Home Tech/Gadgets The Processors Of All Three Phones Googlevivoiphone Are Absolutely Powerful

Google/Vivo/iPhone ત્રણેય ફોનના પ્રોસેસર એકદમ દમદાર! : જાણો ત્રણેય ફોનની કિંમત, ફીચર્સ અને કેમેરા સેટઅપ વિશે

Google/Vivo/iPhone ત્રણેય ફોનના પ્રોસેસર એકદમ દમદાર!
Published by: Offbeat Team
| Last Updated: Aug 29, 2025, 07:38 AM IST

Google vs Vivo vs iPhone: Google એ હાલમાં Google Pixel 10 સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. સાથે જ Vivo નો Vivo X200 અને Apple નો iPhone 16 બંને લેટેસ્ટ સ્માર્ટફોન છે. અહીં અમે તમને Google Pixel 10, Vivo X200 અને iPhone 16 ની સરખામણી કરીને વિગતવાર માહિતી જાણો.

Google Pixel 10 vs Vivo X200 vs iPhone 16

કિંમત

Google Pixel 10 ના 12GB+256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 79,999 રૂપિયા છે.

Vivo X200 ના 12GB+256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 65,999 રૂપિયા છે અને 16GB+512GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 71,999 રૂપિયા છે.

iPhone 16 ના 128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 69,999 રૂપિયા છે.

ડિસ્પ્લે અને રિઝોલ્યુશન

Google Pixel 10 માં 6.3-ઇંચની Actua OLED ડિસ્પ્લે છે જેનું રિઝોલ્યુશન 1080x2424 પિક્સલ અને 60-120Hz એડેપ્ટિવ રિફ્રેશ રેટ છે.

Vivo X200 માં 6.67-ઇંચની LTPS AMOLED ડિસ્પ્લે છે જેનું રિઝોલ્યુશન 2800x1260 પિક્સલ, 120Hz રિફ્રેશ રેટ છે.

iPhone 16 માં 6.1-ઇંચની સુપર રેટિના XDR OLED ડિસ્પ્લે છે.

પ્રોસેસર

Google Pixel 10 માં Google Tensor G5 પ્રોસેસર છે.

Vivo X200 માં ઓક્ટા કોર MediaTek Dimensity 9400 પ્રોસેસર છે.

iPhone 16 માં હેક્સા કોર A18 પ્રોસેસર છે.\

ઓપરેટિંગ સિસ્ટમ

Google Pixel 10, Android 16 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે.

Vivo X200, Android 15 પર આધારિત Funtouch OS 15 પર કામ કરે છે.

iPhone 16, ઓપરેટિંગ સિસ્ટમની દ્રષ્ટિએ iOS 18 પર કામ કરે છે.

બેટરી બેકઅપ

Google Pixel 10 માં 4970mAh બેટરી છે જે 30W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

Vivo X200 માં 5800mAh બેટરી છે જે 90W વાયર્ડ ફ્લેશ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

Apple iPhone 16 ની બેટરી જાહેર કરી નથી.

કેમેરા સેટઅપ

Google Pixel 10 માં રિયરના ભાગમાં f/1.7 અપર્ચર સાથે 48mp નો વાઇડ કેમેરો, f/2.2 અપર્ચર સાથે 13mp નો અલ્ટ્રા-વાઇડ કેમેરો અને f/3.1 અપર્ચર સાથે 10.8mp નો ટેલિફોટો કેમેરો છે.

Vivo X200 ના પાછળના ભાગમાં f/1.57 અપર્ચર અને OIS સપોર્ટ સાથે 50mp નો Sony નો કેમેરો, f/2.0 અપર્ચર સાથે 50mp નો Samsung JN1 કેમેરો અને f/2.57 અપર્ચર, 3x ઓપ્ટિકલ ઝૂમ અને OIS સપોર્ટ સાથે 50mp નો Sony નો IMX882 કેમેરો છે.

iPhone 16 ના રિયરમાં f/1.6 અપર્ચર અને 2x ઇન-સેન્સર ઝૂમ સાથે 48mp નો વાઇડ-એંગલ કેમેરો, f/1.6 અપર્ચર સાથે 12mp નો 2x ટેલિફોટો કેમેરો અને 12mp નો અલ્ટ્રાવાઇડ કેમેરો છે.

ફ્રન્ટ કેમેરા

Google Pixel 10 માં સેલ્ફી માટે f/2.2 અપર્ચર સાથે 10.5mp નો ફ્રન્ટ કેમેરો છે.

Vivo X200 માં સેલ્ફી અને વિડીયો કોલ માટે f/2.0 અપર્ચર સાથે 32mp નો ફ્રન્ટ કેમેરો છે.

iPhone 16 માં સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે 12mp નો TrueDepth ફ્રન્ટ કેમેરો છે.

ડિમેન્શન્સ

Google Pixel 10 ની લંબાઈ 152.8mm, પહોળાઈ 72mm, જાડાઈ 8.6mm અને વજન 204 ગ્રામ છે.

Vivo X200 ની લંબાઈ 160.27mm, પહોળાઈ 74.81mm, જાડાઈ 7.99mm છે અને વજન 197 ગ્રામ (Black), 202 ગ્રામ (Green) છે.

iPhone 16 ની લંબાઈ 147.6mm, પહોળાઈ 71.6mm, જાડાઈ 7.8mm છે અને વજન 170 ગ્રામ છે.

Disclamer

ઉપર આપેલી જાણકારી ફક્ત બંને મોબાઈલની ટેક્નિકલ બાબત આધારિત છે, જે જાણકારી સંપૂર્ણ સત્ય હોવાનો offbeat stories દાવો કરતો નથી. કોઈ પણ મોબાઈલ ખરીદતા પહેલા ટેક્નીકલ એક્ષપર્ટ અથવા જાત ચકાસણી કરવી.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

બેટરી વગર ચાલશે સ્માર્ટવોચ!: વિજ્ઞાનનો નવો ચમત્કાર બેટરી વગરની સ્માર્ટવોચ આવશે

બેટરી વગર ચાલશે સ્માર્ટવોચ!

નવો ફોન ખરીદ્યા પછી લોકો કેમ છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે?: સ્કેમર્સની જાળથી બચવા માટે આ વાતોનું ખાસ ધ્યાન રાખો

નવો ફોન ખરીદ્યા પછી લોકો કેમ છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે?

Samsung Galaxy A57 અને A37 આ દિવસે થશે લોન્ચ!: જાણો એડવાન્સ AI ફીચર્સ અને બેટરી વિશે

Samsung Galaxy A57 અને A37 આ દિવસે થશે લોન્ચ!

કેમ અધૂરો છે તમારા iPhoneનો લોગો?: ખાધેલા સફરજન જેવો કેમ છે Apple કંપનીનો લોગો? જાણો તેના પાછળની અસલી કહાની

કેમ અધૂરો છે તમારા iPhoneનો લોગો?

હવે વોટ્સએપ પર સાયબર ઠગોનો ખેલ ખતમ?: ડિજિટલ અરેસ્ટમાં વપરાતા ડિવાઈસ ID બ્લોક કરે વોટ્સએપ, મોદી સરકારે આપી દીધો મોટો આદેશ

હવે વોટ્સએપ પર સાયબર ઠગોનો ખેલ ખતમ?

પાક. અને ચીનનું વધશે ટેન્શન!: ભારતનું 'અવતાર' ડ્રોન હવામાં ઉડશે અને પાણીની અંદર પણ દુશ્મનનો કરશે સફાયો, જાણો તમામ વિગતો

પાક. અને ચીનનું વધશે ટેન્શન!

તમારા WhatsApp ચેટ્સને બનાવો હેક-પ્રૂફ!: માત્ર આ 3 સેટિંગ્સ બદલતા જ તમારી ખાનગી વાતો થઈ જશે સુરક્ષિત

તમારા WhatsApp ચેટ્સને બનાવો હેક-પ્રૂફ!

Instagramનું મોટું અપડેટ!: યુઝર્સની જૂની પરેશાનીનો આવશે અંત, હવે એક જ ટેપમાં અટકશે Reel

Instagramનું મોટું અપડેટ!

Redmi 15A 5G ભારતમાં આ દિવસે થશે લોન્ચ!: ઓછી કિંમતમાં શાનદાર ફીચર્સ સાથે, જાણો બેટરી અને કેમેરા સેટઅપ વિશે

Redmi 15A 5G ભારતમાં આ દિવસે થશે લોન્ચ!

Realme, Poco અને Samsung ના લેટેસ્ટ સ્માર્ટફોનમાંથી કયો ફોન શ્રેષ્ઠ?: જાણો તમારા બજેટમાં કયો સ્માર્ટફોન આપશે સૌથી વધુ ફીચર્સ

Realme, Poco અને Samsung ના લેટેસ્ટ સ્માર્ટફોનમાંથી કયો ફોન શ્રેષ્ઠ?

Jio, Airtel અને VI માંથી કયું કાર્ડ સૌથી સસ્તો પોસ્ટપેડ પ્લાન આપે છે?: જાણો કયો પોસ્ટપેડ પ્લાન છે સૌથી સસ્તો અને બેસ્ટ

Jio, Airtel અને VI માંથી કયું કાર્ડ સૌથી સસ્તો પોસ્ટપેડ પ્લાન આપે છે?

ઇન્ટરનેટ પર હવે માણસો કરતાં AI બોટ્સનું હશે રાજ!: ડિજિટલ દુનિયામાં આવી રહ્યું છે મોટું પરિવર્તન

ઇન્ટરનેટ પર હવે માણસો કરતાં AI બોટ્સનું હશે રાજ!

OnePlus ના નવા Nord Buds 4 Pro ભારતમાં થયા લોન્ચ!: જાણો કિંમત, ફીચર્સ અને પ્રીમિયમ સાઉન્ડ ક્વોલિટી વિશેની માહિતી

OnePlus ના નવા Nord Buds 4 Pro ભારતમાં થયા લોન્ચ!

7000mAh બેટરી સાથે Realme P4 Lite 5G થયો લોન્ચ!: જાણો કિંમત અને દમદાર ફીચર્સ વિશેની માહિતી

7000mAh બેટરી સાથે Realme P4 Lite 5G થયો લોન્ચ!

આ છે ₹20,000 થી ઓછા બજેટમાં 5G ફોનના બેસ્ટ ઓપ્શન્સ!: Oppo, iQOO અને Poco ના લેટેસ્ટ ફોન્સની સંપૂર્ણ માહિતી જાણો

આ છે ₹20,000 થી ઓછા બજેટમાં 5G ફોનના બેસ્ટ ઓપ્શન્સ!

શું AI ના કારણે માણસોની જરૂરિયાત પૂરી થશે?: 90% કંપનીઓ કર્મચારીઓને બદલે AI માં રોકાણ કરવા માટે છે તૈયાર!

શું AI ના કારણે માણસોની જરૂરિયાત પૂરી થશે?

SAMSUNGના બે નવા શક્તિશાળી 5G ફોન થશે લોન્ચ: 12GB RAM અને 50MP ટ્રિપલ કેમેરા સાથે Galaxy A57 અને Galaxy A37ની એન્ટ્રી, જાણો સંપૂર્ણ વિગત

SAMSUNGના બે નવા શક્તિશાળી 5G ફોન થશે લોન્ચ

શું ફોનની બેટરી 0% સુધી ખાલી કરવી યોગ્ય છે?: મોટાભાગના લોકો નથી જાણતા આ સત્ય

શું ફોનની બેટરી 0% સુધી ખાલી કરવી યોગ્ય છે?

ચીનમાં શરૂ થઈ રોબોટ્સની 'સ્કૂલ': ઘરકામ અને ફેક્ટરી ડ્યુટી શીખી રહ્યા છે હ્યુમનોઇડ્સ

ચીનમાં શરૂ થઈ રોબોટ્સની 'સ્કૂલ'

3 બ્લેડ અને 5 બ્લેડ કુલર વચ્ચે શું છે તફાવત?: જાણો કયું કુલર તમારા રૂમ માટે બેસ્ટ રહેશે

3 બ્લેડ અને 5 બ્લેડ કુલર વચ્ચે શું છે તફાવત?