Home Tech/Gadgets Vivo Launches Y50s 5g And Y50e 5g In Y Series Know About Price And Features

Vivo એ Y સિરીઝમાં Y50s 5G અને Y50e 5G ને કર્યા લોન્ચ! : જાણો કિંમત, ફીચર્સ અને ડિસ્પ્લે વિશેની માહિતી

Vivo એ Y સિરીઝમાં Y50s 5G અને Y50e 5G ને કર્યા લોન્ચ!
Published by: Offbeat Team
| Last Updated: Jan 06, 2026, 06:39 AM IST

Vivo launches Y50s 5G and Y50e 5G models in its Y-series: Vivo એ તેની Y-સિરીઝમાં Y50s 5G અને Y50e 5G મોડલ ઉમેર્યા છે. બંને સ્માર્ટફોન ખાસ કરીને લાંબી બેટરી લાઇફ, મજબૂત બિલ્ડ અને રોજિંદા 5G ઉપયોગને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યા છે. બંને ડિવાઇસ ડિઝાઇનમાં સરખા છે. Vivo Y50 સિરીઝના આ નવા ફોન એન્ટ્રી-લેવલ 5G સેગમેન્ટને ધ્યાનમા રાખીને બનવામાં આવ્યા છે. આ સ્માર્ટફોનના ફીચર્સમાં 12GB સુધીની RAM, 6000mAh બેટરી અને 128GB eMMC 5.1 સ્ટોરેજનો સમાવેશ થાય છે.

Vivo Y50e 5G અને Y50s 5G ની કિંમત અને કલર ઓપ્શન

કિંમતની વાત કરીએ તો, Vivo Y50e 5G ની કિંમત ચીનમાં 6GB RAM+128GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે 1,499 યુઆન (આશરે રૂ. 19,300) છે. Vivo Y50s 5G ની કિંમત 6GB+256GB વેરિઅન્ટ માટે 1,799 યુઆન (આશરે રૂ. 23,200) થી શરૂ થાય છે. આ ફોન 8GB+256GB અને 12GB+256GB સ્ટોરેજ ઓપ્શનમાં પણ ઉપલબ્ધ છે. બંને સ્માર્ટફોન Diamond, Sky Blue અને Platinum કલર ઓપ્શનમાં રજૂ કરવામાં આવ્યા છે અને Vivo ની ઓફિશિયલ ચેનલો દ્વારા ચીનમાં વેચાણ માટે ઉપલબ્ધ છે.

Vivo Y50s 5G અને Y50e 5G ની ડિસ્પ્લે અને બેટરી

Vivo Y50s 5G અને Vivo Y50e 5G માં 1600x720 પિક્સેલના રિઝોલ્યુશન સાથે 6.74 ઇંચની ફ્લેટ LCD ડિસ્પ્લે છે. આ ડિસ્પ્લે 90Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. બંને ફોન IP64 રેટિંગ સાથે આવે છે, જે ધૂળ અને પાણીથી પ્રોટેક્શન આપે છે. પરફોર્મન્સ માટે, બંને સ્માર્ટફોન MediaTek Dimensity 6300 પ્રોસેસર છે. Vivo Y50e 5G 6GB RAM અને 128GB eMMC 5.1 સ્ટોરેજ સાથે આવે છે, જ્યારે Vivo Y50s 5G માં 256GB UFS 2.2 સ્ટોરેજ સાથે વધુ RAM ઓપ્શન મળે છે. પાવર માટે, બંને ફોન મોટી 6,000mAh બેટરી છે. ચાર્જિંગ માટે, Y50e 5G માં 15W ચાર્જિંગને સપોર્ટ કરે છે, જ્યારે Y50s 5G માં 44W નું ફાસ્ટ ચાર્જિંગ આપવામાં આવ્યું છે. બંને ફોન OTG રિવર્સ ચાર્જિંગને પણ સપોર્ટ કરે છે.

Vivo Y50s 5G અને Y50e 5G નું કેમેરા સેટઅપ અને અન્ય ફીચર્સ

કેમેરાની વાત કરીએ તો, બંને સ્માર્ટફોનમાં ઓટોફોકસ અને 1080p વિડિયો રેકોર્ડિંગ સાથે 13mp નો રિયર કેમેરો છે. ફ્રન્ટ પર 5mp નો સેલ્ફી કેમેરો છે. સોફ્ટવેરની વાત કરીએ તો, Vivo Y50s 5G અને Y50e 5G એન્ડ્રોઇડ 15 પર આધારિત OriginOS 5 પર ચાલે છે. અન્ય ફીચર્સમાં સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર, ફેસ અનલોક, ડ્યુઅલ સિમ, 5G કનેક્ટિવિટી, વાઇ-ફાઇ, બ્લૂટૂથ 5.4, GPS, USB ટાઇપ-C પોર્ટ, 3.5mm હેડફોન જેક અને ઇન્ફ્રારેડ રિમોટ કંટ્રોલનો સમાવેશ થાય છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

પાક. અને ચીનનું વધશે ટેન્શન!: ભારતનું 'અવતાર' ડ્રોન હવામાં ઉડશે અને પાણીની અંદર પણ દુશ્મનનો કરશે સફાયો, જાણો તમામ વિગતો

પાક. અને ચીનનું વધશે ટેન્શન!

તમારા WhatsApp ચેટ્સને બનાવો હેક-પ્રૂફ!: માત્ર આ 3 સેટિંગ્સ બદલતા જ તમારી ખાનગી વાતો થઈ જશે સુરક્ષિત

તમારા WhatsApp ચેટ્સને બનાવો હેક-પ્રૂફ!

Instagramનું મોટું અપડેટ!: યુઝર્સની જૂની પરેશાનીનો આવશે અંત, હવે એક જ ટેપમાં અટકશે Reel

Instagramનું મોટું અપડેટ!

Redmi 15A 5G ભારતમાં આ દિવસે થશે લોન્ચ!: ઓછી કિંમતમાં શાનદાર ફીચર્સ સાથે, જાણો બેટરી અને કેમેરા સેટઅપ વિશે

Redmi 15A 5G ભારતમાં આ દિવસે થશે લોન્ચ!

Realme, Poco અને Samsung ના લેટેસ્ટ સ્માર્ટફોનમાંથી કયો ફોન શ્રેષ્ઠ?: જાણો તમારા બજેટમાં કયો સ્માર્ટફોન આપશે સૌથી વધુ ફીચર્સ

Realme, Poco અને Samsung ના લેટેસ્ટ સ્માર્ટફોનમાંથી કયો ફોન શ્રેષ્ઠ?

Jio, Airtel અને VI માંથી કયું કાર્ડ સૌથી સસ્તો પોસ્ટપેડ પ્લાન આપે છે?: જાણો કયો પોસ્ટપેડ પ્લાન છે સૌથી સસ્તો અને બેસ્ટ

Jio, Airtel અને VI માંથી કયું કાર્ડ સૌથી સસ્તો પોસ્ટપેડ પ્લાન આપે છે?

ઇન્ટરનેટ પર હવે માણસો કરતાં AI બોટ્સનું હશે રાજ!: ડિજિટલ દુનિયામાં આવી રહ્યું છે મોટું પરિવર્તન

ઇન્ટરનેટ પર હવે માણસો કરતાં AI બોટ્સનું હશે રાજ!

OnePlus ના નવા Nord Buds 4 Pro ભારતમાં થયા લોન્ચ!: જાણો કિંમત, ફીચર્સ અને પ્રીમિયમ સાઉન્ડ ક્વોલિટી વિશેની માહિતી

OnePlus ના નવા Nord Buds 4 Pro ભારતમાં થયા લોન્ચ!

7000mAh બેટરી સાથે Realme P4 Lite 5G થયો લોન્ચ!: જાણો કિંમત અને દમદાર ફીચર્સ વિશેની માહિતી

7000mAh બેટરી સાથે Realme P4 Lite 5G થયો લોન્ચ!

આ છે ₹20,000 થી ઓછા બજેટમાં 5G ફોનના બેસ્ટ ઓપ્શન્સ!: Oppo, iQOO અને Poco ના લેટેસ્ટ ફોન્સની સંપૂર્ણ માહિતી જાણો

આ છે ₹20,000 થી ઓછા બજેટમાં 5G ફોનના બેસ્ટ ઓપ્શન્સ!

શું AI ના કારણે માણસોની જરૂરિયાત પૂરી થશે?: 90% કંપનીઓ કર્મચારીઓને બદલે AI માં રોકાણ કરવા માટે છે તૈયાર!

શું AI ના કારણે માણસોની જરૂરિયાત પૂરી થશે?

SAMSUNGના બે નવા શક્તિશાળી 5G ફોન થશે લોન્ચ: 12GB RAM અને 50MP ટ્રિપલ કેમેરા સાથે Galaxy A57 અને Galaxy A37ની એન્ટ્રી, જાણો સંપૂર્ણ વિગત

SAMSUNGના બે નવા શક્તિશાળી 5G ફોન થશે લોન્ચ

શું ફોનની બેટરી 0% સુધી ખાલી કરવી યોગ્ય છે?: મોટાભાગના લોકો નથી જાણતા આ સત્ય

શું ફોનની બેટરી 0% સુધી ખાલી કરવી યોગ્ય છે?

ચીનમાં શરૂ થઈ રોબોટ્સની 'સ્કૂલ': ઘરકામ અને ફેક્ટરી ડ્યુટી શીખી રહ્યા છે હ્યુમનોઇડ્સ

ચીનમાં શરૂ થઈ રોબોટ્સની 'સ્કૂલ'

3 બ્લેડ અને 5 બ્લેડ કુલર વચ્ચે શું છે તફાવત?: જાણો કયું કુલર તમારા રૂમ માટે બેસ્ટ રહેશે

3 બ્લેડ અને 5 બ્લેડ કુલર વચ્ચે શું છે તફાવત?

Oppo Watch X3; 16 દિવસની બેટરી અને એડવાન્સ હેલ્થ ફીચર્સ સાથે થઈ લોન્ચ!: જાણો પ્રીમિયમ ડિઝાઇન અને કિંમત વિશેની માહિતી

Oppo Watch X3; 16 દિવસની બેટરી અને એડવાન્સ હેલ્થ ફીચર્સ સાથે થઈ લોન્ચ!

₹20,000 ના બજેટમાં Vivo, Motorola અને Realme ના ફોનમાંથી કયો બેસ્ટ?: જાણો કિંમત, કેમેરા અને પાવરફુલ પ્રોસેસર વિશેની સંપૂર્ણ માહિતી

₹20,000 ના બજેટમાં Vivo, Motorola અને Realme ના ફોનમાંથી કયો બેસ્ટ?

Oppo A6s 5G ભારતમાં થયો લોન્ચ: પ્રીમિયમ AI ફીચર્સ અને પાવરફૂલ કેમેરા સેટઅપ સાથે, જાણો

Oppo A6s 5G ભારતમાં થયો લોન્ચ

વિસ્ફોટ વગર જ દુશ્મનનો થશે ખાતમો!: ચીનના આ આધુનિક હથિયારે વધાર્યું અમેરિકાનું ટેન્શન

વિસ્ફોટ વગર જ દુશ્મનનો થશે ખાતમો!

ડ્રોન હવે જૂના થયા!: હવે બની રહ્યા છે રોબોટિક કોકરોચ, દુશ્મનના વિસ્તારમાં ઘૂસીને કરશે જાસૂસી

ડ્રોન હવે જૂના થયા!