Home Tech/Gadgets Tech Gadget News All The Information About These Three Smartphones Or Which Phone Is The Best

Vivo/OnePlus/iQOO ના લેટેસ્ટ ફોનમાંથી કયો શ્રેષ્ઠ છે? : ફોનની કિંમત, પર્ફોર્મન્સ અને બીજી બધી માહિતી જાણો!

Vivo/OnePlus/iQOO ના લેટેસ્ટ ફોનમાંથી કયો શ્રેષ્ઠ છે?
Published by: Offbeat Team
| Last Updated: Aug 04, 2025, 06:15 AM IST

Vivo એ હાલમાં જ તેનો નવો સ્માર્ટફોન Vivo T4R 5G લોન્ચ કર્યો છે, અને હાલમાં જ iQOO Z10R 5G અને OnePlus Nord CE 5 5g પણ બજારમાં આવ્યા છે.

Vivo T4R 5G vs iQOO Z10R 5G vs OnePlus Nord CE 5 5G

કિંમત અને સ્ટોરેજ

  • Vivo T4R 5G ના 8GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 19,499 રૂપિયા અને 8GB+256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 21,499 રૂપિયા અને 12GB+256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 23,499 રૂપિયા છે.

  • iQOO Z10R ના 8GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 19,499 રૂપિયા અને 8GB+256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 21,499 રૂપિયા અને 12GB+256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 23,499 રૂપિયા છે.

  • OnePlus Nord CE 5 5G ના 8GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 24,999 રૂપિયા અને 8GB+256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 26,999 રૂપિયા છે.

ડિસ્પ્લે અને રિઝોલ્યુશન

  • Vivo T4R 5G માં 6.77 ઇંચની AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનું રિઝોલ્યુશન 2392×1080 પીક્સલ, 120hz રિફ્રેશ રેટ, 1800nits પીક બ્રાઇટનેશ અને HDR10+ મળી રહે છે.

  • iQOO Z10R 5G માં 6.77 ઇંચની ફૂલ HD AMOLED ક્વાડ કર્વ્ડ ડિસ્પ્લે છે છે, જેનું રિઝોલ્યુશન 2392×1080 પીક્સલ, 19.9.9 આસ્પેક્ટ રેશિયો, 120hz રિફ્રેશ રેટ, 1800nits પીક બ્રાઇટનેશ અને HDR10+ મળી રહે છે.

  • OnePlus Nord CE 5 5G માં 6.77 ઇંચની OLED ડિસ્પ્લે છે, જેનું રિઝોલ્યુશન 2392×1080 પીક્સલ, 120hz રિફ્રેશ રેટ, અને 300hz ટચ સેમ્પલિંગ રેટ છે.

પ્રોસેસર

  • Vivo T4R 5G માં MediaTek Dimensity 7400 (4nm) નું પ્રોસેસર છે.

  • iQOO Z10R 5G માં Octa-core MediaTek Dimensity 7400 4nm નું પ્રોસેસર છે.

  • OnePlus Nord CE 5 5G માં MediaTek Dimensity 8350 એલેક્સ 4nm નું પ્રોસેસર છે.

ઓપરેટિંગ સિસ્ટમ

  • Vivo T4R 5G એન્ડ્રોઇડ 15 પર Funtouch OS 15 માં કાર્ય કરે છે.

  • iQOO Z10R 5G એન્ડ્રોઇડ 15 પર Funtouch OS 15 માં કાર્ય કરે છે.

  • OnePlus Nord CE 5 5G એન્ડ્રોઇડ 15 પર OxygenOS 15 માં કાર્ય કરે છે.

કેમેરા સેટઅપ

  • Vivo T4R 5G ના રિયરમાં OIS ને સપોર્ટ કરતો 50mp નો મુખ્ય કેમેરો અને 2mp નો ડેપ્થ કેમેરો છે. અને સેલ્ફી માટે 32mp નો ફ્રંટ કેમેરો આપવામાં આવ્યો છે.

  • iQOO Z10R 5G ના રિયરમાં f/1.79 અપર્ચર સાથેનો 50mp નો મુખ્ય કેમેરો અને f/2.4 અપર્ચર સાથેનો 2mp નો બીજો કેમેરો આપવામાં આવ્યો છે. અને સેલ્ફી માટે f/2.45 અપર્ચર 32mp નો ફ્રંટ કેમેરો છે.

  • OnePlus Nord CE 5 5G ના રિયરમાં OIS ને સપોર્ટ કરતો 50mp નો મુખ્ય કેમેરો અને 8mp નો અલ્ટ્રાવાઇડ કેમેરો છે. અને ફ્રંટમાં 16mp નો કેમેરો છે.

કનેક્ટિવિટી વિકલ્પો

  • Vivo T4R 5G માં ડ્યુઅલ સીમ, ફૂલ 5G SA/NSA, Wi-Fi 6, Bluetooth 5.4, અને USB Type-C પોર્ટ જોવા મળે છે.

  • iQOO Z10R 5G માં ડ્યુઅલ સીમ 4G VoLTE, Wi-Fi 6, Bluetooth 5.4, GPS અને USB Type-C2.0 પોર્ટ છે.

  • OnePlus Nord CE 5 5G ડ્યુઅલ સીમ 5G, Wi-Fi 6, Bluetooth 5.4, GPS અને NFC સામેલ છે.

બેટરી બેકઅપ

  • Vivo T4R 5G માં 5,700mAh ની બેટરી છે, જે 44w ના ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે.

  • iQOO Z10R 5G માં 5,700mAh ની બેટરી છે, જે 44w ના ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે.

  • OnePlus Nord CE 5 5G માં 7,100mAh ની બેટરી છે, જે 80w નું SuperVOOC ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે.

Disclamer

ઉપર આપેલી જાણકારી ફક્ત બંને મોબાઈલની ટેક્નિકલ બાબત આધારિત છે, જે જાણકારી સંપૂર્ણ સત્ય હોવાનો offbeat stories દાવો કરતો નથી. કોઈ પણ મોબાઈલ ખરીદતા પહેલા ટેક્નીકલ એક્ષપર્ટ અથવા જાત ચકાસણી કરવી.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

બેટરી વગર ચાલશે સ્માર્ટવોચ!: વિજ્ઞાનનો નવો ચમત્કાર બેટરી વગરની સ્માર્ટવોચ આવશે

બેટરી વગર ચાલશે સ્માર્ટવોચ!

નવો ફોન ખરીદ્યા પછી લોકો કેમ છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે?: સ્કેમર્સની જાળથી બચવા માટે આ વાતોનું ખાસ ધ્યાન રાખો

નવો ફોન ખરીદ્યા પછી લોકો કેમ છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે?

Samsung Galaxy A57 અને A37 આ દિવસે થશે લોન્ચ!: જાણો એડવાન્સ AI ફીચર્સ અને બેટરી વિશે

Samsung Galaxy A57 અને A37 આ દિવસે થશે લોન્ચ!

કેમ અધૂરો છે તમારા iPhoneનો લોગો?: ખાધેલા સફરજન જેવો કેમ છે Apple કંપનીનો લોગો? જાણો તેના પાછળની અસલી કહાની

કેમ અધૂરો છે તમારા iPhoneનો લોગો?

હવે વોટ્સએપ પર સાયબર ઠગોનો ખેલ ખતમ?: ડિજિટલ અરેસ્ટમાં વપરાતા ડિવાઈસ ID બ્લોક કરે વોટ્સએપ, મોદી સરકારે આપી દીધો મોટો આદેશ

હવે વોટ્સએપ પર સાયબર ઠગોનો ખેલ ખતમ?

પાક. અને ચીનનું વધશે ટેન્શન!: ભારતનું 'અવતાર' ડ્રોન હવામાં ઉડશે અને પાણીની અંદર પણ દુશ્મનનો કરશે સફાયો, જાણો તમામ વિગતો

પાક. અને ચીનનું વધશે ટેન્શન!

તમારા WhatsApp ચેટ્સને બનાવો હેક-પ્રૂફ!: માત્ર આ 3 સેટિંગ્સ બદલતા જ તમારી ખાનગી વાતો થઈ જશે સુરક્ષિત

તમારા WhatsApp ચેટ્સને બનાવો હેક-પ્રૂફ!

Instagramનું મોટું અપડેટ!: યુઝર્સની જૂની પરેશાનીનો આવશે અંત, હવે એક જ ટેપમાં અટકશે Reel

Instagramનું મોટું અપડેટ!

Redmi 15A 5G ભારતમાં આ દિવસે થશે લોન્ચ!: ઓછી કિંમતમાં શાનદાર ફીચર્સ સાથે, જાણો બેટરી અને કેમેરા સેટઅપ વિશે

Redmi 15A 5G ભારતમાં આ દિવસે થશે લોન્ચ!

Realme, Poco અને Samsung ના લેટેસ્ટ સ્માર્ટફોનમાંથી કયો ફોન શ્રેષ્ઠ?: જાણો તમારા બજેટમાં કયો સ્માર્ટફોન આપશે સૌથી વધુ ફીચર્સ

Realme, Poco અને Samsung ના લેટેસ્ટ સ્માર્ટફોનમાંથી કયો ફોન શ્રેષ્ઠ?

Jio, Airtel અને VI માંથી કયું કાર્ડ સૌથી સસ્તો પોસ્ટપેડ પ્લાન આપે છે?: જાણો કયો પોસ્ટપેડ પ્લાન છે સૌથી સસ્તો અને બેસ્ટ

Jio, Airtel અને VI માંથી કયું કાર્ડ સૌથી સસ્તો પોસ્ટપેડ પ્લાન આપે છે?

ઇન્ટરનેટ પર હવે માણસો કરતાં AI બોટ્સનું હશે રાજ!: ડિજિટલ દુનિયામાં આવી રહ્યું છે મોટું પરિવર્તન

ઇન્ટરનેટ પર હવે માણસો કરતાં AI બોટ્સનું હશે રાજ!

OnePlus ના નવા Nord Buds 4 Pro ભારતમાં થયા લોન્ચ!: જાણો કિંમત, ફીચર્સ અને પ્રીમિયમ સાઉન્ડ ક્વોલિટી વિશેની માહિતી

OnePlus ના નવા Nord Buds 4 Pro ભારતમાં થયા લોન્ચ!

7000mAh બેટરી સાથે Realme P4 Lite 5G થયો લોન્ચ!: જાણો કિંમત અને દમદાર ફીચર્સ વિશેની માહિતી

7000mAh બેટરી સાથે Realme P4 Lite 5G થયો લોન્ચ!

આ છે ₹20,000 થી ઓછા બજેટમાં 5G ફોનના બેસ્ટ ઓપ્શન્સ!: Oppo, iQOO અને Poco ના લેટેસ્ટ ફોન્સની સંપૂર્ણ માહિતી જાણો

આ છે ₹20,000 થી ઓછા બજેટમાં 5G ફોનના બેસ્ટ ઓપ્શન્સ!

શું AI ના કારણે માણસોની જરૂરિયાત પૂરી થશે?: 90% કંપનીઓ કર્મચારીઓને બદલે AI માં રોકાણ કરવા માટે છે તૈયાર!

શું AI ના કારણે માણસોની જરૂરિયાત પૂરી થશે?

SAMSUNGના બે નવા શક્તિશાળી 5G ફોન થશે લોન્ચ: 12GB RAM અને 50MP ટ્રિપલ કેમેરા સાથે Galaxy A57 અને Galaxy A37ની એન્ટ્રી, જાણો સંપૂર્ણ વિગત

SAMSUNGના બે નવા શક્તિશાળી 5G ફોન થશે લોન્ચ

શું ફોનની બેટરી 0% સુધી ખાલી કરવી યોગ્ય છે?: મોટાભાગના લોકો નથી જાણતા આ સત્ય

શું ફોનની બેટરી 0% સુધી ખાલી કરવી યોગ્ય છે?

ચીનમાં શરૂ થઈ રોબોટ્સની 'સ્કૂલ': ઘરકામ અને ફેક્ટરી ડ્યુટી શીખી રહ્યા છે હ્યુમનોઇડ્સ

ચીનમાં શરૂ થઈ રોબોટ્સની 'સ્કૂલ'

3 બ્લેડ અને 5 બ્લેડ કુલર વચ્ચે શું છે તફાવત?: જાણો કયું કુલર તમારા રૂમ માટે બેસ્ટ રહેશે

3 બ્લેડ અને 5 બ્લેડ કુલર વચ્ચે શું છે તફાવત?