Home Tech/Gadgets These Great Smartphones Are Available For Up To Rs 20000 In Flipkart Freedom Sale

Flipkart Freedom Sale માં 20,000 સુધીની કિંમતમાં આ શાનદાર સ્માર્ટફોન : જાણો ક્યાં ફોન પર કેટલાની બચત

Flipkart Freedom Sale માં 20,000 સુધીની કિંમતમાં આ શાનદાર સ્માર્ટફોન
Published by: OBS Bureau
Last Updated: Aug 16, 2025, 05:56 AM IST

Flipkart Freedom Sale માં સ્માર્ટફોન, લેપટોપ, ટીવી, ઇયરબડ્સ, સ્માર્ટવોચ, ટેબ્લેટ અને અન્ય ગેજેટ્સ પર છૂટ આપવામાં આવી રહી છે. કિંમતમાં ઘટાડાની સાથે, ફ્લિપકાર્ટ સેલમાં બેંક ઓફર્સનો પણ લાભ થઇ શકે છે. ગ્રાહકો એક્સચેન્જ ઓફરમાં પોતાનો જૂનો ફોન આપીને કિંમતમાં નોંધપાત્ર ઘટાડો કરી શકે છે. જાણો ક્યાં સ્માર્ટફોન છે જેની કિંમત 20000 સુધીની છે.

Moto G96 5GMoto G96 5G ના 8GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટ્સની ફ્લિપકાર્ટ પર હાલની કિંમત 17,999 રૂપિયા છે. બેંક ઓફર વિશે વાત કરીએ તો, ICICI Bank ના ક્રેડિટ કાર્ડ દ્વારા ચુકવણી પર 1500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો, જે પછી કિંમત 16,499 રૂપિયા થશે. તમે એક્સચેન્જ ઓફરમાં તમારો જૂનો અથવા હાલનો ફોન આપીને 14,850 રૂપિયાની બચત કરી શકો છો. જો કે, ઓફરનો મહત્તમ લાભ એક્સચેન્જ ઓફરમાં આપવામાં આવતા ફોનની વર્તમાન સ્થિતિ અને મોડેલ પર આધાર રાખે છે.

Samsung Galaxy A35 5GSamsung Galaxy A35 5G ના 8GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટની ફ્લિપકાર્ટ પર કિંમત 19,999 રૂપિયા છે. બેંક ઓફર્સની વાત કરીએ તો, Axis Bank ના ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન પર 5% કેશબેક (750 રૂપિયા સુધી) મેળવી શકાય છે, જે પછી કિંમત 19,249 રૂપિયા થશે. એક્સચેન્જ ઓફરમાં જૂનો અથવા હાલનો ફોન આપીને, 16,750 રૂપિયાની બચત કરી શકો છો. જો કે, ઓફરનો મહત્તમ લાભ એક્સચેન્જમાં આપવામાં આવેલા ફોનની વર્તમાન સ્થિતિ અને મોડેલ પર આધારિત છે.

CMF by Nothing Phone 2 ProCMF by Nothing Phone 2 Pro ના 8GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટની ફ્લિપકાર્ટ પર કિંમત 18,999 રૂપિયા છે. બેંક ઓફર્સની વાત કરીએ તો, ICICI, IDFC બેંક અથવા HDFC બેંક ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન પર 2,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો, જે પછી કિંમત 16,999 રૂપિયા થશે. એક્સચેન્જ ઓફરમાં જૂનો અથવા હાલનો ફોન આપીને, તમે 16,150 રૂપિયાની બચત કરી શકો છો. જો કે, ઓફરનો મહત્તમ લાભ એક્સચેન્જમાં આપવામાં આવતા ફોનની વર્તમાન સ્થિતિ અને મોડેલ પર આધારિત છે.

Infinix GT 30 5G+

Infinix GT 30 5G+ ના 8GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટની ફ્લિપકાર્ટ પર કિંમત 19,499 રૂપિયા છે. બેંક ઓફરની વાત કરીએ તો, ICICI બેંક ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન પર 1500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો, જે પછી કિંમત 17,999 રૂપિયા થશે. એક્સચેન્જ ઓફરમાં જૂનો અથવા હાલનો ફોન આપીને, તમે 17,700 રૂપિયાની બચત કરી શકો છો. જો કે, ઓફરનો મહત્તમ લાભ એક્સચેન્જમાં આપવામાં આવતા ફોનની વર્તમાન સ્થિતિ અને મોડેલ પર આધારિત છે.

Vivo T4 5GVivo T4 5G ના 8GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટની ફ્લિપકાર્ટ પર કિંમત 21,999 રૂપિયા છે. બેંક ઓફરની વાત કરીએ તો, ICICI, IDFC બેંક અથવા HDFC બેંક ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન પર 2,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો, જે પછી કિંમત 19,999 રૂપિયા થશે. એક્સચેન્જ ઓફરમાં તમારો જૂનો અથવા હાલનો ફોન આપીને તમે 18,400 રૂપિયા બચાવી શકો છો. જો કે, ઓફરનો મહત્તમ લાભ એક્સચેન્જમાં આપવામાં આવતા ફોનની વર્તમાન સ્થિતિ અને મોડેલ પર આધારિત છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now