Bihar Exit Poll : બિહારમાં મતદાનનો બીજો તબક્કો પૂર્ણ થયો છે. ત્યારબાદ, ટીવી ચેનલો અને સર્વે એજન્સીઓ બિહારમાં દરેક પક્ષ કેટલી બેઠકો જીતી શકે છે તેનો અંદાજ લગાવવા માટે એક્ઝિટ પોલ જાહેર કરી રહી છે. બિહાર ચૂંટણી પંચે 2025ની બિહાર વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજી હતી. પ્રથમ તબક્કા માટે 6 નવેમ્બરના રોજ 121 વિધાનસભા બેઠકો માટે મતદાન થયું હતું. ત્યારબાદ મંગળવાર, 11 નવેમ્બરના રોજ બિહારના 20 જિલ્લાઓમાં 122 વિધાનસભા બેઠકો માટે મતદાન થયું હતું. મતદાન પૂર્ણ થયા પછી એક્ઝિટ પોલના ડેટા બહાર આવવાનું શરૂ થશે. એક્ઝિટ પોલમાં દરેક પક્ષ કેટલી બેઠકો જીતવાનો અંદાજ છે તે અહીં જાણો.
દૈનિક ભાસ્કર એક્ઝિટ પોલ
NDA – 145-160
મહાગઠબંધન— 73-91
જેએસપી— 00-03
અન્ય— 05-07
NDTV એક્ઝિટ પોલ
NDA– 133-159
મહાગઠબંધન— 75-101
JSP– 00-05
અન્ય— 02-04
JVC એક્ઝિટ પોલ
NDA— 135-150
મહાગઠબંધન— 88-103
JSP— 0-01
અન્ય— 03-06
P-MARQ એક્ઝિટ પોલ
NDA— 142-432
મહાગઠબંધન— 80-89
JSP— 01-04
અન્ય— 03-04
ચાણક્ય એક્ઝિટ પોલ
NDA - 130-135
ગઠબંધન - 100-108
JSP - 0
અન્ય - 3-5
ન્યૂઝ 18 એક્ઝિટ પોલ
NDA - 140-150
મહાગઠબંધન - 85-95
અન્ય - 5-15
ન્યૂઝ 24
NDA - 152
મહાગઠબંધન - 84
અન્ય - 7




















