Home Sports Ind Vs Wi Ravindra Jadeja Will Create History By Scoring Just 10 Runs

IND vs WI; રવિન્દ્ર જાડેજા માત્ર 10 રન બનાવતાની સાથે જ ઇતિહાસ રચશે : વિશ્વમાં ફક્ત 3 ખેલાડીઓ જ આ સિદ્ધિ મેળવી

IND vs WI; રવિન્દ્ર જાડેજા માત્ર 10 રન બનાવતાની સાથે જ ઇતિહાસ રચશે
Published by: Offbeat Team
| Last Updated: Oct 09, 2025, 01:07 PM IST

IND vs WI: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની બીજી અને અંતિમ ટેસ્ટ મેચ 10 ઓક્ટોબરથી નવી દિલ્હીમાં રમાશે. ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા આ મેચમાં ઇતિહાસ રચવાની તક છે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટમાં, તે એક એવો રેકોર્ડ હાંસલ કરી શક્યો જે અત્યાર સુધી ફક્ત ત્રણ વિશ્વ દિગ્ગજોએ હાંસલ કર્યો છે.

2023 થી રવીન્દ્ર જાડેજાનું પર્ફોર્મન્સ

ભારતે અમદાવાદમાં રમાયેલી પહેલી ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝને ઇનિંગ્સથી હરાવ્યું હતું. આ જીતનો હીરો સ્ટાર રવિન્દ્ર જાડેજા હતો, જેને બેટિંગ અને બોલિંગ બંનેથી શાનદાર પ્રદર્શન કર્યું હતું. આના કારણે, લેફ્ટ હેન્ડેડ ઓલરાઉન્ડરે હાલમાં જ પોતાની કારકિર્દીની શ્રેષ્ઠ ટેસ્ટ બેટિંગ રેન્કિંગ હાંસલ કરી છે. 2023 થી, જાડેજાએ 43 ની એવરેજથી લગભગ 1,500 રન બનાવ્યા છે અને 26.6 ની એવરેજથી 88 વિકેટ લીધી છે. પર્ફોર્મન્સની દ્રષ્ટિએ, તે હાલમાં કોઈપણ અન્ય ઓલરાઉન્ડર કરતા ઘણા આગળ છે.

રવીન્દ્ર જાડેજાનું કરિયર

બોલિંગ ઓલરાઉન્ડર તરીકે શરૂઆત કરનાર જાડેજા હવે એક શાનદાર ટેસ્ટ બેટ્સમેન તરીકે વિકસ્યો છે. તે સ્પિન અને ફાસ્ટ બોલિંગ બંને સામે રમી શકે છે, જેના કારણે તેને સેના દેશો (સાઉથ આફ્રિકા, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા) માં સફળતા મળી છે. તેને આજ સુધી 6 સેંચુરી અને 27 હાફ-સેંચુરી ફટકારી છે અને ICC રેન્કિંગમાં નંબર 1 ટેસ્ટ ઓલરાઉન્ડર છે.

જાડેજા ઇતિહાસ રચવાથી માત્ર 10 રન દૂર

જાડેજા 4000 ટેસ્ટ રનના આંકડાની નજીક પહોંચી રહ્યો છે. હાલમાં તેની પાસે 3,990 ટેસ્ટ રન અને 334 વિકેટ છે. જો તે દિલ્હી ટેસ્ટમાં માત્ર 10 રન વધુ બનાવે છે, તો તે 18 મો ભારતીય બેટ્સમેન અને કપિલ દેવ પછી 4000 રન બનાવનાર બીજો ભારતીય ઓલરાઉન્ડર બનશે.

કયા ખેલાડીઓએ 4000+ રન અને 300+ વિકેટો લીધી

ઇતિહાસમાં ફક્ત ત્રણ ખેલાડીઓએ 4000+ ટેસ્ટ રન અને 300+ વિકેટનો ડબલ રેકોર્ડ હાંસલ કર્યો છે. આ યાદીમાં પહેલું નામ ઇંગ્લેન્ડના ઇયાન બોથમનું છે, જેમને ટેસ્ટ ક્રિકેટમાં 5200 ટેસ્ટ રન બનાવ્યા અને 383 વિકેટ લીધી. આ યાદીમાં બીજું નામ ભારતને પ્રથમ વર્લ્ડ કપ જીતાવનાર ભારતીય કેપ્ટન કપિલ દેવનું છે, જેમને ટેસ્ટમાં 5248 રન બનાવ્યા અને 434 વિકેટ લીધી. આ દરમિયાન, ન્યુઝીલેન્ડના ડેનિયલ વેટોરીએ પણ 4531 રન બનાવ્યા અને 362 વિકેટ લીધી. જાડેજાની વાત કરીએ તો, તેને અત્યાર સુધીમાં 3990 રન બનાવ્યા છે અને 334 વિકેટ લીધી છે. જો જાડેજા દિલ્હી ટેસ્ટમાં આ સિદ્ધિ હાંસલ કરે છે, તો તે કપિલ દેવ સાથે જોડાશે અને ટેસ્ટ ઇતિહાસના મહાન ઓલરાઉન્ડરોમાં તેની ગણતરી થશે. આ સિદ્ધિ એવા સમયે આવશે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

IPL 2026 પહેલા KKR ને લાગ્યો વધુ એક ઝટકો!: વધુ એક ફાસ્ટ બોલર શરૂઆતની મેચોમાંથી થયો બહાર

IPL 2026 પહેલા KKR ને લાગ્યો વધુ એક ઝટકો!

IPL 2026 પહેલા BCCI એ 2 મેચનું શેડ્યૂલ કર્યું જાહેર!: 13 દિવસમાં રમાશે 7 મેચ, જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચ

IPL 2026 પહેલા BCCI એ 2 મેચનું શેડ્યૂલ કર્યું જાહેર!

IPL પહેલા KKR ની પ્રેક્ટિસ મેચમાં આ બેટ્સમેનનો જાદુ!: ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કરી 55 બોલમાં ફટકાર્યા 103 રન

IPL પહેલા KKR ની પ્રેક્ટિસ મેચમાં આ બેટ્સમેનનો જાદુ!

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...: વડોદરામાં શરૂ થવા જઈ રહી છે IML ની બીજી સીઝન

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ: T20 ક્રિકેટમાં ક્રિસ ગેલને પછાડી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ!

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ

ક્રિકેટના ધુરંધરોના પણ પગ ધ્રૂજવા લાગે છે આ 3 સ્ટેડિયમમાં રમતી વખતે!: 1400 થી વધુ બેટ્સમેન ‘0’ પર થયા આઉટ, જાણો આવા ક્રિકેટ ગ્રાઉન્ડ્સ વિશે

ક્રિકેટના ધુરંધરોના પણ પગ ધ્રૂજવા લાગે છે આ 3 સ્ટેડિયમમાં રમતી વખતે!

IPL માં જે જબરદસ્ત પરફોર્મન્સ કરશે તેને વર્લ્ડ કપ 2027 માં મળશે તક!: મિશન ODI World Cup 2027 માટે BCCI તૈયાર, IPL માં થશે ખેલાડીઓની અગ્નિપરીક્ષા

IPL માં જે જબરદસ્ત પરફોર્મન્સ કરશે તેને વર્લ્ડ કપ 2027 માં મળશે તક!

IPL 2026 ની શરૂઆત પહેલા જ 7 ખેલાડીઓ ઈજાને કારણે થયા બહાર!: જાણો કયા ખેલાડીઓ બહાર થયા

IPL 2026 ની શરૂઆત પહેલા જ 7 ખેલાડીઓ ઈજાને કારણે થયા બહાર!
Play Video

શું બદલાઈ જશે ઈન્ડિયન પ્રીમિયર લીગનું નામ?: BCCI વિરુદ્ધના વિવાદમાં કોર્ટે આપ્યો મોટો ચુકાદો!

શું બદલાઈ જશે ઈન્ડિયન પ્રીમિયર લીગનું નામ?

ઈશાન કિશનની કેપ્ટન તરીકે એન્ટ્રી અને IPL માં સર્જાયો નવો ઈતિહાસ!: 19 વર્ષમાં પ્રથમવાર બન્યું આવું

ઈશાન કિશનની કેપ્ટન તરીકે એન્ટ્રી અને IPL માં સર્જાયો નવો ઈતિહાસ!

'આપણે ODI વર્લ્ડ કપ જીતી લઈએ ત્યાં સુધી મને રહેવા દો': વ્હાઇટ બોલમાં સફળ થતાં આ દિગ્ગજની મોટી માંગ, હવે BCCI શું કરશે?

'આપણે ODI વર્લ્ડ કપ જીતી લઈએ ત્યાં સુધી મને રહેવા દો'

સાઉથ આફ્રિકા સહિત આ દેશો કરશે ક્રિકેટ વર્લ્ડ કપ 2027 ની મેજબાની!: વર્લ્ડ કપમાં થશે જૂના ફોર્મેટનું કમબેક, જાણો ફોર્મેટ વિશે

સાઉથ આફ્રિકા સહિત આ દેશો કરશે ક્રિકેટ વર્લ્ડ કપ 2027 ની મેજબાની!

Kuldeep Yadav Reception: કુલદીપ યાદવે જીત્યા સૌના દિલ, રિસેપ્શનમાં રીવાબા જાડેજાને પગે લાગ્યો, યોગી આદિત્યનાથના પણ લીધા આશીર્વાદ

Kuldeep Yadav Reception

ICC Ranking; મેચ રમ્યા વગર જસપ્રીત બુમરાહ ટોપ-5 માં પહોંચ્યો!: અભિષેક શર્મા 8 મહિનાથી નંબર-1 બેટ્સમેન, જાણો લેટેસ્ટ રેન્કિંગ

ICC Ranking; મેચ રમ્યા વગર જસપ્રીત બુમરાહ ટોપ-5 માં પહોંચ્યો!

IPL 2026 માટે Ishan Kishan બન્યો SRH ટીમનો નવો કેપ્ટન!: શું ઝારખંડને ચેમ્પિયન બનાવનાર કિશન હવે હૈદરાબાદને જીતાડશે?

IPL 2026 માટે Ishan Kishan બન્યો SRH ટીમનો નવો કેપ્ટન!

IPL 2026: અહીં જાણો તમામ 10 કેપ્ટનોની સેલરી: રિષભ પંત 27 કરોડ તો શ્રેયસ અય્યરને મળશે 26.75 કરોડ,

IPL 2026: અહીં જાણો તમામ 10 કેપ્ટનોની સેલરી

ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB ના કેમ્પમાં Virat Kohli ની થઈ ગ્રાન્ડ એન્ટ્રી!: IPL 2026 ની તૈયારીઓ માટે સ્ટાર ખેલાડીઓ ટીમમાં જોડાયા

ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB ના કેમ્પમાં Virat Kohli ની થઈ ગ્રાન્ડ એન્ટ્રી!

MS Dhoni ની નંબર 7 જર્સીનું ઇમોશન શું હવે નંબર 8 માં બદલાશે?: સોશિયલ મીડિયા પોસ્ટથી ફેન્સમાં હલચલ

MS Dhoni ની નંબર 7 જર્સીનું ઇમોશન શું હવે નંબર 8 માં બદલાશે?

IPL 2026: હિટમેન મોડ ઓન!: રોહિત શર્માની સિક્સરે વાનખેડે ગજવ્યું, VIDEO વાયરલ

IPL 2026: હિટમેન મોડ ઓન!

MS Dhoni અને Ajinkya Rahane સહિત 7 ખેલાડીઓ લેશે IPL માંથી વિદાય!: જાણો કયા ખેલાડીઓ છે આ લિસ્ટમાં સામેલ

MS Dhoni અને Ajinkya Rahane સહિત 7 ખેલાડીઓ લેશે IPL માંથી વિદાય!