Home Tech/Gadgets Vivo Y19s 5g Launched In India With 6000mah Battery

Vivo Y19s 5G ભારતમાં 6000mAh બેટરી સાથે કર્યો લોન્ચ : જાણો ફોનની કિંમત, પ્રોસેસર અને ડિસ્પ્લે વિશેની માહિતી

Vivo Y19s 5G ભારતમાં 6000mAh બેટરી સાથે કર્યો લોન્ચ
Published by: Offbeat Team
| Last Updated: Nov 03, 2025, 01:41 PM IST

The Vivo Y19s 5G is powered by the MediaTek Dimensity 6300 processor: મોટી સ્માર્ટફોન કંપનીઓમાંની એક, Vivo એ ભારતમાં Vivo Y19s 5G લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોન MediaTek Dimensity 6300 પ્રોસેસર આપવામાં આવ્યું છે. Vivo Y19s 5G ની 6000mAh બેટરી જે 15W ના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. તે Android 15 પર આધારિત Funtouch OS 15 પર ચાલે છે. ફોનના સ્ટોરેજને માઇક્રોSD કાર્ડ દ્વારા 2 TB સુધી વધારી શકાય છે. તેમાં સેલ્ફી અને માટે 5mp નો ફ્રન્ટ કેમેરા છે.

Vivo Y19s 5G કિંમત, ઉપલબ્ધતા

આ સ્માર્ટફોન ત્રણ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, 4 GB RAM+64 GB સ્ટોરેજવાળા Vivo Y19s 5G વેરિઅન્ટની કિંમત ₹10,999 છે, 4 GB+128 GB વેરિઅન્ટની કિંમત ₹11,999 છે, અને 6 GB+128 GB વેરિઅન્ટની કિંમત ₹13,499 છે. Vivo Y19s 5G Titanium Silver અને Majestic Green કલરમાં ઉપલબ્ધ છે. આ સ્માર્ટફોન દેશમાં Vivo ની વેબસાઇટ તેમજ ઑફલાઇન રિટેલ સ્ટોર્સ દ્વારા વેચવામાં આવશે.

Vivo Y19s 5G પ્રોસેસર અને ડિસ્પ્લે

આ સ્માર્ટફોનમાં 6.74 ઇંચની LCD HD+ સ્ક્રીન છે જેનું રિઝોલ્યુશન 1,600x720 પિક્સેલ છે અને તેનો રિફ્રેશ રેટ 90Hz છે. ડિસ્પ્લેની ટોપની બ્રાઇટનેસ 700 nits છે અને તે NTSC કલર ગેમટના 70 ટકાને આવરી લે છે. આ ડ્યુઅલ-સિમ સ્માર્ટફોન 6nm MediaTek Dimensity 6300 ચિપસેટ આપવામાં આવ્યું છે. તે Android 15 પર આધારિત Funtouch OS 15 ચલાવે છે. સ્માર્ટફોનની સ્ટોરેજને માઇક્રોSD કાર્ડ દ્વારા 2TB સુધી વધારી શકાય છે.

કેમેરા સેટઅપ અને માર્કેટમાં Vivo નું પ્રદર્શન

Vivo Y19s 5G ના ડ્યુઅલ રીઅર કેમેરા યુનિટમાં 13mp નો મુખ્ય કેમેરો અને 0.8mp નો સેકન્ડરી કેમેરો છે. સ્માર્ટફોનમાં સેલ્ફી માટે 5mp નો ફ્રન્ટ કેમેરો છે. કનેક્ટિવિટી વિકલ્પોમાં Wi-Fi, બ્લૂટૂથ, GPS અને USB ટાઇપ-C પોર્ટનો સમાવેશ થાય છે. સ્માર્ટફોનમાં સિક્યોરિટી માટે સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર છે. Vivo એ આ વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં લગભગ 20 ટકા હિસ્સા સાથે દેશના સ્માર્ટફોન બજારમાં પોતાનું ટોપનું સ્થાન જાળવી રાખ્યું છે. Vivo ની T સીરિઝ, V60 અને Y સીરિઝે ત્રીજા ક્વાર્ટરમાં મજબૂત પ્રદર્શન કર્યું.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

હવે વોટ્સએપ પર સાયબર ઠગોનો ખેલ ખતમ?: ડિજિટલ અરેસ્ટમાં વપરાતા ડિવાઈસ ID બ્લોક કરે વોટ્સએપ, મોદી સરકારે આપી દીધો મોટો આદેશ

હવે વોટ્સએપ પર સાયબર ઠગોનો ખેલ ખતમ?

પાક. અને ચીનનું વધશે ટેન્શન!: ભારતનું 'અવતાર' ડ્રોન હવામાં ઉડશે અને પાણીની અંદર પણ દુશ્મનનો કરશે સફાયો, જાણો તમામ વિગતો

પાક. અને ચીનનું વધશે ટેન્શન!

તમારા WhatsApp ચેટ્સને બનાવો હેક-પ્રૂફ!: માત્ર આ 3 સેટિંગ્સ બદલતા જ તમારી ખાનગી વાતો થઈ જશે સુરક્ષિત

તમારા WhatsApp ચેટ્સને બનાવો હેક-પ્રૂફ!

Instagramનું મોટું અપડેટ!: યુઝર્સની જૂની પરેશાનીનો આવશે અંત, હવે એક જ ટેપમાં અટકશે Reel

Instagramનું મોટું અપડેટ!

Redmi 15A 5G ભારતમાં આ દિવસે થશે લોન્ચ!: ઓછી કિંમતમાં શાનદાર ફીચર્સ સાથે, જાણો બેટરી અને કેમેરા સેટઅપ વિશે

Redmi 15A 5G ભારતમાં આ દિવસે થશે લોન્ચ!

Realme, Poco અને Samsung ના લેટેસ્ટ સ્માર્ટફોનમાંથી કયો ફોન શ્રેષ્ઠ?: જાણો તમારા બજેટમાં કયો સ્માર્ટફોન આપશે સૌથી વધુ ફીચર્સ

Realme, Poco અને Samsung ના લેટેસ્ટ સ્માર્ટફોનમાંથી કયો ફોન શ્રેષ્ઠ?

Jio, Airtel અને VI માંથી કયું કાર્ડ સૌથી સસ્તો પોસ્ટપેડ પ્લાન આપે છે?: જાણો કયો પોસ્ટપેડ પ્લાન છે સૌથી સસ્તો અને બેસ્ટ

Jio, Airtel અને VI માંથી કયું કાર્ડ સૌથી સસ્તો પોસ્ટપેડ પ્લાન આપે છે?

ઇન્ટરનેટ પર હવે માણસો કરતાં AI બોટ્સનું હશે રાજ!: ડિજિટલ દુનિયામાં આવી રહ્યું છે મોટું પરિવર્તન

ઇન્ટરનેટ પર હવે માણસો કરતાં AI બોટ્સનું હશે રાજ!

OnePlus ના નવા Nord Buds 4 Pro ભારતમાં થયા લોન્ચ!: જાણો કિંમત, ફીચર્સ અને પ્રીમિયમ સાઉન્ડ ક્વોલિટી વિશેની માહિતી

OnePlus ના નવા Nord Buds 4 Pro ભારતમાં થયા લોન્ચ!

7000mAh બેટરી સાથે Realme P4 Lite 5G થયો લોન્ચ!: જાણો કિંમત અને દમદાર ફીચર્સ વિશેની માહિતી

7000mAh બેટરી સાથે Realme P4 Lite 5G થયો લોન્ચ!

આ છે ₹20,000 થી ઓછા બજેટમાં 5G ફોનના બેસ્ટ ઓપ્શન્સ!: Oppo, iQOO અને Poco ના લેટેસ્ટ ફોન્સની સંપૂર્ણ માહિતી જાણો

આ છે ₹20,000 થી ઓછા બજેટમાં 5G ફોનના બેસ્ટ ઓપ્શન્સ!

શું AI ના કારણે માણસોની જરૂરિયાત પૂરી થશે?: 90% કંપનીઓ કર્મચારીઓને બદલે AI માં રોકાણ કરવા માટે છે તૈયાર!

શું AI ના કારણે માણસોની જરૂરિયાત પૂરી થશે?

SAMSUNGના બે નવા શક્તિશાળી 5G ફોન થશે લોન્ચ: 12GB RAM અને 50MP ટ્રિપલ કેમેરા સાથે Galaxy A57 અને Galaxy A37ની એન્ટ્રી, જાણો સંપૂર્ણ વિગત

SAMSUNGના બે નવા શક્તિશાળી 5G ફોન થશે લોન્ચ

શું ફોનની બેટરી 0% સુધી ખાલી કરવી યોગ્ય છે?: મોટાભાગના લોકો નથી જાણતા આ સત્ય

શું ફોનની બેટરી 0% સુધી ખાલી કરવી યોગ્ય છે?

ચીનમાં શરૂ થઈ રોબોટ્સની 'સ્કૂલ': ઘરકામ અને ફેક્ટરી ડ્યુટી શીખી રહ્યા છે હ્યુમનોઇડ્સ

ચીનમાં શરૂ થઈ રોબોટ્સની 'સ્કૂલ'

3 બ્લેડ અને 5 બ્લેડ કુલર વચ્ચે શું છે તફાવત?: જાણો કયું કુલર તમારા રૂમ માટે બેસ્ટ રહેશે

3 બ્લેડ અને 5 બ્લેડ કુલર વચ્ચે શું છે તફાવત?

Oppo Watch X3; 16 દિવસની બેટરી અને એડવાન્સ હેલ્થ ફીચર્સ સાથે થઈ લોન્ચ!: જાણો પ્રીમિયમ ડિઝાઇન અને કિંમત વિશેની માહિતી

Oppo Watch X3; 16 દિવસની બેટરી અને એડવાન્સ હેલ્થ ફીચર્સ સાથે થઈ લોન્ચ!

₹20,000 ના બજેટમાં Vivo, Motorola અને Realme ના ફોનમાંથી કયો બેસ્ટ?: જાણો કિંમત, કેમેરા અને પાવરફુલ પ્રોસેસર વિશેની સંપૂર્ણ માહિતી

₹20,000 ના બજેટમાં Vivo, Motorola અને Realme ના ફોનમાંથી કયો બેસ્ટ?

Oppo A6s 5G ભારતમાં થયો લોન્ચ: પ્રીમિયમ AI ફીચર્સ અને પાવરફૂલ કેમેરા સેટઅપ સાથે, જાણો

Oppo A6s 5G ભારતમાં થયો લોન્ચ

વિસ્ફોટ વગર જ દુશ્મનનો થશે ખાતમો!: ચીનના આ આધુનિક હથિયારે વધાર્યું અમેરિકાનું ટેન્શન

વિસ્ફોટ વગર જ દુશ્મનનો થશે ખાતમો!