Home Gujarat Bjp Candidates Chhota Udepur Local Election 2026

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 : ભાજપે અમદાવાદ બાદ વધુ એક જિલ્લા માટે જાહેર કર્યું લિસ્ટ

bjp
Published by: Chintan Chavda
Last Updated: Apr 10, 2026, 10:59 AM IST

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપે પોતાની રાજકીય ગતિ વધુ તેજ કરી છે. અમદાવાદ, ખેડા-નડિયાદમાં ઉમેદવારો જાહેર કર્યા બાદ હવે મોડી રાત્રે ભાજપે છોટા ઉદેપુર વિસ્તાર માટે પણ ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. આ સાથે ચૂંટણીને લઈને રાજકીય હલચલ વધુ તેજ બની છે.

આ પણ વાંચો: ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026 : જાણો સંપૂર્ણ સમયપત્રક અને પ્રક્રિયા

આ યાદી સાથે ભાજપે રાજ્યના મહત્વપૂર્ણ વિસ્તારોમાં પોતાની હાજરી મજબૂત બનાવવાનો પ્રયાસ કર્યો છે. દરેક જિલ્લામાં સ્થાનિક પરિસ્થિતિ અને રાજકીય સમીકરણને ધ્યાનમાં રાખીને ઉમેદવારો પસંદ કરવામાં આવ્યા હોવાની સંભાવના છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now