જો તમે 30,000 થી ઓછી કિંમતમાં સારા લેપટોપની શોધમાં છો, તો આ તક તમારા માટે છે. Amazon Great Freedom Festival Sale 2025 હાલમાં ચાલી રહ્યો છે. સ્માર્ટફોનથી લઈને સ્માર્ટ ટીવી અને ઇયરફોનથી લઈને વોશિંગમશીન સુધી, તમામ પ્રકારની વસ્તુઓ પર ભારે છૂટ છે.
Amazon Great Freedom Festival Sale 2025: Best Laptop Deals Under Rs 30,000
Acer Aspire Lite (Intel Core i3)
મુખ્ય કિંમત 50,990 રૂપિયા અને સેલ કિંમત 29990 રૂપિયા છે.
Acer Aspire Lite માં 13th Gen, Intel Core i3-1305U પ્રોસેસર, 8GB RAM, 512GB SSD, Full HD 15.6ઇંચની ડિસ્પ્લે, Windows 11 Home, 1.59કિલોગ્રામ વજન, મેટલ બોડી અને 36WHR ની બેટરી છે.
HP 15 (Ryzen 3 7320U)
મુખ્ય કિંમત 47,990 રૂપિયા અને સેલ કિંમત 27,990 રૂપિયા છે.
HP 15 (fc0154AU) માં AMD Ryzen 3 7320U, 8GB LPDDR5 રેમ, 512GB SSD, FHD Anti-Glare 15.6ઇંચની ડિસ્પ્લે, Windows 11 Home, 1.59કિલોગ્રામ વજન, AMD Radeon Graphics, 41 WHR ની બેટરી છે.
Acer Aspire Lite (Ryzen 3 7330U)
મુખ્ય કિંમત 47,990 રૂપિયા અને સેલ કિંમત 27,990 રૂપિયા છે.
Acer Aspire Lite AL15-41 માં AMD Ryzen 3 7330U પ્રોસેસર, 8GB RAM, 512 GB SSD, Full HD 15.6ઇંચની ડિસ્પ્લે, Windows 11 Home, 1.6કિલોગ્રામ વજન, મેટલ બોડી, 36WHR ની બેટરી છે.
Asus Vivobook 15
મુખ્ય કિંમત 42,990 રૂપિયા અને સેલ કિંમત 27,990 રૂપિયા છે.
Asus Vivobook 15 (X1500EA-EJ121WS) માં Intel Pentium Gold 7505, Intel UHD iGPU, 8GB રેમ, 512GB SSD, FHD 15.6ઇંચની ડિસ્પ્લે, Windows 11 Home, 1.8કિલોગ્રામ વજન અને 37WHR ની બેટરી છે.
Lenovo Chromebook
મુખ્ય કિંમત 36,502 રૂપિયા અને સેલ કિંમત 13,990 રૂપિયા છે.
Lenovo Chromebook (82UY0014HA) માં Intel Celeron N4500 પ્રોસેસર, 4GB રેમ, 64GB eMMC 5.1, HD 11.6ઇંચની ડિસ્પ્લે, સ્ટીરિયો સ્પીકર્સ, HD કેમેરા, Chrome OS, 1.21કિલોગ્રામ વજન અને 42WHR ની બેટરી છે.
JioBook 11
મુખ્ય કિંમત 25,000 રૂપિયા અને સેલ કિંમત 12,990 રૂપિયા છે.
JioBook 11 માં લાઇફટાઇમ Office, Mediatek 8788 ચીપસેટ, Android આધારિત JioOS, 4GB RAM, 64 eMMC સ્ટોરેજ, HD 11.6ઇંચની ડિસ્પ્લે, 990ગ્રામ વજન, Dual Band WiFi, SIM સપોર્ટ અને 4000mAh ની બેટરી છે.





















