Home Tech/Gadgets Which Is The Best Among The Latest Smartphones From Oneplus Vivo Samsung

OnePlus/Vivo/Samsung ના લેટેસ્ટ સ્માર્ટફોનમાંથી ક્યો શ્રેષ્ઠ? : જાણો ત્રણેય ફોનના દમદાર પ્રોસેસર, કિંમત અને ફીચર્સની માહિતી

OnePlus/Vivo/Samsung ના લેટેસ્ટ સ્માર્ટફોનમાંથી ક્યો શ્રેષ્ઠ?
Published by: Offbeat Team
| Last Updated: Dec 23, 2025, 09:08 AM IST

OnePlus 15R vs Vivo X200 FE vs Samsung Galaxy S24+ 5G: OnePlus એ ભારતમાં Vivo X200 FE અને Samsung Galaxy S24+ 5G ને કોમ્પિટિશન આપવા માટે પોતાનો નવો સ્માર્ટફોન, OnePlus 15R લોન્ચ કર્યો છે. OnePlus 15R માં Qualcomm Snapdragon 8 Gen 5 પ્રોસેસર આપ્યું છે, જ્યારે Vivo X200 FE માં ઓક્ટા-કોર MediaTek Dimensity 9300+ પ્રોસેસર છે. Samsung Galaxy S24+ 5G માં ઓક્ટા-કોર Exynos 2400 પ્રોસેસર છે. જાણો ત્રણેય સ્માર્ટફોનની સંપૂર્ણ માહિતી.

OnePlus 15R vs Vivo X200 FE vs Samsung Galaxy S24+ 5G

કિંમત

Onplus 15R ની કિંમત 12GB+256GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹47,999 અને 12GB+512GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹52,999 છે.

Vivo X200 FE ની કિંમત 12GB+256GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹54,999 છે.

Samsung Galaxy S24+ 5G ની કિંમત 12GB+256GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹59,999 છે.

ડિસ્પ્લે અને રિઝોલ્યુશન

OnePlus 15R માં 6.83-ઇંચ 1.5K AMOLED ડિસ્પ્લે છે જેનું રિઝોલ્યુશન 2800x1272 પિક્સેલ અને 165Hz વેરિયેબલ રિફ્રેશ રેટ છે.

Vivo X200 FE માં 6.31-ઇંચ AMOLED ડિસ્પ્લે છે જેનું રિઝોલ્યુશન 2640x1216 પિક્સેલ, 120Hz રિફ્રેશ રેટ અને 5000 nits લોકલ પીક બ્રાઇટનેસ છે.

Samsung Galaxy S24+ 5G માં 6.7-ઇંચ ક્વાડ HD+ ડાયનેમિક AMOLED 2X ડિસ્પ્લે છે જેનું રિઝોલ્યુશન 3120 x 1440 પિક્સેલ અને 120Hz વેરિયેબલ રિફ્રેશ રેટ છે.

પ્રોસેસર

OnePlus 15R માં Qualcomm Snapdragon 8 Gen 5 પ્રોસેસર છે.

Vivo X200 FE માં Octa-core MediaTek Dimensity 9300+ પ્રોસેસર છે.

Samsung Galaxy S24+ 5G માં Octa-core Exynos 2400 પ્રોસેસર છે.

ઓપરેટિંગ સિસ્ટમ

OnePlus 15R એન્ડ્રોઇડ 16 પર આધારિત OxygenOS 16 પર ચાલે છે.

Vivo X200 FE એન્ડ્રોઇડ 15 પર આધારિત Vivo Funtouch OS 15 પર ચાલે છે.

Samsung Galaxy S24+ 5G એન્ડ્રોઇડ 14 પર આધારિત One UI 6.1 પર ચાલે છે.

બેટરી બેકઅપ

OnePlus 15R માં 7400mAh બેટરી છે જે 80W સુપર ફ્લેશ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

Vivo X200 FE માં 6500mAh બેટરી છે જે 90W ફ્લેશ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

કેમેરા સેટઅપ

OnePlus 15R માં f/1.8 અપર્ચર અને OIS સપોર્ટ સાથે 50mp નો મુખ્ય કેમેરો અને f/2.2 અપર્ચર સાથે 8mp નો અલ્ટ્રા-વાઇડ-એંગલ કેમેરો છે. સેલ્ફી માટે, તેમાં f/2.0 અપર્ચર સાથે 32mp નો કેમેરો છે.

Vivo X200 FE માં f/1.88 અપર્ચર સાથે 50mp નો મુખ્ય કેમેરો, f/2.2 અપર્ચર સાથે 8mp નો વાઇડ-એંગલ કેમેરો અને f/2.65 અપર્ચર સાથે 50mp નો પેરિસ્કોપ કેમેરો છે. સેલ્ફી માટે f/2.0 અપર્ચર સાથે 50mp નો ફ્રન્ટ કેમેરો છે.

Samsung Galaxy S24+ 5G માં f/1.8 અપર્ચર સાથે 50mp નો રીઅર કેમેરા, f/2.2 અપર્ચર સાથે 12mp નો સેકન્ડરી કેમેરો અને f/2.4 અપર્ચર સાથે 10mp નો ટેલિફોટો કેમેરો છે. સેલ્ફી માટે, f/2.2 અપર્ચર સાથે 12mp નો ફ્રન્ટ કેમેરો છે.

કનેક્ટિવિટી ઓપ્શન

OnePlus 15R માં Wi-Fi 7, બ્લૂટૂથ 6.0, NFC, 5G, ડ્યુઅલ 4G VoLTE અને USB ટાઇપ-C પોર્ટનો સમાવેશ થાય છે.

Vivo X200 FE માં ડ્યુઅલ-સિમ 5G, LTE, Wi-Fi 2.5, બ્લૂટૂથ 5.4, GPS, OTG અને USB ટાઇપ-C પોર્ટ 2.0 નો સમાવેશ થાય છે.

Samsung Galaxy S24+ 5G માં 5G, Wi-Fi, GPS, બ્લૂટૂથ v5.30, NFC, USB ટાઇપ-C પોર્ટ અને ડ્યુઅલ-સિમ સપોર્ટનો સમાવેશ થાય છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

પાક. અને ચીનનું વધશે ટેન્શન!: ભારતનું 'અવતાર' ડ્રોન હવામાં ઉડશે અને પાણીની અંદર પણ દુશ્મનનો કરશે સફાયો, જાણો તમામ વિગતો

પાક. અને ચીનનું વધશે ટેન્શન!

તમારા WhatsApp ચેટ્સને બનાવો હેક-પ્રૂફ!: માત્ર આ 3 સેટિંગ્સ બદલતા જ તમારી ખાનગી વાતો થઈ જશે સુરક્ષિત

તમારા WhatsApp ચેટ્સને બનાવો હેક-પ્રૂફ!

Instagramનું મોટું અપડેટ!: યુઝર્સની જૂની પરેશાનીનો આવશે અંત, હવે એક જ ટેપમાં અટકશે Reel

Instagramનું મોટું અપડેટ!

Redmi 15A 5G ભારતમાં આ દિવસે થશે લોન્ચ!: ઓછી કિંમતમાં શાનદાર ફીચર્સ સાથે, જાણો બેટરી અને કેમેરા સેટઅપ વિશે

Redmi 15A 5G ભારતમાં આ દિવસે થશે લોન્ચ!

Realme, Poco અને Samsung ના લેટેસ્ટ સ્માર્ટફોનમાંથી કયો ફોન શ્રેષ્ઠ?: જાણો તમારા બજેટમાં કયો સ્માર્ટફોન આપશે સૌથી વધુ ફીચર્સ

Realme, Poco અને Samsung ના લેટેસ્ટ સ્માર્ટફોનમાંથી કયો ફોન શ્રેષ્ઠ?

Jio, Airtel અને VI માંથી કયું કાર્ડ સૌથી સસ્તો પોસ્ટપેડ પ્લાન આપે છે?: જાણો કયો પોસ્ટપેડ પ્લાન છે સૌથી સસ્તો અને બેસ્ટ

Jio, Airtel અને VI માંથી કયું કાર્ડ સૌથી સસ્તો પોસ્ટપેડ પ્લાન આપે છે?

ઇન્ટરનેટ પર હવે માણસો કરતાં AI બોટ્સનું હશે રાજ!: ડિજિટલ દુનિયામાં આવી રહ્યું છે મોટું પરિવર્તન

ઇન્ટરનેટ પર હવે માણસો કરતાં AI બોટ્સનું હશે રાજ!

OnePlus ના નવા Nord Buds 4 Pro ભારતમાં થયા લોન્ચ!: જાણો કિંમત, ફીચર્સ અને પ્રીમિયમ સાઉન્ડ ક્વોલિટી વિશેની માહિતી

OnePlus ના નવા Nord Buds 4 Pro ભારતમાં થયા લોન્ચ!

7000mAh બેટરી સાથે Realme P4 Lite 5G થયો લોન્ચ!: જાણો કિંમત અને દમદાર ફીચર્સ વિશેની માહિતી

7000mAh બેટરી સાથે Realme P4 Lite 5G થયો લોન્ચ!

આ છે ₹20,000 થી ઓછા બજેટમાં 5G ફોનના બેસ્ટ ઓપ્શન્સ!: Oppo, iQOO અને Poco ના લેટેસ્ટ ફોન્સની સંપૂર્ણ માહિતી જાણો

આ છે ₹20,000 થી ઓછા બજેટમાં 5G ફોનના બેસ્ટ ઓપ્શન્સ!

શું AI ના કારણે માણસોની જરૂરિયાત પૂરી થશે?: 90% કંપનીઓ કર્મચારીઓને બદલે AI માં રોકાણ કરવા માટે છે તૈયાર!

શું AI ના કારણે માણસોની જરૂરિયાત પૂરી થશે?

SAMSUNGના બે નવા શક્તિશાળી 5G ફોન થશે લોન્ચ: 12GB RAM અને 50MP ટ્રિપલ કેમેરા સાથે Galaxy A57 અને Galaxy A37ની એન્ટ્રી, જાણો સંપૂર્ણ વિગત

SAMSUNGના બે નવા શક્તિશાળી 5G ફોન થશે લોન્ચ

શું ફોનની બેટરી 0% સુધી ખાલી કરવી યોગ્ય છે?: મોટાભાગના લોકો નથી જાણતા આ સત્ય

શું ફોનની બેટરી 0% સુધી ખાલી કરવી યોગ્ય છે?

ચીનમાં શરૂ થઈ રોબોટ્સની 'સ્કૂલ': ઘરકામ અને ફેક્ટરી ડ્યુટી શીખી રહ્યા છે હ્યુમનોઇડ્સ

ચીનમાં શરૂ થઈ રોબોટ્સની 'સ્કૂલ'

3 બ્લેડ અને 5 બ્લેડ કુલર વચ્ચે શું છે તફાવત?: જાણો કયું કુલર તમારા રૂમ માટે બેસ્ટ રહેશે

3 બ્લેડ અને 5 બ્લેડ કુલર વચ્ચે શું છે તફાવત?

Oppo Watch X3; 16 દિવસની બેટરી અને એડવાન્સ હેલ્થ ફીચર્સ સાથે થઈ લોન્ચ!: જાણો પ્રીમિયમ ડિઝાઇન અને કિંમત વિશેની માહિતી

Oppo Watch X3; 16 દિવસની બેટરી અને એડવાન્સ હેલ્થ ફીચર્સ સાથે થઈ લોન્ચ!

₹20,000 ના બજેટમાં Vivo, Motorola અને Realme ના ફોનમાંથી કયો બેસ્ટ?: જાણો કિંમત, કેમેરા અને પાવરફુલ પ્રોસેસર વિશેની સંપૂર્ણ માહિતી

₹20,000 ના બજેટમાં Vivo, Motorola અને Realme ના ફોનમાંથી કયો બેસ્ટ?

Oppo A6s 5G ભારતમાં થયો લોન્ચ: પ્રીમિયમ AI ફીચર્સ અને પાવરફૂલ કેમેરા સેટઅપ સાથે, જાણો

Oppo A6s 5G ભારતમાં થયો લોન્ચ

વિસ્ફોટ વગર જ દુશ્મનનો થશે ખાતમો!: ચીનના આ આધુનિક હથિયારે વધાર્યું અમેરિકાનું ટેન્શન

વિસ્ફોટ વગર જ દુશ્મનનો થશે ખાતમો!

ડ્રોન હવે જૂના થયા!: હવે બની રહ્યા છે રોબોટિક કોકરોચ, દુશ્મનના વિસ્તારમાં ઘૂસીને કરશે જાસૂસી

ડ્રોન હવે જૂના થયા!