Home Gujarat The Families Of The Deceased In The Plane Crash Will Get Rs 1 Croretata Group Made A Big Announcement

અમદાવાદ પ્લેન ક્રેશના મૃતકોના પરિવારજનોને મળશે 1 કરોડ : ટાટા ગ્રુપે કરી મોટી જાહેરાત

અમદાવાદ પ્લેન ક્રેશના મૃતકોના પરિવારજનોને મળશે 1 કરોડ
Published by: OBS Bureau
Last Updated: Jun 12, 2025, 03:36 PM IST

Ahmedabad Plane Crash: અમદાવાદ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓને ટાટા ગ્રુપે 1 કરોડ રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી છે. આ સાથે ગ્રુપે ઘાયલોની સારવારનો ખર્ચ ઉઠાવવાની અને મેડિકલ કોલેજ માટે હોસ્ટેલના નિર્માણમાં મદદ કરવાની જાહેરાત કરી છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનાએ આખા દેશને હચમચાવી નાખ્યો. વિમાન ટેકઓફ થયા પછી તરત જ ક્રેશ થયું, જેના કારણે ભારે આગ લાગી અને ચારે બાજુ ધુમાડો ફેલાઈ ગયો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now