Home Tech/Gadgets Which Is The Best Of The Latest Smartphones From Poco Nothing Oneplus

Poco/Nothing/OnePlus ના લેટેસ્ટ સ્માર્ટફોનમાંથી શ્રેષ્ઠ ક્યો? : જાણો 25,000 થી ઓછી કિંમતના આ ત્રણ ફોન વિશે

Poco/Nothing/OnePlus ના લેટેસ્ટ સ્માર્ટફોનમાંથી શ્રેષ્ઠ ક્યો?
Published by: Offbeat Team
| Last Updated: Jan 10, 2026, 01:04 PM IST

Which is the best of the latest smartphones from Poco/Nothing/OnePlus: Poco એ હાલમાં ભારતમાં પોતાનો નવો સ્માર્ટફોન, Poco M8 5G લોન્ચ કર્યો છે, જે Nothing ના Phone 3a Lite 5G અને OnePlus ના Nord CE 5 5G સાથે કોમ્પિટિશન કરે છે. Poco M8 5G માં ઓક્ટા-કોર Qualcomm Snapdragon 6 Gen 3 પ્રોસેસર આપવામાં આવ્યું છે. Nothing Phone 3a Lite 5G MediaTek Dimensity 7300 Pro પ્રોસેસર છે, જ્યારે OnePlus Nord CE 5 5G માં MediaTek Dimensity 8350 Alexa પ્રોસેસર દ્વારા સંચાલિત છે. જાણો Poco M8 5G, Nothing Phone 3a Lite 5G અને OnePlus Nord CE 5 5G ની સંપૂર્ણ માહિતી.

Poco M8 5G vs Nothing Phone 3a Lite 5G vs OnePlus Nord CE 5 5G

કિંમત અને સ્ટોરેજ

Poco M8 5G ની કિંમત 6GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹21,999, 8GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹22,999 અને 8GB+256GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹24,999 છે.

Nothing Phone 3a Lite 5G ની કિંમત 8GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹21,999 અને 8GB+256GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹23,999 છે.

OnePlus Nord CE 5 5G ની કિંમત 8GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹24,999 અને 8GB+256GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹26,999 છે.

ડિસ્પ્લે અને રિઝોલ્યુશન

Poco M8 5G માં 6.77 ઇંચની 3D કર્વ્ડ AMOLED ડિસ્પ્લે છે, જે ફુલ HD+ રિઝોલ્યુશન, 120Hz રિફ્રેશ રેટ અને 3,200 nits પીક બ્રાઇટનેસ ધરાવે છે.

Nothing Phone 3a Lite 5G માં 6.77 ઇંચની FHD+ AMOLED ડિસ્પ્લે છે, જે 1080x2392 પિક્સેલ રિઝોલ્યુશન, 120Hz એડેપ્ટિવ રિફ્રેશ રેટ, 480 nits ટચ સેમ્પલિંગ રેટ અને 3000 nits પીક બ્રાઇટનેસ આપવામાં આવી છે.

OnePlus Nord CE 5 5G માં 6.77 ઇંચની OLED ડિસ્પ્લે છે, જે 2392x1080 પિક્સેલ રિઝોલ્યુશન, 120Hz રિફ્રેશ રેટ અને 300Hz ટચ સેમ્પલિંગ રેટ ધરાવે છે.

પ્રોસેસર

Poco M8 5G માં Octa-core Qualcomm Snapdragon 6 Gen 3 પ્રોસેસર દ્વારા સંચાલિત છે.

Nothing Phone 3a Lite 5G માં MediaTek Dimensity 7300 Pro પ્રોસેસર દ્વારા સંચાલિત છે.

OnePlus Nord CE 5 5G માં MediaTek Dimensity 8350 Alexa પ્રોસેસર દ્વારા સંચાલિત છે.

ઓપરેટિંગ સિસ્ટમ

Poco M8 5G Android 15 પર આધારિત HyperOS 2 પર ચાલે છે.

Nothing Phone 3a Lite 5G Android 15 પર આધારિત Nothing OS 3.5 પર ચાલે છે.

OnePlus Nord CE 5 5G Android 15 પર આધારિત OxygenOS 15 પર ચાલે છે.

કેમેરા સેટઅપ

Poco M8 5G માં પાછળના ભાગમાં 50mp નો મુખ્ય કેમેરો અને 2mp નો બીજો કેમેરો છે. તેમાં સેલ્ફી અને વિડીયો કોલ માટે 20mp નો ફ્રન્ટ કેમેરો છે.

Nothing Phone 3a Lite 5G માં f/1.88 અપર્ચર અને EIS સપોર્ટ સાથે 50mp નો મુખ્ય કેમેરો, f/2.2 અપર્ચર સાથે 8mp નો અલ્ટ્રા-વાઇડ કેમેરો અને f/2.4 અપર્ચર સાથે 2mp નો મેક્રો કેમેરો છે. તેમાં સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે f/2.45 અપર્ચર સાથે 16mp નો ફ્રન્ટ કેમેરો છે.

OnePlus Nord CE 5 5G માં OIS સપોર્ટ સાથે 50mp નો મુખ્ય કેમેરો અને પાછળના ભાગમાં 8mp નો અલ્ટ્રા-વાઇડ કેમેરો છે. તેમાં સેલ્ફી અને વિડીયો કોલ માટે 16mp નો ફ્રન્ટ કેમેરો છે.

કનેક્ટિવિટી ઓપ્શન

Poco M8 5G માં 5G, ડ્યુઅલ 4G VoLTE, Wi-Fi 6, બ્લૂટૂથ 5.1, GPS અને USB ટાઇપ-C પોર્ટનો સમાવેશ થાય છે.

Nothing Phone 3a Lite 5G માં USB ટાઇપ-C પોર્ટ, 5G, ડ્યુઅલ 4G VoLTE, Wi-Fi 6, બ્લૂટૂથ 5.3, GPS અને NFC આપવામાં આવેલ છે.

OnePlus Nord CE 5 5G માં ડ્યુઅલ સિમ, 5G, Wi-Fi 6, બ્લૂટૂથ 5.4, GPS અને NFC સામેલ છે.

બેટરી બેકઅપ

Poco M8 5G માં 45W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ માટે સપોર્ટ સાથે 5520mAh બેટરી છે.

Nothing Phone 3a Lite 5G માં 33W વાયર્ડ ચાર્જિંગ માટે સપોર્ટ સાથે 5000mAh બેટરી છે.

OnePlus Nord CE 5 5G માં 80W SuperVOOC ફાસ્ટ ચાર્જિંગ માટે સપોર્ટ સાથે 7,100mAh બેટરી છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

Instagramનું મોટું અપડેટ!: યુઝર્સની જૂની પરેશાનીનો આવશે અંત, હવે એક જ ટેપમાં અટકશે Reel

Instagramનું મોટું અપડેટ!

Redmi 15A 5G ભારતમાં આ દિવસે થશે લોન્ચ!: ઓછી કિંમતમાં શાનદાર ફીચર્સ સાથે, જાણો બેટરી અને કેમેરા સેટઅપ વિશે

Redmi 15A 5G ભારતમાં આ દિવસે થશે લોન્ચ!

Realme, Poco અને Samsung ના લેટેસ્ટ સ્માર્ટફોનમાંથી કયો ફોન શ્રેષ્ઠ?: જાણો તમારા બજેટમાં કયો સ્માર્ટફોન આપશે સૌથી વધુ ફીચર્સ

Realme, Poco અને Samsung ના લેટેસ્ટ સ્માર્ટફોનમાંથી કયો ફોન શ્રેષ્ઠ?

Jio, Airtel અને VI માંથી કયું કાર્ડ સૌથી સસ્તો પોસ્ટપેડ પ્લાન આપે છે?: જાણો કયો પોસ્ટપેડ પ્લાન છે સૌથી સસ્તો અને બેસ્ટ

Jio, Airtel અને VI માંથી કયું કાર્ડ સૌથી સસ્તો પોસ્ટપેડ પ્લાન આપે છે?

ઇન્ટરનેટ પર હવે માણસો કરતાં AI બોટ્સનું હશે રાજ!: ડિજિટલ દુનિયામાં આવી રહ્યું છે મોટું પરિવર્તન

ઇન્ટરનેટ પર હવે માણસો કરતાં AI બોટ્સનું હશે રાજ!

OnePlus ના નવા Nord Buds 4 Pro ભારતમાં થયા લોન્ચ!: જાણો કિંમત, ફીચર્સ અને પ્રીમિયમ સાઉન્ડ ક્વોલિટી વિશેની માહિતી

OnePlus ના નવા Nord Buds 4 Pro ભારતમાં થયા લોન્ચ!

7000mAh બેટરી સાથે Realme P4 Lite 5G થયો લોન્ચ!: જાણો કિંમત અને દમદાર ફીચર્સ વિશેની માહિતી

7000mAh બેટરી સાથે Realme P4 Lite 5G થયો લોન્ચ!

આ છે ₹20,000 થી ઓછા બજેટમાં 5G ફોનના બેસ્ટ ઓપ્શન્સ!: Oppo, iQOO અને Poco ના લેટેસ્ટ ફોન્સની સંપૂર્ણ માહિતી જાણો

આ છે ₹20,000 થી ઓછા બજેટમાં 5G ફોનના બેસ્ટ ઓપ્શન્સ!

શું AI ના કારણે માણસોની જરૂરિયાત પૂરી થશે?: 90% કંપનીઓ કર્મચારીઓને બદલે AI માં રોકાણ કરવા માટે છે તૈયાર!

શું AI ના કારણે માણસોની જરૂરિયાત પૂરી થશે?

SAMSUNGના બે નવા શક્તિશાળી 5G ફોન થશે લોન્ચ: 12GB RAM અને 50MP ટ્રિપલ કેમેરા સાથે Galaxy A57 અને Galaxy A37ની એન્ટ્રી, જાણો સંપૂર્ણ વિગત

SAMSUNGના બે નવા શક્તિશાળી 5G ફોન થશે લોન્ચ

શું ફોનની બેટરી 0% સુધી ખાલી કરવી યોગ્ય છે?: મોટાભાગના લોકો નથી જાણતા આ સત્ય

શું ફોનની બેટરી 0% સુધી ખાલી કરવી યોગ્ય છે?

ચીનમાં શરૂ થઈ રોબોટ્સની 'સ્કૂલ': ઘરકામ અને ફેક્ટરી ડ્યુટી શીખી રહ્યા છે હ્યુમનોઇડ્સ

ચીનમાં શરૂ થઈ રોબોટ્સની 'સ્કૂલ'

3 બ્લેડ અને 5 બ્લેડ કુલર વચ્ચે શું છે તફાવત?: જાણો કયું કુલર તમારા રૂમ માટે બેસ્ટ રહેશે

3 બ્લેડ અને 5 બ્લેડ કુલર વચ્ચે શું છે તફાવત?

Oppo Watch X3; 16 દિવસની બેટરી અને એડવાન્સ હેલ્થ ફીચર્સ સાથે થઈ લોન્ચ!: જાણો પ્રીમિયમ ડિઝાઇન અને કિંમત વિશેની માહિતી

Oppo Watch X3; 16 દિવસની બેટરી અને એડવાન્સ હેલ્થ ફીચર્સ સાથે થઈ લોન્ચ!

₹20,000 ના બજેટમાં Vivo, Motorola અને Realme ના ફોનમાંથી કયો બેસ્ટ?: જાણો કિંમત, કેમેરા અને પાવરફુલ પ્રોસેસર વિશેની સંપૂર્ણ માહિતી

₹20,000 ના બજેટમાં Vivo, Motorola અને Realme ના ફોનમાંથી કયો બેસ્ટ?

Oppo A6s 5G ભારતમાં થયો લોન્ચ: પ્રીમિયમ AI ફીચર્સ અને પાવરફૂલ કેમેરા સેટઅપ સાથે, જાણો

Oppo A6s 5G ભારતમાં થયો લોન્ચ

વિસ્ફોટ વગર જ દુશ્મનનો થશે ખાતમો!: ચીનના આ આધુનિક હથિયારે વધાર્યું અમેરિકાનું ટેન્શન

વિસ્ફોટ વગર જ દુશ્મનનો થશે ખાતમો!

ડ્રોન હવે જૂના થયા!: હવે બની રહ્યા છે રોબોટિક કોકરોચ, દુશ્મનના વિસ્તારમાં ઘૂસીને કરશે જાસૂસી

ડ્રોન હવે જૂના થયા!

WhatsApp પર આવશે ચોંકાવનારું ફીચર: હવે એપ ડાઉનલોડ કર્યા વગર પણ કરી શકશો ચેટ, જાણો કેવી રીતે કરશે કામ

WhatsApp પર આવશે ચોંકાવનારું ફીચર

ભારતમાં Oppo K14 5G થયો લોન્ચ!: પાવરફુલ પ્રોસેસર અને AI કેમેરા સાથે, જાણો કિંમત અને ફીચર્સ

ભારતમાં Oppo K14 5G થયો લોન્ચ!