા સાથે NDAએ મિલાવવો પડે હાથ!

Tamil Nadu Election Opinion Polls

Rajya Sabha Election 2026: રાજ્યસભાની 11 બેઠકો પર મતદાન, સાંજે આવશે પરિણામ

Rajya Sabha Election 2026