Home Gujarat Ahmedabad Gujarat Election Bjp Candidate List Announcement 2026

સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી માટે ભાજપની મોટી જાહેરાત : અમદાવાદ જિલ્લા પંચાયત માટે બહાર પાડ્યું લિસ્ટ, જુઓ કયા 'દબંગો' ને મળ્યો ચાન્સ!

ભાજપનો ફ્લેગ
Published by: Chintan Chavda
Last Updated: Apr 10, 2026, 06:17 PM IST

ગુજરાતમાં પાલિકા અને પંચાયતની ચૂંટણી પહેલા રાજકીય ગતિવિધિઓ હવે ચરમસીમાએ પહોંચી ગઈ છે. ઉમેદવારીપત્ર ભરવાનો છેલ્લો દિવસ નજીક હોવા છતાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોના હજારો ઉમેદવારોના નામ હજુ જાહેર થવાના બાકી છે, જેના કારણે રાજકીય ઉત્સુકતા અને તણાવ બંને વધ્યા છે. ભાજપે આજે અમદાવાદ, પંચમહાલ, ખેડા-નડિયાદ, પાટણ, રાજકોટ, ગાંધીનગર, નર્મદા અને વાપી, વલસાડ, તાપી અને વડોદરા માટે પાલિકા અને પંચાયતના ઉમેદવારોની યાદી જાહેર કરી છે.
આ પણ વાંચો: ભાજપનું 'મિશન અમદાવાદ' : 48 વોર્ડ માટે 192 નામ જાહેર, પ્રોફેશનલ્સ અને મહિલાઓ પર ભાર. જાણો તમારા વોર્ડમાં કોણ લડશે?

આ પણ વાંચો: ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026 : જાણો સંપૂર્ણ સમયપત્રક અને પ્રક્રિયા

આ યાદી સાથે ભાજપે રાજ્યના મહત્વપૂર્ણ વિસ્તારોમાં પોતાની હાજરી મજબૂત બનાવવાનો પ્રયાસ કર્યો છે. દરેક જિલ્લામાં સ્થાનિક પરિસ્થિતિ અને રાજકીય સમીકરણને ધ્યાનમાં રાખીને ઉમેદવારો પસંદ કરવામાં આવ્યા હોવાની સંભાવના છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now