Home Tech/Gadgets Vivo X300 Ultra Oppo Find X9 Ultra Leaks Features Price Launch

Vivo X300 Ultra vs Oppo Find X9 Ultra : ડિસ્પ્લે, કેમેરા અને પરફોર્મન્સમાં કોણ મારશે બાજી?

Vivo X300 Ultra and Oppo Find X9 Ultra
Published by: Aryan Shah
Last Updated: Apr 14, 2026, 01:26 PM IST

Vivo X300 Ultra vs Oppo Find X9 Ultra : ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં અત્યારે પ્રીમિયમ ફોન્સનો ક્રેઝ વધી રહ્યો છે. ખાસ કરીને જે યુઝર્સને પ્રોફેશનલ ફોટોગ્રાફીનો શોખ છે, તેમના માટે Vivo અને Oppo બે પાવરફૂલ સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે. Vivo X300 Ultra અને Oppo Find X9 Ultra વિશે સોશિયલ મીડિયા પર ઘણી વિગતો લીક થઈ છે. આ બંને ફોનમાં અત્યાધુનિક ટેકનોલોજી અને શાનદાર કેમેરા સેટઅપ જોવા મળશે. જાણો આ બંનેમાંથી તમારા માટે કયો ફોન શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે.

Vivo X300 Ultra અને Oppo Find X9 Ultra ની શાનદાર ડિસ્પ્લે

Vivo X300 Ultra માં યુઝર્સને 6.82-ઇંચની મોટી 2K LTPO AMOLED ડિસ્પ્લે મળી શકે છે. આ ડિસ્પ્લે 144Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરશે, જેના કારણે ગેમિંગ અને વીડિયો જોવાનો અનુભવ ખૂબ જ સ્મૂધ રહેશે. બીજી તરફ, Oppo Find X9 Ultra માં 6.78-ઇંચની ડિસ્પ્લે હોવાની શક્યતા છે, જે હાઇ-રિઝોલ્યુશન સાથે આવશે.

Vivo X300 Ultra અને Oppo Find X9 Ultra નું પાવરફુલ પરફોર્મન્સ

બંને સ્માર્ટફોનમાં ક્વોલકોમનો લેટેસ્ટ 'સ્નેપડ્રેગન 8 એલીટ જનરલ 5' ચિપસેટ હોવાની અપેક્ષા છે. આ સાથે જ 16GB સુધીની રેમ અને 1TB સુધીનું સ્ટોરેજ મળી શકે છે. Vivo એ તેના ફોનમાં ખાસ 'આઇસ પલ્સ ફ્લુઇડ VC કૂલિંગ સિસ્ટમ' આપી છે, જે લાંબો સમય ગેમિંગ કરવા છતાં ફોનને ગરમ થવા દેશે નહીં.

Vivo X300 Ultra અને Oppo Find X9 Ultra માંથી કેમેરામાં કોણ આગળ?

ફોટોગ્રાફીની વાત કરીએ તો Vivo X300 Ultra માં 200mp નો મુખ્ય કેમેરો અને 200mp નો જ ટેલિફોટો લેન્સ હોઈ શકે છે. જ્યારે Oppo Find X9 Ultra માં 1-ઇંચનો મોટો 200mp નો કેમેરો અને સાથે 10x ઓપ્ટિકલ ઝૂમની સુવિધા મળી શકે છે. Oppo માં કલર એક્યુરેસી માટે અલગથી ડેડિકેટેડ સેન્સર પણ આપવામાં આવ્યું છે.

Vivo X300 Ultra અને Oppo Find X9 Ultra લોન્ચ તારીખ અને કિંમત

રિપોર્ટ્સ મુજબ, Vivo X300 Ultra ભારતમાં 7 મેના રોજ લોન્ચ થઈ શકે છે અને તેની કિંમત ₹1,39,999 ની આસપાસ હોઈ શકે છે. જ્યારે Oppo Find X9 Ultra મે મહિનાના અંત સુધીમાં ભારત આવી શકે છે, જેની કિંમત ₹1.25 લાખથી ₹1.49 લાખની વચ્ચે રહેવાની શક્યતા છે.

Vivo X300 Ultra vs Oppo Find X9 Ultra (Detailed Comparison)

Category

Vivo X300 Ultra

Oppo Find X9 Ultra

Launch Status

Launched (China), India expected May 7, 2026

Expected April–May 2026

Operating System

Android 16 (OriginOS 6)

Android 16 (ColorOS 15)

Processor (Chipset)

Snapdragon 8 Elite Gen 5 (3nm)

Snapdragon 8 Elite Gen 5 (3nm)

CPU

Octa-core (2×4.6GHz + 6×3.6GHz)

Same configuration

GPU

Adreno 840

Adreno 840

RAM

12GB/16GB

Up to 16GB

Storage

256GB/512GB/1TB

512GB/1TB

Expandable Storage

No

No

Category

Vivo X300 Ultra

Oppo Find X9 Ultra

Size

6.82-inch

~6.8-inch

Type

LTPO AMOLED

AMOLED

Resolution

3168 × 1440 (2K)

3120 × 1440

Refresh Rate

144Hz

144Hz

Brightness

~4500 nits peak

Up to ~3600 nits

HDR Support

HDR10+, Dolby Vision

HDR, Dolby Vision

Category

Vivo X300 Ultra

Oppo Find X9 Ultra

Rear Camera Setup

Triple camera

Penta camera

Main Camera

200MP (Sony LYT-901, 1/1.12")

200MP (large sensor, f/1.5)

Telephoto

200MP periscope (≈3.7x zoom)

200MP+50MP telephoto, up to 10x optical zoom

Ultra-wide

50MP

50MP

Extra Sensors

Multispectral / ZEISS tuning

Dedicated color sensor (Hasselblad tuning)

Video

4K 120fps, 10-bit Log

4K 120fps (expected)

Front Camera

50MP

32–50MP (expected)

Category

Vivo X300 Ultra

Oppo Find X9 Ultra

Battery Capacity

6600 mAh

~7050 mAh

Charging

Fast charging (details vary)

100W wired, ~50W wireless (expected)

Battery Advantage

Bigger battery

Category

Vivo X300 Ultra

Oppo Find X9 Ultra

Weight

~232g

~235g

Build

Glass back+aluminum frame

Leather + metal frame

Water Resistance

IP69

IP69

Fingerprint

Optical in-display

Ultrasonic in-display

Special Feature

ZEISS optics

Dedicated camera button+Hasselblad tuning

Category

Vivo X300 Ultra

Oppo Find X9 Ultra

5G Support

Yes

Yes

Bluetooth

Latest (v5.x/6 expected)

Latest (v6 expected)

Cooling System

Advanced VC cooling

Standard flagship cooling

Audio

Quad mic setup

High-end audio tuning

Category

Vivo X300 Ultra

Oppo Find X9 Ultra

Expected Price

₹1.3L – ₹1.4L

₹1.25L – ₹1.49L

Positioning

Camera + performance flagship

Camera-centric ultra flagship

Area

Winner

Display

Vivo (slightly brighter)

Performance

Same

Camera Hardware

Oppo (more versatile zoom + sensors)

Video Features

Vivo

Battery

Oppo

Build & Premium Feel

Oppo

Software Stability

Depends (OriginOS vs ColorOS preference)

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now