Home Tech/Gadgets Which Phone Is The Best Among The Latest Smartphones From Redmi Vivo And Realme

Redmi, Vivo અને Realme ના લેટેસ્ટ સ્માર્ટફોનમાંથી ક્યો ફોન બેસ્ટ? : જાણો ત્રણેય સ્માર્ટફોનના દમદાર પ્રોસેસર, કેમેરા યુનિટ અને કિંમત વિશેની માહિતી

Redmi, Vivo અને Realme ના લેટેસ્ટ સ્માર્ટફોનમાંથી ક્યો ફોન બેસ્ટ?
Published by: Offbeat Team
| Last Updated: Feb 02, 2026, 11:26 AM IST

Which phone is the best among the latest smartphones : Xiaomi એ ભારતમાં Vivo V60e અને Realme 15 Pro 5G ને કોમ્પિટિશન આપવા માટે Redmi Note 15 Pro 5G લોન્ચ કર્યો છે. Redmi Note 15 Pro 5G માં MediaTek Dimensity 7400 Ultra પ્રોસેસર છે, જ્યારે Vivo V60e માં MediaTek Dimensity 7360 Turbo પ્રોસેસર છે. Realme 15 Pro 5G માં Octa-core Qualcomm Snapdragon 7 Gen 4 પ્રોસેસર આપવામાં આવ્યું છે. Redmi Note 15 Pro 5G, Vivo V60e અને Realme 15 Pro 5G ની કિંમત, બેટરી અને ડિસ્પ્લે વચ્ચેના તફાવત વિશેની માહિતી જાણો.

Redmi Note 15 Pro 5G vs Vivo V60e vs Realme 15 Pro 5G

કિંમત અને સ્ટોરેજ

Redmi Note 15 Pro 5G ની કિંમત 8GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹29,999 અને 8GB+256GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹31,999 છે.

Vivo V60e ની કિંમત 8GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹29,999 અને 8GB+256GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹31,999 છે.

Realme 15 Pro 5G ની કિંમત 8GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹31,999 અને 8GB+256GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹33,999 છે.

ડિસ્પ્લે અને રિઝોલ્યુશન

Redmi Note 15 Pro 5G માં 6.83 ઇંચની AMOLED ડિસ્પ્લે છે, જેનું રિઝોલ્યુશન 2772x1280 પિક્સેલ, 120Hz રિફ્રેશ રેટ અને 3200 nits પીક બ્રાઇટનેસ છે.

Vivo V60e માં 6.77 ઇંચની ક્વાડ-કર્વ્ડ AMOLED ડિસ્પ્લે છે, જેનું રિઝોલ્યુશન 2392x1080 પિક્સેલ, 120Hz રિફ્રેશ રેટ અને 1600 nits પીક બ્રાઇટનેસ છે.

Realme 15 Pro 5G માં 6.8 ઇંચની ફુલ HD+ 4D કર્વ્ડ AMOLED ડિસ્પ્લે છે, જેનું રિઝોલ્યુશન 2800x1280 પિક્સેલ, 144Hz રિફ્રેશ રેટ અને 6500 nits પીક બ્રાઇટનેસ છે.

પ્રોસેસર

Redmi Note 15 Pro 5G માં MediaTek Dimensity 7400 Ultra પ્રોસેસર છે.

Vivo V60e માં MediaTek Dimensity 7360 Turbo પ્રોસેસર છે.

Realme 15 Pro 5G માં Octa-core Qualcomm Snapdragon 7 Gen 4 પ્રોસેસર છે.

ઓપરેટિંગ સિસ્ટમ

Redmi Note 15 Pro 5G માં Android 15 પર બેસ્ડ HyperOS 2 પર ચાલે છે.

Vivo V60e માં Android 15 પર બેસ્ડ FuntouchOS 15 સાથે આવે છે.

Realme 15 Pro 5G માં Android 15 પર બેસ્ડ Realme UI 6.0 પર ચાલે છે.

કેમેરા સેટઅપ

Redmi Note 15 Pro 5G માં OIS સપોર્ટ સાથે 200mp નો મુખ્ય કેમેરો અને પાછળના ભાગમાં 8mp નો અલ્ટ્રા-વાઇડ-એંગલ કેમેરો છે. તેમાં સેલ્ફી અને વિડીયો કોલ માટે 20mp નો ફ્રન્ટ કેમેરો છે.

Vivo V60e માં f/1.88 એપરચર, OIS સપોર્ટ અને 30x ઝૂમ સાથે 200mp નો મુખ્ય કેમેરો અને f/2.2 એપરચર સાથે 8mp નો અલ્ટ્રા-વાઇડ-એંગલ કેમેરો છે. તેમાં સેલ્ફી અને વિડીયો કોલ માટે f/2.0 એપરચર સાથે 50mp નો ફ્રન્ટ કેમેરો પણ છે.

Realme 15 Pro 5G માં f/1.8 એપરચર સાથે 50mp નો મુખ્ય કેમેરો અને પાછળના ભાગમાં f/2.0 એપરચર સાથે 50mp નો અલ્ટ્રા-વાઇડ-એંગલ કેમેરો છે. તેમાં સેલ્ફી અને વિડીયો કોલ માટે f/2.4 એપરચર સાથે 50mp નો ફ્રન્ટ કેમેરો છે.

કનેક્ટિવિટી ઓપ્શન

Redmi Note 15 Pro 5G માં Wi-Fi, Bluetooth, NFC, IR બ્લાસ્ટર અને USB Type-C પોર્ટ આપવામાં આવ્યો છે.

Vivo V60e માં 5G, Bluetooth 5.4, Wi-Fi, GPS, NFC, IR બ્લાસ્ટર અને Type-C 3.0 પોર્ટ આવે છે.

Realme 15 Pro 5G 5G, ડ્યુઅલ 4G VoLTE, Wi-Fi 6, Bluetooth 5.4, ડ્યુઅલ-ફ્રિકવન્સી GPS અને USB Type-C પોર્ટ સાથે આવે છે.

બેટરી બેકઅપ

Redmi Note 15 Pro 5G માં 45W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 6580mAh બેટરી છે.

Vivo V60e માં 90W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 6500mAh બેટરી છે.

Realme 15 Pro 5G માં 80W SuperVOOC ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 7000mAh બેટરી છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

તમારા WhatsApp ચેટ્સને બનાવો હેક-પ્રૂફ!: માત્ર આ 3 સેટિંગ્સ બદલતા જ તમારી ખાનગી વાતો થઈ જશે સુરક્ષિત

તમારા WhatsApp ચેટ્સને બનાવો હેક-પ્રૂફ!

Instagramનું મોટું અપડેટ!: યુઝર્સની જૂની પરેશાનીનો આવશે અંત, હવે એક જ ટેપમાં અટકશે Reel

Instagramનું મોટું અપડેટ!

Redmi 15A 5G ભારતમાં આ દિવસે થશે લોન્ચ!: ઓછી કિંમતમાં શાનદાર ફીચર્સ સાથે, જાણો બેટરી અને કેમેરા સેટઅપ વિશે

Redmi 15A 5G ભારતમાં આ દિવસે થશે લોન્ચ!

Realme, Poco અને Samsung ના લેટેસ્ટ સ્માર્ટફોનમાંથી કયો ફોન શ્રેષ્ઠ?: જાણો તમારા બજેટમાં કયો સ્માર્ટફોન આપશે સૌથી વધુ ફીચર્સ

Realme, Poco અને Samsung ના લેટેસ્ટ સ્માર્ટફોનમાંથી કયો ફોન શ્રેષ્ઠ?

Jio, Airtel અને VI માંથી કયું કાર્ડ સૌથી સસ્તો પોસ્ટપેડ પ્લાન આપે છે?: જાણો કયો પોસ્ટપેડ પ્લાન છે સૌથી સસ્તો અને બેસ્ટ

Jio, Airtel અને VI માંથી કયું કાર્ડ સૌથી સસ્તો પોસ્ટપેડ પ્લાન આપે છે?

ઇન્ટરનેટ પર હવે માણસો કરતાં AI બોટ્સનું હશે રાજ!: ડિજિટલ દુનિયામાં આવી રહ્યું છે મોટું પરિવર્તન

ઇન્ટરનેટ પર હવે માણસો કરતાં AI બોટ્સનું હશે રાજ!

OnePlus ના નવા Nord Buds 4 Pro ભારતમાં થયા લોન્ચ!: જાણો કિંમત, ફીચર્સ અને પ્રીમિયમ સાઉન્ડ ક્વોલિટી વિશેની માહિતી

OnePlus ના નવા Nord Buds 4 Pro ભારતમાં થયા લોન્ચ!

7000mAh બેટરી સાથે Realme P4 Lite 5G થયો લોન્ચ!: જાણો કિંમત અને દમદાર ફીચર્સ વિશેની માહિતી

7000mAh બેટરી સાથે Realme P4 Lite 5G થયો લોન્ચ!

આ છે ₹20,000 થી ઓછા બજેટમાં 5G ફોનના બેસ્ટ ઓપ્શન્સ!: Oppo, iQOO અને Poco ના લેટેસ્ટ ફોન્સની સંપૂર્ણ માહિતી જાણો

આ છે ₹20,000 થી ઓછા બજેટમાં 5G ફોનના બેસ્ટ ઓપ્શન્સ!

શું AI ના કારણે માણસોની જરૂરિયાત પૂરી થશે?: 90% કંપનીઓ કર્મચારીઓને બદલે AI માં રોકાણ કરવા માટે છે તૈયાર!

શું AI ના કારણે માણસોની જરૂરિયાત પૂરી થશે?

SAMSUNGના બે નવા શક્તિશાળી 5G ફોન થશે લોન્ચ: 12GB RAM અને 50MP ટ્રિપલ કેમેરા સાથે Galaxy A57 અને Galaxy A37ની એન્ટ્રી, જાણો સંપૂર્ણ વિગત

SAMSUNGના બે નવા શક્તિશાળી 5G ફોન થશે લોન્ચ

શું ફોનની બેટરી 0% સુધી ખાલી કરવી યોગ્ય છે?: મોટાભાગના લોકો નથી જાણતા આ સત્ય

શું ફોનની બેટરી 0% સુધી ખાલી કરવી યોગ્ય છે?

ચીનમાં શરૂ થઈ રોબોટ્સની 'સ્કૂલ': ઘરકામ અને ફેક્ટરી ડ્યુટી શીખી રહ્યા છે હ્યુમનોઇડ્સ

ચીનમાં શરૂ થઈ રોબોટ્સની 'સ્કૂલ'

3 બ્લેડ અને 5 બ્લેડ કુલર વચ્ચે શું છે તફાવત?: જાણો કયું કુલર તમારા રૂમ માટે બેસ્ટ રહેશે

3 બ્લેડ અને 5 બ્લેડ કુલર વચ્ચે શું છે તફાવત?

Oppo Watch X3; 16 દિવસની બેટરી અને એડવાન્સ હેલ્થ ફીચર્સ સાથે થઈ લોન્ચ!: જાણો પ્રીમિયમ ડિઝાઇન અને કિંમત વિશેની માહિતી

Oppo Watch X3; 16 દિવસની બેટરી અને એડવાન્સ હેલ્થ ફીચર્સ સાથે થઈ લોન્ચ!

₹20,000 ના બજેટમાં Vivo, Motorola અને Realme ના ફોનમાંથી કયો બેસ્ટ?: જાણો કિંમત, કેમેરા અને પાવરફુલ પ્રોસેસર વિશેની સંપૂર્ણ માહિતી

₹20,000 ના બજેટમાં Vivo, Motorola અને Realme ના ફોનમાંથી કયો બેસ્ટ?

Oppo A6s 5G ભારતમાં થયો લોન્ચ: પ્રીમિયમ AI ફીચર્સ અને પાવરફૂલ કેમેરા સેટઅપ સાથે, જાણો

Oppo A6s 5G ભારતમાં થયો લોન્ચ

વિસ્ફોટ વગર જ દુશ્મનનો થશે ખાતમો!: ચીનના આ આધુનિક હથિયારે વધાર્યું અમેરિકાનું ટેન્શન

વિસ્ફોટ વગર જ દુશ્મનનો થશે ખાતમો!

ડ્રોન હવે જૂના થયા!: હવે બની રહ્યા છે રોબોટિક કોકરોચ, દુશ્મનના વિસ્તારમાં ઘૂસીને કરશે જાસૂસી

ડ્રોન હવે જૂના થયા!

WhatsApp પર આવશે ચોંકાવનારું ફીચર: હવે એપ ડાઉનલોડ કર્યા વગર પણ કરી શકશો ચેટ, જાણો કેવી રીતે કરશે કામ

WhatsApp પર આવશે ચોંકાવનારું ફીચર