Home Tech/Gadgets Tech Gadget News Best Sensitivity In Free Fire Max Moovment Speed High

Free Fire Max માં આ Sensitivity સેટિંગમાં આ બદલાવ કરો : મૂવમેન્ટ થશે સ્પીડથી, ગેમ રમવાની પડી જશે મજા?

Free Fire Max માં આ Sensitivity સેટિંગમાં આ બદલાવ કરો
Published by: OBS Bureau
Last Updated: Aug 06, 2025, 01:40 PM IST

Free Fire MAX માં Sensitivity એ મૂવમેન્ટ માટે ખુબ જરૂરી છે. Sensitivityની સેટિંગમાં આ બદલાવ કરવાથી તમને ખુબ ફાયદો થશે.

Best Sensitivity Settings

Free Fire MAX માં બધા જ પ્લયેર સારું પ્રદર્શન કરવાની ઈચ્છા ધરાવે છે, અને પોતાની રેન્કને વધારવાની મેહનત કરતા હોય છે. જેના માટે તમારી Skills માં સુધારો કરવાનો પડે છે. પરંતુ, સેટિંગમાં થોડાક બદલાવ કરવાથી તમારું કામ સહેલાઇથી થઇ શકે છે. Sensitivity માં મૂવમેન્ટ મર્યાદિત હોય છે અને તેમાં થોડોક ફેરફાર કરવાથી તમારા માટે તે ફાયદાકારક થઇ શકે છે.

Free Fire MAX માં કઈ Sensitivity વાપરવી જોઈએ?

Sensitivity ની સેટિંગમાં આ બદલાવ કરવાથી મૂવમેન્ટમાં ગણો ફેર પડે છે. જો તમે સેટિંગને વધારે રાખશો તો, જલ્દીથી મૂવમેન્ટ થશે. અને જો ઓછી રાખશો તો, ક્રોસફાયરને હલાવામાં પણ મુશ્કેલી થઇ શકે છે. તેના લીધે સેટિંગ ખુબ જરૂરી બની જાય છે. નીચે સ્કોપ અને Sensitivity સેટિંગની રેન્જ આપવામાં આવી છે.

સ્કોપ

Sensitivity સેટિંગ

જનરલ

90-100

રેડ ડોટ

90-85

2x

85-90

4x

70-80

સ્નાઈપર સ્કોપ

55-60

ફ્રી લુક

70

આ સેટિંગ દરેક ફોનમાં અલગ અલગ હોય છે અને આ જ કારણે તમે આ રેંજની વચ્ચે Sensitivity રાખી શકો છો. training ground માં જઈને તમારી સ્ક્રીન મૂવમેન્ટના હિસાબે Sensitivity માં ફેરફાર કરી શકો છો.

Free Fire MAX ની Sensitivity સેટિંગ કેવી રીતે બદલવી?

Sensitivity સેટિંગ બદલવી ખૂબ જ સરળ છે અને ગણા લોકો તેના વિશે જાણતા હશે. જો કે, જો કોઈ નવો ખેલાડી તાજેતરમાં આ ગેમ રમવાની ચાલુ કર્યું હોય, તો તેને ફેરફારો કેવી રીતે કરવા તે ખબર નહીં હોય.

સંપૂર્ણ સ્ટેપસ નીચે આપેલ છે:

સ્ટેપ 1: તમારા ફોનમાં Free Fire MAX ખોલો અને તમારા ID વડે લૉગિન કરો.

સ્ટેપ 2: લોબીમાં આવ્યા પછી, સેટિંગ્સ બટન પર ક્લિક કરો.

સ્ટેપ 3: ઇન મેચ વિભાગમાં Sensitivity વિકલ્પ પર જાઓ.

સ્ટેપ 4: તમારે જનરલ અને સ્કોપ સહિત સેટિંગ્સ બદલવા પડશે. તમે સ્લાઇડર ખસેડીને બદલી શકો છો.

આ પછી, તમે હવે training ground માં પ્રેક્ટિસ કરીને નવી સેટિંગ્સમાં પોતાની રીતે તેમાં ફેરફાર કરી શકો છો.

Disclamer

આ આર્ટિકલમાં અમે ગેમ રમવાને પ્રોત્સાહન આપતા નથી, આ લખાણ પાછળ અમારો હેતુ ફક્ત એક ટેક્નોલોજી સંબંધિત વિગતો પુરી પાડવાનો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now