Home Tech/Gadgets Tech Gadget News Know The Price Storage Display Resolution Processor Operating System Camera Setup Front Camera Connectivity Options Battery Backup Details Of All Three Phones

Samsung/Xiaomi/OnePlus જાણો કયો સ્માર્ટફોન બેસ્ટ છે? : કિંમત, પ્રોસેસર, અને બીજી બધી માહિતી જાણો!

Samsung/Xiaomi/OnePlus જાણો કયો સ્માર્ટફોન બેસ્ટ છે?
Published by: Offbeat Team
| Last Updated: Aug 05, 2025, 09:01 AM IST

Samsung નો Galaxy A55, OnePlus નો Nord 5, Xiaomi નો 14 CIVI આ ત્રણ ફોન હાલમાં નવા બજારમાં આવ્યા છે. ત્રણેય ફોનની કિંમત, સ્ટોરેજ, ડિસ્પ્લે, રિઝોલ્યુશન, પ્રોસેસર, ઓપરેટિંગ સિસ્ટમ, કેમેરા સેટઅપ, ફ્રન્ટ કેમેરા, કનેક્ટિવિટી વિકલ્પો, બેટરી બેકઅપ વિગતો જાણો.

Samsung Galaxy A55 vs Xiaomi 14 CIVI vs OnePlus Nord 5

કિંમત અને સ્ટોરેજ

  • Samsung Galaxy A55 માં 8GB+128GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 24,999 રૂપિયા અને 8GB+256GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 26,999 રૂપિયા.

  • Xiaomi 14 CIVI માં 8GB+256GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 29,099 રૂપિયા.

  • OnePlus Nord 5 માં 8GB+256GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 31,999 રૂપિયા અને 12GB+256GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 34,999 રૂપિયા.

ડિસ્પ્લે અને રિઝોલ્યુશન

  • Samsung Galaxy A55 માં 6.6 ઇંચની Full HD+ Super AMOLED ડિસ્પ્લે આપી છે, જેનું રિઝોલ્યુશન 1080x2340 પીક્સલ, રિફ્રેશ રેટ 120Hz છે.

  • Xiaomi 14 CIVI માં 6.55 ઇંચની 1.5K કર્વડ AMOLED ડિસ્પ્લે આપી છે, રિફ્રેશ રેટ 120Hz અને 240Hz ટચ સેમ્પલિંગ રેટ છે.

  • OnePlus Nord 5 માં 6.83 ઇંચની Full HD+ AMOLED ડિસ્પ્લે આપી છે, જેનું રિઝોલ્યુશન 2800x1272 પીક્સલ, રિફ્રેશ રેટ 144Hz છે.

પ્રોસેસર

  • Samsung Galaxy A55 માં Exynos 1480 4nm નું પ્રોસેસર આપવામાં આવ્યું છે.

  • Xiaomi 14 CIVI માં 4nm Snapdragon 8s Gen 3 ચીપસેટ આપવામાં આવ્યું છે.

  • OnePlus Nord 5 માં Octa Core Snapdragon 8S Gen 3 4nm પ્રોસેસર છે.

ઓપરેટિંગ સિસ્ટમ

  • Samsung Galaxy A55 Android 14 પર આધારિત ONE UI 6.1 પર કાર્ય કરે છે.

  • Xiaomi 14 CIVI Android 14 પર આધારિત HyperOS પર કાર્ય કરે છે.

  • OnePlus Nord 5 Android 15 પર આધારિત OxygenOS 15 પર કાર્ય કરે છે.

કેમેરા સેટઅપ

  • Samsung Galaxy A55 5G ના રિયરમાં f/1.8 Aperture અને OIS ની સાથે 50mp નો મુખ્ય કેમેરો, f/2.2 Aperture ની સાથે 12mp નો અલ્ટ્રા વાઈડ એંગલ કેમેરા અને f/2.4 Aperture ની સાથે 5mp નો મેક્રો કેમેરા આપવામાં આવ્યો છે.

  • Xiaomi 14 Civi ના રિયરમાં f/1.63 Aperture અને OIS ની સાથે 50mp નો મુખ્ય કેમેરો, 50mp નો ટેલિફોટો કેમેરા અને 12mp નો અલ્ટ્રા વાઇડ એંગલ કેમેરો આપવામાં આવ્યો છે.

  • OnePlus Nord 5 ના રિયરમાં f/1.8 Aperture અને OIS ની સાથે 50mp નો મુખ્ય કેમેરો, f/2.2 Aperture ની સાથે 8mp નો અલ્ટ્રા વાઈડ એંગલ કેમેરો છે.

ફ્રંટ કેમેરા

  • Samsung Galaxy A55 5G માં સેલ્ફી માટે f/2.2 Aperture ની સાથે 32mp નો કેમેરો છે.

  • Xiaomi 14 CIVI માં સેલ્ફી માટે 32mp નો કેમેરો છે.

  • OnePlus Nord 5 માં સેલ્ફી માટે f/2.0 Aperture ની સાથે 50mp નો કેમેરો છે.

કનેક્ટિવિટી વિકલ્પો

  • Samsung Galaxy A55 5G માં NFC 5G, ડ્યુઅલ સીમ, WiFi, Bluetooth 5.3, GPS અને USB type-c છે.

  • Xiaomi 14 CIVI માં WiFi 6, NFC, Bluetooth 5.4, GPS અને USB type-c છે.

  • OnePlus Nord 5 માં 5G, ડ્યુઅલ સીમ, NFC, WiFi 6, Bluetooth 5.4, GPS છે.

બેટરી બેકઅપ

  • Samsung Galaxy A55 5G માં 25W ફાસ્ટ ચાર્જિંગની સાથે 5000mAh ની બેટરી આપી છે.

  • Xiaomi 14 CIVI માં 4700mAh ની બેટરી આપી છે જે 67W નું ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે.

  • OnePlus Nord 5 માં 6800mAh ની બેટરી છે જે 80W SuperVOOC ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે.

Disclamer

ઉપર આપેલી જાણકારી ફક્ત બંને મોબાઈલની ટેક્નિકલ બાબત આધારિત છે, જે જાણકારી સંપૂર્ણ સત્ય હોવાનો offbeat stories દાવો કરતો નથી. કોઈ પણ મોબાઈલ ખરીદતા પહેલા ટેક્નીકલ એક્ષપર્ટ અથવા જાત ચકાસણી કરવી.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

બેટરી વગર ચાલશે સ્માર્ટવોચ!: વિજ્ઞાનનો નવો ચમત્કાર બેટરી વગરની સ્માર્ટવોચ આવશે

બેટરી વગર ચાલશે સ્માર્ટવોચ!

નવો ફોન ખરીદ્યા પછી લોકો કેમ છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે?: સ્કેમર્સની જાળથી બચવા માટે આ વાતોનું ખાસ ધ્યાન રાખો

નવો ફોન ખરીદ્યા પછી લોકો કેમ છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે?

Samsung Galaxy A57 અને A37 આ દિવસે થશે લોન્ચ!: જાણો એડવાન્સ AI ફીચર્સ અને બેટરી વિશે

Samsung Galaxy A57 અને A37 આ દિવસે થશે લોન્ચ!

કેમ અધૂરો છે તમારા iPhoneનો લોગો?: ખાધેલા સફરજન જેવો કેમ છે Apple કંપનીનો લોગો? જાણો તેના પાછળની અસલી કહાની

કેમ અધૂરો છે તમારા iPhoneનો લોગો?

હવે વોટ્સએપ પર સાયબર ઠગોનો ખેલ ખતમ?: ડિજિટલ અરેસ્ટમાં વપરાતા ડિવાઈસ ID બ્લોક કરે વોટ્સએપ, મોદી સરકારે આપી દીધો મોટો આદેશ

હવે વોટ્સએપ પર સાયબર ઠગોનો ખેલ ખતમ?

પાક. અને ચીનનું વધશે ટેન્શન!: ભારતનું 'અવતાર' ડ્રોન હવામાં ઉડશે અને પાણીની અંદર પણ દુશ્મનનો કરશે સફાયો, જાણો તમામ વિગતો

પાક. અને ચીનનું વધશે ટેન્શન!

તમારા WhatsApp ચેટ્સને બનાવો હેક-પ્રૂફ!: માત્ર આ 3 સેટિંગ્સ બદલતા જ તમારી ખાનગી વાતો થઈ જશે સુરક્ષિત

તમારા WhatsApp ચેટ્સને બનાવો હેક-પ્રૂફ!

Instagramનું મોટું અપડેટ!: યુઝર્સની જૂની પરેશાનીનો આવશે અંત, હવે એક જ ટેપમાં અટકશે Reel

Instagramનું મોટું અપડેટ!

Redmi 15A 5G ભારતમાં આ દિવસે થશે લોન્ચ!: ઓછી કિંમતમાં શાનદાર ફીચર્સ સાથે, જાણો બેટરી અને કેમેરા સેટઅપ વિશે

Redmi 15A 5G ભારતમાં આ દિવસે થશે લોન્ચ!

Realme, Poco અને Samsung ના લેટેસ્ટ સ્માર્ટફોનમાંથી કયો ફોન શ્રેષ્ઠ?: જાણો તમારા બજેટમાં કયો સ્માર્ટફોન આપશે સૌથી વધુ ફીચર્સ

Realme, Poco અને Samsung ના લેટેસ્ટ સ્માર્ટફોનમાંથી કયો ફોન શ્રેષ્ઠ?

Jio, Airtel અને VI માંથી કયું કાર્ડ સૌથી સસ્તો પોસ્ટપેડ પ્લાન આપે છે?: જાણો કયો પોસ્ટપેડ પ્લાન છે સૌથી સસ્તો અને બેસ્ટ

Jio, Airtel અને VI માંથી કયું કાર્ડ સૌથી સસ્તો પોસ્ટપેડ પ્લાન આપે છે?

ઇન્ટરનેટ પર હવે માણસો કરતાં AI બોટ્સનું હશે રાજ!: ડિજિટલ દુનિયામાં આવી રહ્યું છે મોટું પરિવર્તન

ઇન્ટરનેટ પર હવે માણસો કરતાં AI બોટ્સનું હશે રાજ!

OnePlus ના નવા Nord Buds 4 Pro ભારતમાં થયા લોન્ચ!: જાણો કિંમત, ફીચર્સ અને પ્રીમિયમ સાઉન્ડ ક્વોલિટી વિશેની માહિતી

OnePlus ના નવા Nord Buds 4 Pro ભારતમાં થયા લોન્ચ!

7000mAh બેટરી સાથે Realme P4 Lite 5G થયો લોન્ચ!: જાણો કિંમત અને દમદાર ફીચર્સ વિશેની માહિતી

7000mAh બેટરી સાથે Realme P4 Lite 5G થયો લોન્ચ!

આ છે ₹20,000 થી ઓછા બજેટમાં 5G ફોનના બેસ્ટ ઓપ્શન્સ!: Oppo, iQOO અને Poco ના લેટેસ્ટ ફોન્સની સંપૂર્ણ માહિતી જાણો

આ છે ₹20,000 થી ઓછા બજેટમાં 5G ફોનના બેસ્ટ ઓપ્શન્સ!

શું AI ના કારણે માણસોની જરૂરિયાત પૂરી થશે?: 90% કંપનીઓ કર્મચારીઓને બદલે AI માં રોકાણ કરવા માટે છે તૈયાર!

શું AI ના કારણે માણસોની જરૂરિયાત પૂરી થશે?

SAMSUNGના બે નવા શક્તિશાળી 5G ફોન થશે લોન્ચ: 12GB RAM અને 50MP ટ્રિપલ કેમેરા સાથે Galaxy A57 અને Galaxy A37ની એન્ટ્રી, જાણો સંપૂર્ણ વિગત

SAMSUNGના બે નવા શક્તિશાળી 5G ફોન થશે લોન્ચ

શું ફોનની બેટરી 0% સુધી ખાલી કરવી યોગ્ય છે?: મોટાભાગના લોકો નથી જાણતા આ સત્ય

શું ફોનની બેટરી 0% સુધી ખાલી કરવી યોગ્ય છે?

ચીનમાં શરૂ થઈ રોબોટ્સની 'સ્કૂલ': ઘરકામ અને ફેક્ટરી ડ્યુટી શીખી રહ્યા છે હ્યુમનોઇડ્સ

ચીનમાં શરૂ થઈ રોબોટ્સની 'સ્કૂલ'

3 બ્લેડ અને 5 બ્લેડ કુલર વચ્ચે શું છે તફાવત?: જાણો કયું કુલર તમારા રૂમ માટે બેસ્ટ રહેશે

3 બ્લેડ અને 5 બ્લેડ કુલર વચ્ચે શું છે તફાવત?