Home Tech/Gadgets Xiaomi 17 Ultra Will Come To The International Market With A 6000mah Battery

Xiaomi 17 Ultra ઇન્ટરનેશનલ માર્કેટમાં 6,000mAh ની બેટરી સાથે આવશે! : જાણો કિંમત અને કેમેરા સેટઅપ વિશેની માહિતી

Xiaomi 17 Ultra ઇન્ટરનેશનલ માર્કેટમાં 6,000mAh ની બેટરી સાથે આવશે!
Published by: Offbeat Team
| Last Updated: Feb 03, 2026, 11:06 AM IST

Xiaomi 17 Ultra : મુખ્ય સ્માર્ટફોન કંપનીઓમાંની એક, Xiaomi ટૂંક સમયમાં ઇન્ટરનેશનલ માર્કેટમાં Xiaomi 17 Ultra લોન્ચ કરે તેવી અપેક્ષા છે. આ સ્માર્ટફોન ગયા વર્ષે ડિસેમ્બરમાં ચીનમાં રજૂ કરવામાં આવ્યો હતો. તે સાઉથ કોરિયન હેન્ડસેટ નિર્માતા Samsung ની આગામી સ્માર્ટફોન સિરીઝના ભાગ રૂપે, Samsung Galaxy S26 Ultra સાથે કોમ્પિટિશન કરી શકે છે.

Xiaomi 17 Ultra ની બેટરી અને કિંમત

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, Xiaomi 17 Ultra ના ઇન્ટરનેશનલ વેરિઅન્ટમાં 6000mAh બેટરી હોઈ શકે છે. આ સ્માર્ટફોન ચીનમાં 6800mAh બેટરી સાથે લોન્ચ કરવામાં આવ્યો હતો. ચીની સ્માર્ટફોન કંપનીઓ ઘણીવાર ઇન્ટરનેશનલ માર્કેટમાં ઓછી ક્ષમતાવાળી બેટરીવાળા તેમના સ્માર્ટફોન લોન્ચ કરે છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, Xiaomi 17 Ultra ના 16 GB RAM અને 512 GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 1,499 યુરો (આશરે રૂ. 1,59,600) હોઈ શકે છે. આ ચીનમાં આ સ્માર્ટફોનના સમાન વેરિઅન્ટ કરતા વધારે છે.

Xiaomi 17 Ultra નું કેમેરા સેટઅપ

Xiaomi 17 Ultra માં 120Hz રિફ્રેશ રેટ સાથે 6.9 ઇંચની 1.5K LTPO AMOLED ડિસ્પ્લે છે. Snapdragon 8 Elite Gen 5 પ્રોસેસર દ્વારા સંચાલિત, તે Android 16 પર આધારિત HyperOS 3 ચલાવે છે. સ્માર્ટફોનના ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપમાં 50mp નો મુખ્ય કેમેરો, 50mp નો અલ્ટ્રા-વાઇડ કેમેરો અને 200mp નો પેરિસ્કોપ ટેલિફોટો કેમેરાનો સમાવેશ થાય છે. સેલ્ફી અને વિડીયો કોલ માટે 50mp નો ફ્રન્ટ કેમેરો ઉપલબ્ધ છે.

Xiaomi 17 ના ફીચર્સ

હાલમાં, આ સ્માર્ટફોન સિરીઝના બેઝ મોડલ અને Xiaomi 17 Ultra ને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) ની વેબસાઇટ પર લિસ્ટ કરવામાં આવ્યા હતો. આ ઉપરાંત, આ સ્માર્ટફોન થાઇલેન્ડના NBTC પર પણ જોવા મળ્યા છે. ચીનમાં રજૂ કરાયેલ Xiaomi 17 માં 6.3 ઇંચની 1.5K OLED ડિસ્પ્લે છે, તે 120 Hz સુધીના રિફ્રેશ રેટ અને 3,500 nits ના પીક બ્રાઇટનેસ લેવલને સપોર્ટ કરે છે. આ સ્માર્ટફોનમાં સ્નેપડ્રેગન 8 Elite Gen 5 ચિપસેટ છે. Xiaomi 17 માં 16 GB સુધીની RAM અને 512 GB સુધીની સ્ટોરેજ છે. આ સ્માર્ટફોનના ટ્રિપલ રીઅર કેમેરા યુનિટમાં 50mp નો મુખ્ય કેમેરો, 50mp નો ટેલિફોટો કેમેરો અને 50mp નો અલ્ટ્રા-વાઇડ લેન્સ કેમેરો આપવામાં આવ્યો છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

Instagramનું મોટું અપડેટ!: યુઝર્સની જૂની પરેશાનીનો આવશે અંત, હવે એક જ ટેપમાં અટકશે Reel

Instagramનું મોટું અપડેટ!

Redmi 15A 5G ભારતમાં આ દિવસે થશે લોન્ચ!: ઓછી કિંમતમાં શાનદાર ફીચર્સ સાથે, જાણો બેટરી અને કેમેરા સેટઅપ વિશે

Redmi 15A 5G ભારતમાં આ દિવસે થશે લોન્ચ!

Realme, Poco અને Samsung ના લેટેસ્ટ સ્માર્ટફોનમાંથી કયો ફોન શ્રેષ્ઠ?: જાણો તમારા બજેટમાં કયો સ્માર્ટફોન આપશે સૌથી વધુ ફીચર્સ

Realme, Poco અને Samsung ના લેટેસ્ટ સ્માર્ટફોનમાંથી કયો ફોન શ્રેષ્ઠ?

Jio, Airtel અને VI માંથી કયું કાર્ડ સૌથી સસ્તો પોસ્ટપેડ પ્લાન આપે છે?: જાણો કયો પોસ્ટપેડ પ્લાન છે સૌથી સસ્તો અને બેસ્ટ

Jio, Airtel અને VI માંથી કયું કાર્ડ સૌથી સસ્તો પોસ્ટપેડ પ્લાન આપે છે?

ઇન્ટરનેટ પર હવે માણસો કરતાં AI બોટ્સનું હશે રાજ!: ડિજિટલ દુનિયામાં આવી રહ્યું છે મોટું પરિવર્તન

ઇન્ટરનેટ પર હવે માણસો કરતાં AI બોટ્સનું હશે રાજ!

OnePlus ના નવા Nord Buds 4 Pro ભારતમાં થયા લોન્ચ!: જાણો કિંમત, ફીચર્સ અને પ્રીમિયમ સાઉન્ડ ક્વોલિટી વિશેની માહિતી

OnePlus ના નવા Nord Buds 4 Pro ભારતમાં થયા લોન્ચ!

7000mAh બેટરી સાથે Realme P4 Lite 5G થયો લોન્ચ!: જાણો કિંમત અને દમદાર ફીચર્સ વિશેની માહિતી

7000mAh બેટરી સાથે Realme P4 Lite 5G થયો લોન્ચ!

આ છે ₹20,000 થી ઓછા બજેટમાં 5G ફોનના બેસ્ટ ઓપ્શન્સ!: Oppo, iQOO અને Poco ના લેટેસ્ટ ફોન્સની સંપૂર્ણ માહિતી જાણો

આ છે ₹20,000 થી ઓછા બજેટમાં 5G ફોનના બેસ્ટ ઓપ્શન્સ!

શું AI ના કારણે માણસોની જરૂરિયાત પૂરી થશે?: 90% કંપનીઓ કર્મચારીઓને બદલે AI માં રોકાણ કરવા માટે છે તૈયાર!

શું AI ના કારણે માણસોની જરૂરિયાત પૂરી થશે?

SAMSUNGના બે નવા શક્તિશાળી 5G ફોન થશે લોન્ચ: 12GB RAM અને 50MP ટ્રિપલ કેમેરા સાથે Galaxy A57 અને Galaxy A37ની એન્ટ્રી, જાણો સંપૂર્ણ વિગત

SAMSUNGના બે નવા શક્તિશાળી 5G ફોન થશે લોન્ચ

શું ફોનની બેટરી 0% સુધી ખાલી કરવી યોગ્ય છે?: મોટાભાગના લોકો નથી જાણતા આ સત્ય

શું ફોનની બેટરી 0% સુધી ખાલી કરવી યોગ્ય છે?

ચીનમાં શરૂ થઈ રોબોટ્સની 'સ્કૂલ': ઘરકામ અને ફેક્ટરી ડ્યુટી શીખી રહ્યા છે હ્યુમનોઇડ્સ

ચીનમાં શરૂ થઈ રોબોટ્સની 'સ્કૂલ'

3 બ્લેડ અને 5 બ્લેડ કુલર વચ્ચે શું છે તફાવત?: જાણો કયું કુલર તમારા રૂમ માટે બેસ્ટ રહેશે

3 બ્લેડ અને 5 બ્લેડ કુલર વચ્ચે શું છે તફાવત?

Oppo Watch X3; 16 દિવસની બેટરી અને એડવાન્સ હેલ્થ ફીચર્સ સાથે થઈ લોન્ચ!: જાણો પ્રીમિયમ ડિઝાઇન અને કિંમત વિશેની માહિતી

Oppo Watch X3; 16 દિવસની બેટરી અને એડવાન્સ હેલ્થ ફીચર્સ સાથે થઈ લોન્ચ!

₹20,000 ના બજેટમાં Vivo, Motorola અને Realme ના ફોનમાંથી કયો બેસ્ટ?: જાણો કિંમત, કેમેરા અને પાવરફુલ પ્રોસેસર વિશેની સંપૂર્ણ માહિતી

₹20,000 ના બજેટમાં Vivo, Motorola અને Realme ના ફોનમાંથી કયો બેસ્ટ?

Oppo A6s 5G ભારતમાં થયો લોન્ચ: પ્રીમિયમ AI ફીચર્સ અને પાવરફૂલ કેમેરા સેટઅપ સાથે, જાણો

Oppo A6s 5G ભારતમાં થયો લોન્ચ

વિસ્ફોટ વગર જ દુશ્મનનો થશે ખાતમો!: ચીનના આ આધુનિક હથિયારે વધાર્યું અમેરિકાનું ટેન્શન

વિસ્ફોટ વગર જ દુશ્મનનો થશે ખાતમો!

ડ્રોન હવે જૂના થયા!: હવે બની રહ્યા છે રોબોટિક કોકરોચ, દુશ્મનના વિસ્તારમાં ઘૂસીને કરશે જાસૂસી

ડ્રોન હવે જૂના થયા!

WhatsApp પર આવશે ચોંકાવનારું ફીચર: હવે એપ ડાઉનલોડ કર્યા વગર પણ કરી શકશો ચેટ, જાણો કેવી રીતે કરશે કામ

WhatsApp પર આવશે ચોંકાવનારું ફીચર

ભારતમાં Oppo K14 5G થયો લોન્ચ!: પાવરફુલ પ્રોસેસર અને AI કેમેરા સાથે, જાણો કિંમત અને ફીચર્સ

ભારતમાં Oppo K14 5G થયો લોન્ચ!