Home National-International Indian Student M Texas Gas Station Dallas Texas America Student Chandrashekhar Pole From Hyderabad Robbed

અમેરિકામાં વધુ એક ભારતીય વિદ્યાર્થીની હત્યા : ટેક્સાસના ગેસ સ્ટેશન પર ચંદ્રશેખર પોલને ગોળી મારી

અમેરિકામાં વધુ એક ભારતીય વિદ્યાર્થીની હત્યા
Play Video
Published by: Offbeat Team
| Last Updated: Oct 05, 2025, 09:13 AM IST

અમેરિકામાં સુરક્ષાને લઈ ફરી એકવાર ગંભીર સવાલો ઉભા કરે તેવી ઘટના સામે આવી છે. ગુનેગારોએ એક ભારતીય વિદ્યાર્થીને લૂંટીને ગોળી મારીને હત્યા કરી દીધી. તાજેતરમાં આવી ઘટનાઓ વારંવાર બની રહી છે. હૈદરાબાદના રહેવાસી ચંદ્રશેખર પોલે 2023માં ઉચ્ચ શિક્ષણ માટે અમેરિકા ગયા હતા. માસ્ટર ડિગ્રી પૂર્ણ કર્યા પછી, તેઓ સારી નોકરી શોધી રહ્યા હતા. લૂંટ દરમિયાન ગુનેગારોએ તેમને ગોળી મારી દીધી હતી.


ગેસ સ્ટેશન પર ગોળીબાર

ચંદ્રશેખર ટેક્સાસમાં અભ્યાસ કરતી વખતે પાર્ટટાઇમ પણ કામ કરતા હતા. તેઓ ટેક્સાસના ગેસ સ્ટેશન પર કામ કરતો હતો. ગુનેગારોએ ત્યાં ચંદ્રશેખરને લૂંટ્યો અને પછી તેને ગોળી મારી દીધી. જોકે, સંપૂર્ણ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ટેક્સાસ પોલીસે ઘટનાસ્થળ સીલ કરી દીધું છે અને તપાસ શરૂ કરી છે.


દૂતાવાસે નોંધ લીધી

હ્યુસ્ટનમાં ભારતીય કોન્સ્યુલેટે ઘટનાની નોંધ લીધી છે. દૂતાવાસે જારી કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તે મૃતક ચંદ્રશેખરના પરિવાર સાથે સંપર્કમાં છે. સરકાર તેમના મૃત્યુની તપાસ અંગે સ્થાનિક અધિકારીઓ સાથે સતત ફોલોઅપ કરી રહી છે.


રાજ્યમંત્રીનું નિવેદન

ચંદ્રશેખર પોલેની હત્યા અંગે રાજ્યમંત્રી વિવેક વેંકટસ્વામીએ કહ્યું, "અમે અમેરિકામાં બંદૂક સંસ્કૃતિની સખત નિંદા કરીએ છીએ, જ્યાં નાની નાની બાબતો પર ગોળીબાર થઈ રહ્યો છે. લોકોની હત્યા થઈ રહી છે. હું આ ઘટનામાં માર્યા ગયેલા વિદ્યાર્થીના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું, અને અમારી તેલંગાણા સરકાર વતી, અમે પરિવારને અમારો સંપૂર્ણ ટેકો અને હિંમત આપીએ છીએ."

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

ગેંગસ્ટર રવિ પુજારીની ધરપકડ: મકોકા હેઠળ કાર્યવાહી, જાણો શું છે આખો કેસ

ગેંગસ્ટર રવિ પુજારીની ધરપકડ

ચારધામ યાત્રા પહેલા લાગુ થશે આ નવા નિયમ: 23 માર્ચથી મળશે ગ્રીન કાર્ડ, બહારના વાહનોને માત્ર 15 દિવસની જ પરવાનગી

ચારધામ યાત્રા પહેલા લાગુ થશે આ નવા નિયમ

શું સમ્રાટ ચૌધરી બનશે બિહારના આગામી CM?: રાજ્યસભા જતાં પહેલાં નીતીશ કુમારે આપ્યો સંકેત

શું સમ્રાટ ચૌધરી બનશે બિહારના આગામી CM?

‘મોહબ્બત હમશે, શાદી મોદીજી સે’: ખડગેના કટાક્ષથી સંસદમાં હાસ્યના ફુવારા છૂટ્યા, PM પણ હસી રોકી ન શક્યા!

‘મોહબ્બત હમશે, શાદી મોદીજી સે’

કોમર્શિયલ ગેસ અંગે સરકારની મોટી જાહેરાત: રાજ્યોને આપ્યો LPG ક્વોટામાં 10% વધારો, જાણો સંપૂર્ણ વિગતો

કોમર્શિયલ ગેસ અંગે સરકારની મોટી જાહેરાત

ઈન્દોર બાદ દિલ્હીમાં પાંચ માળની બિલ્ડિંગમાં ભીષણ આગ: દુર્ઘટનામાં બાળકો સહિત 9ના મોત, 2 લોકોએ જીવ બચાવવા બિલ્ડિંગ પરથી લગાવી છલાંગ

ઈન્દોર બાદ દિલ્હીમાં પાંચ માળની બિલ્ડિંગમાં ભીષણ આગ

"રાજકારણમાં ક્યારેય પૂર્ણવિરામ નથી હોતું": સાંસદોને વિદાય ભાષણ આપતાં બોલ્યા PM મોદી

"રાજકારણમાં ક્યારેય પૂર્ણવિરામ નથી હોતું"

ઈરાન યુદ્ધ વચ્ચે અમેરિકાએ કરી સરકાર બદલવાની તૈયારી: માર્કો રુબિયોએ કર્યો મોટો ખૂલાસો, જાણો શું છે મામલો

ઈરાન યુદ્ધ વચ્ચે અમેરિકાએ કરી સરકાર બદલવાની તૈયારી

યુદ્ધોને કારણે વિશ્વમાં 4.5 કરોડ લોકો પર ભૂખમરાનું સંકટ!: યુદ્ધ અને હિંસાને કારણે દુનિયામાં અનાજની ભારે 'અછત!'

યુદ્ધોને કારણે વિશ્વમાં 4.5 કરોડ લોકો પર ભૂખમરાનું સંકટ!

EV Users સાવધાન! ઈલેક્ટ્રિક કારના ચાર્જિંગ વખતે લાગી ભીષણ આગ: કારના ડિજિટલ લોક ખુલ્યા નહીં અને જીવતા ભુજાયા 8 લોકો, હજુ 4 ગંભીર

EV Users સાવધાન! ઈલેક્ટ્રિક કારના ચાર્જિંગ વખતે લાગી ભીષણ આગ

દેશના 16 રાજ્યોમાં વરસાદનું એલર્ટ: હિમાચલમાં હિમવર્ષા અને મેઘાલયમાં વાવાઝોડાનો કહેર; જાણો આગામી 48 કલાક કેવા રહેશે?

દેશના 16 રાજ્યોમાં વરસાદનું એલર્ટ

હવાઈ યાત્રીઓ માટે ગુડ ન્યૂઝ!: મનગમતી સીટ માટે નહીં લાગે એકસ્ટ્રા ચાર્જ, સરકારનો મોટો નિર્ણય

હવાઈ યાત્રીઓ માટે ગુડ ન્યૂઝ!

ઈરાન-ઈઝરાયલ યુદ્ધમાં ભયાનક વળાંક: બે ટોચના અધિકારીઓના મોત બાદ ફાટ્યો ઈરાનનો ગુસ્સો, ઈઝરાયલ અને ખાડી દેશો પર મિસાઈલોનો વરસાદ!

ઈરાન-ઈઝરાયલ યુદ્ધમાં ભયાનક વળાંક

આજે 18 માર્ચ: જાણો ભારતીય સૈન્યની તાકાત વધારનાર ઓર્ડનન્સ ફેક્ટરી ડે વિશે

આજે 18 માર્ચ

ટ્રમ્પને ઝટકો: આતંકવાદ વિરોધી દળનાં ટોચના અધિકારીનું રાજીનામું, કહ્યું ઇઝરાઇલના દબાણમાં અમેરિકાએ યુદ્ધ શરૂ કર્યું

ટ્રમ્પને ઝટકો

રાજ્યસભામાં NDAની ‘બલ્લે-બલ્લે’, વિપક્ષની તાકાત ઘટી: જાણો- મોનસૂન સત્ર પહેલા કેવી રીતે બદલાયું ગણિત

રાજ્યસભામાં NDAની ‘બલ્લે-બલ્લે’, વિપક્ષની તાકાત ઘટી

ભવાનીપુરથી ચૂંટણી લડશે મમતા બેનર્જી...: TMCએ બંગાળ ચૂંટણી માટે 291 નામોની જાહેરાત કરી, જાણો વિગતે

ભવાનીપુરથી ચૂંટણી લડશે મમતા બેનર્જી...

બાળક દત્તક લેનારી માતાઓને પણ રજા મેળવવાનો અધિકાર: મેટરનિટી લીવ પર સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો

બાળક દત્તક લેનારી માતાઓને પણ રજા મેળવવાનો અધિકાર

બંગાળનો પહેલો ઓપિનિયન પોલ: શું ભાજપ મમતાના ગઢમાં ગાબડું પાડશે? જાણો જનતાનો મૂડ

બંગાળનો પહેલો ઓપિનિયન પોલ

"જો BAPSના સંતો ન હોત તો અમે જીવિત ન હોત": જાણો યુદ્ધની સ્થિતિ વચ્ચે કઈ રીતે હેમખેમ બચ્યા કુવૈતમાં ફસાયેલાં ગુજરાતીઓ

"જો BAPSના સંતો ન હોત તો અમે જીવિત ન હોત"