ગુજરાતમાં પાલિકા અને પંચાયતની ચૂંટણી પહેલા રાજકીય ગતિવિધિઓ હવે ચરમસીમાએ પહોંચી ગઈ છે. ઉમેદવારીપત્ર ભરવાનો છેલ્લો દિવસ નજીક હોવા છતાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોના હજારો ઉમેદવારોના નામ હજુ જાહેર થવાના બાકી છે, જેના કારણે રાજકીય ઉત્સુકતા અને તણાવ બંને વધ્યા છે. ભાજપે આજે અમદાવાદ, પંચમહાલ, ખેડા-નડિયાદ, પાટણ, રાજકોટ, ગાંધીનગર, નર્મદા અને વાપી, વલસાડ, તાપી અને વડોદરા માટે પાલિકા અને પંચાયતના ઉમેદવારોની યાદી જાહેર કરી છે.
પંચમહાલમાં ભાજપના ઉમેદવારોનું લિસ્ટ
ગાંધીનગર, પાટણ અને નર્મદામાં ભાજપના ઉમેદવારોનું લિસ્ટ
છોટા ઉદેપુરમાં ભાજપના ઉમેદવારોનું લિસ્ટ
ખેડા-નડિયાદમાં ભાજપના ઉમેદવારોનું લિસ્ટ
દાહોદમાં ભાજપના ઉમેદવારોનું લિસ્ટ
વડોદરામાં ભાજપના ઉમેદવારોનું લિસ્ટ
વડોદરા મનપા માટે ભાજપના ઉમેદવારોનું લિસ્ટ જાહેર




રાજકોટમાં ભાજપના ઉમેદવારોનું લિસ્ટ જાહેર














વાપી મહાનગરપાલિકાની ભાજપની યાદી જાહેર



વલસાડ મહાનગરપાલિકાની ભાજપની યાદી જાહેર









તાપી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ભાજપની યાદી












આ પણ વાંચો: ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026 : જાણો સંપૂર્ણ સમયપત્રક અને પ્રક્રિયા
આ યાદી સાથે ભાજપે રાજ્યના મહત્વપૂર્ણ વિસ્તારોમાં પોતાની હાજરી મજબૂત બનાવવાનો પ્રયાસ કર્યો છે. દરેક જિલ્લામાં સ્થાનિક પરિસ્થિતિ અને રાજકીય સમીકરણને ધ્યાનમાં રાખીને ઉમેદવારો પસંદ કરવામાં આવ્યા હોવાની સંભાવના છે.






