Home Tech/Gadgets Tech Gadget News Oneplus Has Started Its Independence Day Sale In India Offering Discounts On All Smartphones This Offer Is Not Just For Smartphones But Also For Earbuds And Tablets

OnePlus ની Independence Day Sale શરૂ થઈ! : સ્માર્ટફોનથી લઈ ટેબલેટ સુધીની દરેક વસ્તુ પર શાનદાર ડિસ્કાઉન્ટ...

OnePlus ની Independence Day Sale શરૂ થઈ!
Published by: Offbeat Team
| Last Updated: Jul 31, 2025, 11:21 AM IST

જો તમે થોડાક દિવસમાં જો OnePlusના સ્માર્ટફોન કે ટેબલેટ ખરીદી કરવાની વિચારણા કરી રહ્યા હોય તો આ તક તમારા માટે છે. OnePlus એ ભારતમાં Independence Day Sale ની થઈ શરૂઆત છે અને આ કંપનીના પ્રોડક્ટસમાં ગણી સારી ઓફર જોવા મળી રહી છે. આ સેલમાં OnePlus Nord CE5, Nord 5, OnePlus 13R, OnePlus Pad 2, OnePlus Pad Go અને OnePlus Buds 4 ની સાથે બીજા ગણી પ્રોડક્ટસમાં પણ ગણી છૂટછાટ છે. OnePlus Pad Lite ની સેલ 1 ઓગસ્ટે બપોરે 12 વાગે થશે. સેલમાં દેશના ઓફલાઇન પાર્ટનર સ્ટોરમાં અને Amazon, Flipkart, OnePlus.in, Myntra અને Blinkit માં પણ મળી રહશે.

ગ્રાહકોને થશે ફાયદો:

આ સેલમાં OnePlus 13 અને 13R માં ખૂબ સારી ઓફર મળી રહી છે. OnePlus 13 માં 7000 સુધીનો ફાયદો થાય છે. આની સાથે 1ઓગસ્ટ થી 31 ઓગસ્ટ સુધી 9 મહિના માટે No Cost EMI ની સાથે 11 મહિનાનો પેપર ફાઇનાન્સ વિકલ્પ પણ આપવામાં આવી રહ્યો છે. અને OnePlus 13s પર 3,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ ઉપલબ્ધ થશે. વધુમાં, 5000 રૂપિયા સુધીનું બેંક ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ રહેશે.આટલું જ નહીં, OnePlus Nord 5 અને Nord CE 5 ના દરેક વેરિઅન્ટ પર 2,250 રૂપિયા સુધીના લાભ થશે થશે. OnePlus 13 ના વેરિઅન્ટના પ્રમાણે ડિસ્કાઉન્ટ વધુ અને ઓછું જોવા મળશે. આ ફોન પર 5000 રૂપિયા સુધીની બચત થઈ શકે છે.સાથે જ No Cost EMI નો પણ લાભ થશે. અને આ ઉપરાંત તમે OnePlus Buds 4 ખરીદો છો તો તમને 500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ જોવા મળશે. OnePlus Buds Pro 3 માં 2000 નું ડિસ્કાઉન્ટ અને 1000 રૂપિયાનું વધારાનું બેંક ડિસ્કાઉન્ટ પણ મળશે. એટલું જ નહીં, Nord Buds 3 Pro, Nord Buds 3, Nord Buds 2r સહિત અન્ય ઘણી ઓડિયો એસેસરીઝ પર સારી ઑફર્સ આપવામાં આવી રહી છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

બેટરી વગર ચાલશે સ્માર્ટવોચ!: વિજ્ઞાનનો નવો ચમત્કાર બેટરી વગરની સ્માર્ટવોચ આવશે

બેટરી વગર ચાલશે સ્માર્ટવોચ!

નવો ફોન ખરીદ્યા પછી લોકો કેમ છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે?: સ્કેમર્સની જાળથી બચવા માટે આ વાતોનું ખાસ ધ્યાન રાખો

નવો ફોન ખરીદ્યા પછી લોકો કેમ છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે?

Samsung Galaxy A57 અને A37 આ દિવસે થશે લોન્ચ!: જાણો એડવાન્સ AI ફીચર્સ અને બેટરી વિશે

Samsung Galaxy A57 અને A37 આ દિવસે થશે લોન્ચ!

કેમ અધૂરો છે તમારા iPhoneનો લોગો?: ખાધેલા સફરજન જેવો કેમ છે Apple કંપનીનો લોગો? જાણો તેના પાછળની અસલી કહાની

કેમ અધૂરો છે તમારા iPhoneનો લોગો?

હવે વોટ્સએપ પર સાયબર ઠગોનો ખેલ ખતમ?: ડિજિટલ અરેસ્ટમાં વપરાતા ડિવાઈસ ID બ્લોક કરે વોટ્સએપ, મોદી સરકારે આપી દીધો મોટો આદેશ

હવે વોટ્સએપ પર સાયબર ઠગોનો ખેલ ખતમ?

પાક. અને ચીનનું વધશે ટેન્શન!: ભારતનું 'અવતાર' ડ્રોન હવામાં ઉડશે અને પાણીની અંદર પણ દુશ્મનનો કરશે સફાયો, જાણો તમામ વિગતો

પાક. અને ચીનનું વધશે ટેન્શન!

તમારા WhatsApp ચેટ્સને બનાવો હેક-પ્રૂફ!: માત્ર આ 3 સેટિંગ્સ બદલતા જ તમારી ખાનગી વાતો થઈ જશે સુરક્ષિત

તમારા WhatsApp ચેટ્સને બનાવો હેક-પ્રૂફ!

Instagramનું મોટું અપડેટ!: યુઝર્સની જૂની પરેશાનીનો આવશે અંત, હવે એક જ ટેપમાં અટકશે Reel

Instagramનું મોટું અપડેટ!

Redmi 15A 5G ભારતમાં આ દિવસે થશે લોન્ચ!: ઓછી કિંમતમાં શાનદાર ફીચર્સ સાથે, જાણો બેટરી અને કેમેરા સેટઅપ વિશે

Redmi 15A 5G ભારતમાં આ દિવસે થશે લોન્ચ!

Realme, Poco અને Samsung ના લેટેસ્ટ સ્માર્ટફોનમાંથી કયો ફોન શ્રેષ્ઠ?: જાણો તમારા બજેટમાં કયો સ્માર્ટફોન આપશે સૌથી વધુ ફીચર્સ

Realme, Poco અને Samsung ના લેટેસ્ટ સ્માર્ટફોનમાંથી કયો ફોન શ્રેષ્ઠ?

Jio, Airtel અને VI માંથી કયું કાર્ડ સૌથી સસ્તો પોસ્ટપેડ પ્લાન આપે છે?: જાણો કયો પોસ્ટપેડ પ્લાન છે સૌથી સસ્તો અને બેસ્ટ

Jio, Airtel અને VI માંથી કયું કાર્ડ સૌથી સસ્તો પોસ્ટપેડ પ્લાન આપે છે?

ઇન્ટરનેટ પર હવે માણસો કરતાં AI બોટ્સનું હશે રાજ!: ડિજિટલ દુનિયામાં આવી રહ્યું છે મોટું પરિવર્તન

ઇન્ટરનેટ પર હવે માણસો કરતાં AI બોટ્સનું હશે રાજ!

OnePlus ના નવા Nord Buds 4 Pro ભારતમાં થયા લોન્ચ!: જાણો કિંમત, ફીચર્સ અને પ્રીમિયમ સાઉન્ડ ક્વોલિટી વિશેની માહિતી

OnePlus ના નવા Nord Buds 4 Pro ભારતમાં થયા લોન્ચ!

7000mAh બેટરી સાથે Realme P4 Lite 5G થયો લોન્ચ!: જાણો કિંમત અને દમદાર ફીચર્સ વિશેની માહિતી

7000mAh બેટરી સાથે Realme P4 Lite 5G થયો લોન્ચ!

આ છે ₹20,000 થી ઓછા બજેટમાં 5G ફોનના બેસ્ટ ઓપ્શન્સ!: Oppo, iQOO અને Poco ના લેટેસ્ટ ફોન્સની સંપૂર્ણ માહિતી જાણો

આ છે ₹20,000 થી ઓછા બજેટમાં 5G ફોનના બેસ્ટ ઓપ્શન્સ!

શું AI ના કારણે માણસોની જરૂરિયાત પૂરી થશે?: 90% કંપનીઓ કર્મચારીઓને બદલે AI માં રોકાણ કરવા માટે છે તૈયાર!

શું AI ના કારણે માણસોની જરૂરિયાત પૂરી થશે?

SAMSUNGના બે નવા શક્તિશાળી 5G ફોન થશે લોન્ચ: 12GB RAM અને 50MP ટ્રિપલ કેમેરા સાથે Galaxy A57 અને Galaxy A37ની એન્ટ્રી, જાણો સંપૂર્ણ વિગત

SAMSUNGના બે નવા શક્તિશાળી 5G ફોન થશે લોન્ચ

શું ફોનની બેટરી 0% સુધી ખાલી કરવી યોગ્ય છે?: મોટાભાગના લોકો નથી જાણતા આ સત્ય

શું ફોનની બેટરી 0% સુધી ખાલી કરવી યોગ્ય છે?

ચીનમાં શરૂ થઈ રોબોટ્સની 'સ્કૂલ': ઘરકામ અને ફેક્ટરી ડ્યુટી શીખી રહ્યા છે હ્યુમનોઇડ્સ

ચીનમાં શરૂ થઈ રોબોટ્સની 'સ્કૂલ'

3 બ્લેડ અને 5 બ્લેડ કુલર વચ્ચે શું છે તફાવત?: જાણો કયું કુલર તમારા રૂમ માટે બેસ્ટ રહેશે

3 બ્લેડ અને 5 બ્લેડ કુલર વચ્ચે શું છે તફાવત?