Home Tech/Gadgets Tech Gadget News This Smartphone Is Likely To Be Launched This August Google Pixel 10 Series Vivo V60 Oppo K13 Turbo Series Poco F7 Ultra Redmi 15c Motorola G86 Power

ઓગસ્ટ 2025માં આ સ્માર્ટફોન થશે લોન્ચ : જાણો કંઈ કંપનીના અને કેવી કિંમતમાં હશે?

ઓગસ્ટ 2025માં આ સ્માર્ટફોન થશે લોન્ચ
Published by: Offbeat Team
| Last Updated: Jul 31, 2025, 12:36 PM IST

ઓગસ્ટ 2025 માં આવનારા આ સ્માર્ટફોનની માહિતી:

Google Pixel 10 Series

લોન્ચ તારીખ: 20 ઓગસ્ટ 2025

મોડેલો: Pixel 10, Pixel 10 Pro, 10 Pro XL, and 10 Pro Fold

આ ફોનની કિંમત 79999 થી 179999 સુધીની હોઇ શકે છે.

Vivo Y400 5G

ભારતમાં લોન્ચ તારીખ - 4 ઓગસ્ટ

તેમાં 120Hz રિફ્રેશ રેટ સાથે 6.67-ઇંચની ફુલ HD+ AMOLED સ્ક્રીન હોવાની પુષ્ટિ કરવામાં આવી છે.

ધૂળ અને પાણીના પ્રવેશ સામે રક્ષણ માટે આ હેન્ડસેટ IP68 + IP69 રેટિંગ ધરાવશે. ઓપ્ટિક્સ માટે, તેમાં 50-મેગાપિક્સલનો Sony IMX852 પ્રાથમિક સેન્સર સાથે ડ્યુઅલ રીઅર કેમેરા હોવાની શક્યતા છે.

Vivo V60

અહેવાલ મુજબ, 12 ઓગસ્ટના રોજ Vivo V60 લોન્ચ કરી રહ્યું છે.

આ ફોન 6.67 ઇંચની સાથે 1.5k AMOLED સ્ક્રીન અને 120Hz રિફ્રેશ રેટ અને પ્રોસેસર Snapdragon 7 Gen 4 chip.

ભારત માટે આ ફોનની કિંમત હાલમાં 40000 ધરવામાં આવી છે.

Oppo K13 Turbo Series

Oppo તેનો K13 Turbo અને Turbo Pro ઓગસ્ટની 15-20 ની વચ્ચે લોન્ચ કરવાનો છે.

ઇન્ટરનલ કૂલિંગ ફેન અને RGB લાઇટિંગ સાથે આ ફોન આવનો છે.

Oppo K13 ની શરૂઆતની કિંમત 25000 ધરવામાં આવી છે, અને Turbo Pro ની કિંમત 30,000 રૂપિયાથી ઓછી હોઈ શકે છે.

Poco F7 Ultra India Debut

Poco F7 Ultra એ ઓગસ્ટ મહિનાના અંતમાં સુધીમાં ભારતમાં આવે તેવી શક્યતા છે.

આ ફોનની ગ્લોબલી કિંમત $599 (51000 રૂપિયા) છે. ભારતમાં 12GB + 256GB વેરિયન્ટ ની કિંમત 55000 થી 60000 ની હોઇ શકે છે.

Redmi 15C

Redmi 15C ભારતીય બજારમાં ઓગસ્ટના મહિનામાં આવી શકે છે.

આ ફોનમાં Helio G81 ચિપસેટ, 4GB RAM, 6000 mAh બેટરી અને 50MP ડ્યુઅલ કેમેરા સેટઅપ હોઈ શકે છે.

આ ફોનની કિંમત 15000 રૂપિયાથી ઓછી હોવાની અપેક્ષા છે.

Motorola G86 Power

આ ફોન ઓગસ્ટ 2025 માં આવવાની શક્યતા છે.

આ ફોન મિડ રેન્જ સ્માર્ટફોનમાં MediaTek Dimensity 7400 ચિપસેટ, 6.67 ઇંચની AMOLED ડિસ્પ્લે સાથે 120Hz રિફ્રેશ રેટ, અને 6720mAh ની બેટરી છે. આ ફોનનો કેમેરો 50MP નો મુખ્ય કેમેરો અને IP68 વોટર રેઝિસ્ટન્સ પણ હશે.

Samsung Galaxy A17 5G

Samsung Galaxy A17 5G ઓગસ્ટ 2025 માં ભારતમાં લોન્ચ થવાની સંભાવના છે.

Samsung હજુ સુધી લોન્ચની પુષ્ટિ કરી નથી પરંતુ સ્માર્ટફોનની કેટલીક વિગતો ઓનલાઇન સામે આવી રહી છે. ગેલેક્સી A17 5G 50MP મુખ્ય કેમેરા સાથે આવી શકે છે અને 25W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. તે એન્ડ્રોઇડ 15 પર ચાલવાની પણ અપેક્ષા છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

બેટરી વગર ચાલશે સ્માર્ટવોચ!: વિજ્ઞાનનો નવો ચમત્કાર બેટરી વગરની સ્માર્ટવોચ આવશે

બેટરી વગર ચાલશે સ્માર્ટવોચ!

નવો ફોન ખરીદ્યા પછી લોકો કેમ છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે?: સ્કેમર્સની જાળથી બચવા માટે આ વાતોનું ખાસ ધ્યાન રાખો

નવો ફોન ખરીદ્યા પછી લોકો કેમ છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે?

Samsung Galaxy A57 અને A37 આ દિવસે થશે લોન્ચ!: જાણો એડવાન્સ AI ફીચર્સ અને બેટરી વિશે

Samsung Galaxy A57 અને A37 આ દિવસે થશે લોન્ચ!

કેમ અધૂરો છે તમારા iPhoneનો લોગો?: ખાધેલા સફરજન જેવો કેમ છે Apple કંપનીનો લોગો? જાણો તેના પાછળની અસલી કહાની

કેમ અધૂરો છે તમારા iPhoneનો લોગો?

હવે વોટ્સએપ પર સાયબર ઠગોનો ખેલ ખતમ?: ડિજિટલ અરેસ્ટમાં વપરાતા ડિવાઈસ ID બ્લોક કરે વોટ્સએપ, મોદી સરકારે આપી દીધો મોટો આદેશ

હવે વોટ્સએપ પર સાયબર ઠગોનો ખેલ ખતમ?

પાક. અને ચીનનું વધશે ટેન્શન!: ભારતનું 'અવતાર' ડ્રોન હવામાં ઉડશે અને પાણીની અંદર પણ દુશ્મનનો કરશે સફાયો, જાણો તમામ વિગતો

પાક. અને ચીનનું વધશે ટેન્શન!

તમારા WhatsApp ચેટ્સને બનાવો હેક-પ્રૂફ!: માત્ર આ 3 સેટિંગ્સ બદલતા જ તમારી ખાનગી વાતો થઈ જશે સુરક્ષિત

તમારા WhatsApp ચેટ્સને બનાવો હેક-પ્રૂફ!

Instagramનું મોટું અપડેટ!: યુઝર્સની જૂની પરેશાનીનો આવશે અંત, હવે એક જ ટેપમાં અટકશે Reel

Instagramનું મોટું અપડેટ!

Redmi 15A 5G ભારતમાં આ દિવસે થશે લોન્ચ!: ઓછી કિંમતમાં શાનદાર ફીચર્સ સાથે, જાણો બેટરી અને કેમેરા સેટઅપ વિશે

Redmi 15A 5G ભારતમાં આ દિવસે થશે લોન્ચ!

Realme, Poco અને Samsung ના લેટેસ્ટ સ્માર્ટફોનમાંથી કયો ફોન શ્રેષ્ઠ?: જાણો તમારા બજેટમાં કયો સ્માર્ટફોન આપશે સૌથી વધુ ફીચર્સ

Realme, Poco અને Samsung ના લેટેસ્ટ સ્માર્ટફોનમાંથી કયો ફોન શ્રેષ્ઠ?

Jio, Airtel અને VI માંથી કયું કાર્ડ સૌથી સસ્તો પોસ્ટપેડ પ્લાન આપે છે?: જાણો કયો પોસ્ટપેડ પ્લાન છે સૌથી સસ્તો અને બેસ્ટ

Jio, Airtel અને VI માંથી કયું કાર્ડ સૌથી સસ્તો પોસ્ટપેડ પ્લાન આપે છે?

ઇન્ટરનેટ પર હવે માણસો કરતાં AI બોટ્સનું હશે રાજ!: ડિજિટલ દુનિયામાં આવી રહ્યું છે મોટું પરિવર્તન

ઇન્ટરનેટ પર હવે માણસો કરતાં AI બોટ્સનું હશે રાજ!

OnePlus ના નવા Nord Buds 4 Pro ભારતમાં થયા લોન્ચ!: જાણો કિંમત, ફીચર્સ અને પ્રીમિયમ સાઉન્ડ ક્વોલિટી વિશેની માહિતી

OnePlus ના નવા Nord Buds 4 Pro ભારતમાં થયા લોન્ચ!

7000mAh બેટરી સાથે Realme P4 Lite 5G થયો લોન્ચ!: જાણો કિંમત અને દમદાર ફીચર્સ વિશેની માહિતી

7000mAh બેટરી સાથે Realme P4 Lite 5G થયો લોન્ચ!

આ છે ₹20,000 થી ઓછા બજેટમાં 5G ફોનના બેસ્ટ ઓપ્શન્સ!: Oppo, iQOO અને Poco ના લેટેસ્ટ ફોન્સની સંપૂર્ણ માહિતી જાણો

આ છે ₹20,000 થી ઓછા બજેટમાં 5G ફોનના બેસ્ટ ઓપ્શન્સ!

શું AI ના કારણે માણસોની જરૂરિયાત પૂરી થશે?: 90% કંપનીઓ કર્મચારીઓને બદલે AI માં રોકાણ કરવા માટે છે તૈયાર!

શું AI ના કારણે માણસોની જરૂરિયાત પૂરી થશે?

SAMSUNGના બે નવા શક્તિશાળી 5G ફોન થશે લોન્ચ: 12GB RAM અને 50MP ટ્રિપલ કેમેરા સાથે Galaxy A57 અને Galaxy A37ની એન્ટ્રી, જાણો સંપૂર્ણ વિગત

SAMSUNGના બે નવા શક્તિશાળી 5G ફોન થશે લોન્ચ

શું ફોનની બેટરી 0% સુધી ખાલી કરવી યોગ્ય છે?: મોટાભાગના લોકો નથી જાણતા આ સત્ય

શું ફોનની બેટરી 0% સુધી ખાલી કરવી યોગ્ય છે?

ચીનમાં શરૂ થઈ રોબોટ્સની 'સ્કૂલ': ઘરકામ અને ફેક્ટરી ડ્યુટી શીખી રહ્યા છે હ્યુમનોઇડ્સ

ચીનમાં શરૂ થઈ રોબોટ્સની 'સ્કૂલ'

3 બ્લેડ અને 5 બ્લેડ કુલર વચ્ચે શું છે તફાવત?: જાણો કયું કુલર તમારા રૂમ માટે બેસ્ટ રહેશે

3 બ્લેડ અને 5 બ્લેડ કુલર વચ્ચે શું છે તફાવત?