ફ્લિપકાર્ટનો બિગ બિલિયન ડેઝ 2025 સેલ હાલ ધૂમ મચાવી રહ્યો છે. ફેશન, ઇલેક્ટ્રોનિક્સ, હોમ એપ્લાયન્સિસ અને સ્માર્ટફોન સહિત અનેક કેટેગરીઝમાં ભારે ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે. તેમાં સૌથી વધુ ચર્ચામાં રહેલી ડીલ છે મોટોરોલા રેઝર 60, જેની પર મોટું પ્રાઇસ કટ આપવામાં આવ્યું છે.
મોટોરોલા રેઝર 60 – કિંમતોમાં ઘટાડો
લોન્ચ કિંમત: ₹49,999
હાલની સેલ કિંમત: ₹39,999
કુલ ડિસ્કાઉન્ટ: ₹10,000 (ફ્લેટ)
એક્સચેન્જ ઑફર: જૂના ફોન આપીને વધારાની બચત
બેંક ઑફર્સ: પસંદગીની બેંકો પર વધારાનો ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ
મુખ્ય સ્પેસિફિકેશન્સ
ડિસ્પ્લે:
6.96-ઇંચ pOLED ઈન્ટરનલ સ્ક્રીન, 120Hz રિફ્રેશ રેટ, 3,000 nits બ્રાઇટનેસ, ગોરિલા ગ્લાસ વિક્ટસ પ્રોટેક્શન
3.63-ઇંચ કવર સ્ક્રીન, 90Hz રિફ્રેશ રેટ, 1,700 nits બ્રાઇટનેસ
પ્રોસેસર: MediaTek Dimensity 7400X
બેટરી: 4,500mAh, 30W ફાસ્ટ ચાર્જિંગ
કેમેરા:
50MP પ્રાઇમરી + 13MP અલ્ટ્રાવાઇડ
32MP ફ્રન્ટ કેમેરા