Home National-International History Today 24 November Important Events

આજે 24 નવેમ્બર : જાણો આજના દિવસનો ઈતિહાસ

આજે 24 નવેમ્બર
Published by: Offbeat Team
| Last Updated: Nov 24, 2025, 01:45 AM IST

24 નવેમ્બરનો દિવસ ઇતિહાસમાં અનેક વિશિષ્ટ પ્રસંગો સાથે જોડાયેલો છે. આજના દિવસે ભારતના પ્રથમ સ્વતંત્રતા સેનાની ગણાતા ચલાવાડા નરસિંહા રેડ્ડીની જન્મજયંતી પ્રસંગે તેમના બલિદાનને યાદ કરવામાં આવે છે. બ્રિટિશ શાસનમાં થયેલા અત્યાચારનો તેમણે વિરોધ કર્યો હતો. રાજદ્રોહના આરોપ હેઠળ તેમને ફાંસીની સજા અપાઈ હતી. આજે શીખ ધર્મના નવમા ગુરુ, ગુરુ તેગ બહાદુરની પુણ્યતિથિ પણ મનાવવામાં આવે છે, જેમણે ધર્મની રક્ષા માટે પોતાનું જીવન અર્પણ કરી દીધું હતું.

આ ઉપરાંત 24 નવેમ્બર દિવસ વિજ્ઞાન, રાજકીય પરિવર્તન, આંતરરાષ્ટ્રીય બનાવો અને ક્રાંતિઓનો સાક્ષી રહ્યો છે. ચાલો જાણીએ આજે જના દિવસના કેટલીક મુખ્ય ઘટનાઓ.


24 નવેમ્બરની મુખ્ય ઘટનાઓ

1759

ઇટાલીમાં આવેલા માઉન્ટ વેસુવિયસના શિખર પર જ્વાળામુખી સતેજ રીતે ફાટી નીકળ્યો હતો, જેના કારણે આસપાસના વિસ્તારોમાં ભારે નુકસાન થયું.

1859

ચિંતન અને વૈજ્ઞાનિક વિચારધારા બદલનાર ચાર્લ્સ ડાર્વિનની પ્રખ્યાત કૃતિ ‘ઓન ધ ઓરિજિન ઓફ સ્પીસીઝ’નું પ્રથમ પ્રકાશન થયું. આ રચનાએ આધુનિક જીવનવિજ્ઞાનની મજબૂત પાયાની રચના કરી.

1871

નેશનલ રાઇફલ એસોસિયેશનની સ્થાપના ન્યૂયોર્કમાં થઈ. શૂટિંગ અને શસ્ત્રવિદ્યાનો વિકાસ એ સંસ્થાનો મુખ્ય હેતુ રહ્યો.

1926

ભારતના જાણીતા તત્વજ્ઞાની અને યોગી શ્રી અરબિંદોએ આધ્યાત્મિક અનુભાવમાં વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી.

1963

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ જૉન એફ કેનેડીના હત્યારા લી હાર્વે ઓસ્વાલ્ડની જાહેર સ્થળે હત્યા કરાઈ.

1966

કોંગોના કિન્શાસા શહેરમાં પ્રથમ ટેલિવિઝન કેન્દ્રની શરૂઆત થઈ. એ વર્ષે સ્લોવાકિયાની નજીક બલ્ગેરીયન વિમાન પડતું મૂકાતા 82 લોકોના જીવ ગયા.

1986

તમિલનાડુ વિધાનસભાના ઇતિહાસમાં પ્રથમ વખત અનેક ધારાસભ્યોને એકસાથે ગૃહમાંથી બહાર કાઢવાની કાર્યવાહી થઈ.

1988

દેશના સંસદીય ઇતિહાસમાં પ્રથમવાર એક લોકસભા સભ્ય લાલદુહોમાને પક્ષપલટા વિરોધી કાયદા મુજબ ગેરલાયક ઠરાવવામાં આવ્યા.

1989

ચેકોસ્લોવાકિયામાં સામ્યવાદી પક્ષના સમગ્ર નેતૃત્વે રાજીનામું આપતાં રાજકીય દિશામાં મોટા પરિવર્તનનો માર્ગ ખુલી ગયો.

1992

ચીનનું એક આંતરિક વિમાન અચાનક તૂટી પડતા 141 લોકોના મોત નિપજ્યા.

1998

એમિલ લાહૌદે લેબનોનના રાષ્ટ્રપ્રમુખ પદની શપથવિધિ પૂર્ણ કરી.

1999

ભારતની કુંજુરી દેવિએ એથેન્‍સમાં યોજાયેલી વિશ્વ વેઈટલિફ્ટિંગ સ્પર્ધામાં ચાંદીનો પદક જીત્યો.

2001

નેપાળમાં થયેલા હુમલામાં માઓવાદી જૂથોએ 38 સુરક્ષા કર્મચારીઓના જીવ લીધા.

2006

પાકિસ્તાન અને ચીન વચ્ચે મુક્ત વેપાર ક્ષેત્ર અંગેનો મહત્વપૂર્ણ કરાર થયો. ઉપરાંત હવાઈ ચેતવણી પ્રણાલી બનાવવા માટે પણ બે દેશો સંમત થયા.

2007

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ લાંબા વનવાસ પછી પોતાના દેશમાં પાછા ફર્યા.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

અમેરિકાનું F-15 ફાઈટર જેટ ઈરાને તોડી પાડ્યું?: સેન્ટકોમે જાહેર કર્યું સત્ય

અમેરિકાનું F-15 ફાઈટર જેટ ઈરાને તોડી પાડ્યું?

ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી બાદ ઈરાન લાલચોળ: રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાનનો જડબાતોડ જવાબ

ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી બાદ ઈરાન લાલચોળ

શું સમુદ્રમાં જહાજો પાસેથી વસૂલવામાં આવે છે ટેલટેક્સ?: જાણો, સ્ટ્રેઈટ ઓફ હોર્મુઝમાં કોણ લગાવી રહ્યું છે ટોલ અને કેટલો?

શું સમુદ્રમાં જહાજો પાસેથી વસૂલવામાં આવે છે ટેલટેક્સ?

પાકિસ્તાન પછી હવે આ દેશમાં ઈંધણના વધ્યા ભાવ: કયા દેશમાં કેટલા વધ્યા પેટ્રોલ ડીઝલના ભાવ? જાણો

પાકિસ્તાન પછી હવે આ દેશમાં ઈંધણના વધ્યા ભાવ

મધ્ય પૂર્વ સંકટ વચ્ચે PM મોદીની હાઈ-લેવલ બેઠક: તેલ, ગેસ અને ખાતરનો પુરવઠો જાળવવા માસ્ટર પ્લાન તૈયાર!

મધ્ય પૂર્વ સંકટ વચ્ચે PM મોદીની હાઈ-લેવલ બેઠક

આવી રહ્યું છે કોવિડ પછીનું સૌથી ખતરનાક 'લોકડાઉન'!: તમારા ખિસ્સા પર કેટલો પડશે માર? જાણો વિશ્વભરમાં શું છે તૈયારી

આવી રહ્યું છે કોવિડ પછીનું સૌથી ખતરનાક 'લોકડાઉન'!

Israel US Iran War: કતારમાં લશ્કરી હેલિકોપ્ટર ક્રેશ, 6ના મોત, જાણો કેવી રીતે થયો અકસ્માત?

Israel US Iran War

અમેરિકાની ઇરાનને અંતિમ ચેતવણી: 48 કલાકમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝ સંપૂર્ણપણે ખુલ્લું કરે, નહીંતર ગંભીર પરિણામ ભોગવવા તૈયાર રહે

અમેરિકાની ઇરાનને અંતિમ ચેતવણી

LPG Gas Crisis વચ્ચે ભારત માટે મોટી રાહત: ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ વચ્ચે હજારો ટન LPG લઈને ભારત પહોંચ્યું 'Pyxis Pioneer' જહાજ

LPG Gas Crisis વચ્ચે ભારત માટે મોટી રાહત

હોર્મુઝ સ્ટ્રેટ પર 48 કલાકનું અલ્ટીમેટમ: ટ્રમ્પે ઈરાનને આપી પાવર પ્લાન્ટ નાશ કરવાની ધમકી, તણાવ ચરમસીમાએ

હોર્મુઝ સ્ટ્રેટ પર 48 કલાકનું અલ્ટીમેટમ

નાતાન્ઝ પરમાણુ પ્લાન્ટ પર અમેરિકા-ઇઝરાયલનો વિસ્ફોટક હુમલો: મધ્ય પૂર્વમાં યુદ્ધની આગ ભડકી! જાણો કેટલું નુકસાન

નાતાન્ઝ પરમાણુ પ્લાન્ટ પર અમેરિકા-ઇઝરાયલનો વિસ્ફોટક હુમલો

મથુરામાં ગૌરક્ષક સાધુના મોત બાદ મહાસંગ્રામ: હાઈવે પર પથ્થરમારો, પોલીસ વાહનોમાં તોડફોડ અને લાઠીચાર્જ; ગૌ-તસ્કરીના આરોપથી વાતાવરણ ગરમાયું

મથુરામાં ગૌરક્ષક સાધુના મોત બાદ મહાસંગ્રામ

ઈતિહાસમાં પ્રથમવાર: 60 વર્ષ પછી ઈદ પર અલ-અક્સા મસ્જિદને લાગ્યા તાળા, UAE, કતાર અને કુવૈતમાં ખુલ્લા મેદાનમાં નમાઝ પર પ્રતિબંધ

ઈતિહાસમાં પ્રથમવાર

Eid-Ul-Fitr 2026: શું છે ઝકાત-ઉલ-ફિત્ર?: જેના વગર અધૂરો ગણાય છે ઈદનો તહેવાર, કેવી રીતે મનાવવામાં આવે છે?

Eid-Ul-Fitr 2026: શું છે ઝકાત-ઉલ-ફિત્ર?

ગુજરાતીઓ હવે ગેસના બાટલાની ચિંતા ના કરતા!: LPG પર સૌથી મોટા ખુશખબર; ભારતીય ઝંડાવાળા વધુ 2 જહાજ પાર કરશે હોર્મુઝ સ્ટ્રેટની 'સાંકડી ગલી'!

ગુજરાતીઓ હવે ગેસના બાટલાની ચિંતા ના કરતા!

Iran Missile Attack: ઈરાનનું આ હથિયાર છે દુનિયા માટે ખતરો! યુએસ-યુકેને બનાવ્યું નિશાન- જાણો આગળ શું?

Iran Missile Attack

RAYMOND ગ્રુપના માલિક ગૌતમ સિંઘાનિયાનો અકસ્માત: મુંબઈની હોસ્પિટલમાં કરાયા દાખલ

RAYMOND ગ્રુપના માલિક ગૌતમ સિંઘાનિયાનો અકસ્માત

ઈરાન-અમેરિકા જંગ વચ્ચે શ્રીલંકાનો ડોનાલ્ડ ટ્રમ્પને ઝટકો: અમેરિકી ફાઈટર જેટ્સને લેન્ડિંગની મંજૂરી આપવાનો કર્યો ઈનકાર

ઈરાન-અમેરિકા જંગ વચ્ચે શ્રીલંકાનો ડોનાલ્ડ ટ્રમ્પને ઝટકો

USS Tripoli સાથે અમેરિકાની હોર્મુઝ તરફ આગેકૂચ: શું ઈરાન સામે જમીન પર યુદ્ધ થશે? જાણો સંપૂર્ણ માહિતી

USS Tripoli સાથે અમેરિકાની હોર્મુઝ તરફ આગેકૂચ

અમેરિકા અને ઈરાન વચ્ચે શાબ્દિક યુદ્ધ: અમે વાત કરવા માગીએ છીએ પણ...: ટ્રમ્પ

અમેરિકા અને ઈરાન વચ્ચે શાબ્દિક યુદ્ધ