Home National-International Tamilnadus Gdp Crossed Pakistans Gdp Indias Four State Have Higher Gdp Than Pakistan

‘‘કહાં પડે હો ચક્કર મેં, કોઇ નહીં હે ટક્કર મેં’’ : ભારતને હરાવવાના દિવાસ્વપ્ન જોતાં પાકિસ્તાનને ભારતના આટલાં રાજ્યો 4-4 વખત ખરીદી શકે છે, જાણો કેટલા રાજ્યોની GDP પાકિસ્તાન કરતાં છે વધારે?

‘‘કહાં પડે હો ચક્કર મેં, કોઇ નહીં હે ટક્કર મેં’’
Play Video
Published by: Offbeat Team
| Last Updated: May 14, 2025, 09:55 AM IST

ઇતિહાસ પુરાવો છેકે ભારત સામે પાકિસ્તાન ક્યારેય જીતી શક્યું નથી. છતાં ભારતને હરાવવા માટે મરણિયા થયેલા પાકિસ્તાનના નેતાઓ અને ISIના નાપાક એજન્ટ્સ માટે ભારતમાંથી ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. વાત જ્યારે લશ્કરી તાકાતની હોયતો તેના માટે આર્થિક તાકાત પણ હોવી જોઇએ. ત્યારે ભારતનું એકલું તમિલનાડૂ રાજ્યની GDP આખા પાકિસ્તાનની GDP કરતાં વધી ગઇ છે. તમિલનાડુએ પાકિસ્તાનના GDPનો આંકડો પાર કરી લીધો છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં GDP દ્વારા ટોચના 10 રાજ્યો કયા છે?

તમિલનાડૂ પાકિસ્તાન કરતાં વધુ પૈસાદાર!:
પાકિસ્તાનની GDP 2024ના આંકડા પ્રમાણે 338 બિલિયન ડોલરની છે. જો કે એકલા તમિલનાડૂની GDP 345 ડોલરને પાર કરી ગઇ છે. આમ એકલું તમિલનાડૂ ધારે તો પાકિસ્તાનને ખરીદી શકે છે. 2023માં તમિલનાડૂનો અંદાજિત  GSDP એટલે કે ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ 294 બિલિયન ડોલર હતો. આમ એકલા તમિલનાડૂના ગ્રોથના આંકડા પાકિસ્તાન કરતાં વધારે છે.

Indian States with Higher Nominal GDP than Pakistan:
Here are Indian states whose nominal GDP exceeds $341 billion USD:
Indian State Estimated GDP (2023–24) Comparison to Pakistan
Maharashtra ~$530–600 billion Higher
Tamil Nadu ~$370–410 billion Higher
Uttar Pradesh ~$400 billion Higher
Gujarat ~$360–380 billion Higher
Karnataka ~$350–370 billion Slightly Higher

ભારતના 4 રાજ્યોની GDP પાકિસ્તાન કરતાં વધારે:
ફક્ત તમિલનાડૂ નહીં પણ ભારતના 4 રાજ્યોની GDP પાકાિસ્તાનની GDP કરતાં વધારે છે. જેમાંથી 2 રાજ્યોની GDP પાકિસ્તાન જેટલી છે. મહારાષ્ટ્રની GDP 475.75 બિલિયન ડોલર છે. જે પાકિસ્તાન કરતાં 135 બિલિયન ડોલર વધારે છે. લિસ્ટ હજી લાંબી છે, એકલા ગુજરાતની GDP 300 બિલિયન ડોલરની આસપાસ છે જે કંગાળ પાકિસ્તાના આખા દેશ બરાબર છે..તો ઉત્તરપ્રદેશની GDP 265 બિલિયન ડોલર છે જે પાકિસ્તાન કરતાં માત્ર 75 બિલિયન ડોલર ઓછી છે. તો ભાઇ વાત એમ છે કે, દેશના 4 રાજ્યો પાકિસ્તાનને 4 વખત ખરીદી શકે છે…પણ પાકિસ્તાન ખબર નહીં કયા ભ્રમમાં જીવી રહ્યું છે!

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

બીમારીનું કહી લેડી ડોક્ટરોને ગુપ્તાંગ બતાવી તપાસવાનું કહેતો!: રૂપાળી મહિલા તબીબને ટાર્ગેટ બનાવતો યુવક, ક્લિનિકમાં જતા જ બધા કપડાં ઉતારી દેતો

બીમારીનું કહી લેડી ડોક્ટરોને ગુપ્તાંગ બતાવી તપાસવાનું કહેતો!

ભારતમાં ભૂકંપના બે જોરદાર ઝટકા: લોકો ઘર છોડીને ભાગ્યા, જાણો હવે શું થશે?

ભારતમાં ભૂકંપના બે જોરદાર ઝટકા

"પ્લીઝ પાણી આપી દો...": સિંધુ જળ સંધિ પર પાકિસ્તાનની UNમાં વિનંતી, ભારતે પાકિસ્તાનને આતંકવાદ પર લગાવી ફટકાર

"પ્લીઝ પાણી આપી દો..."

President Droupadi Murmu: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વૃંદાવનમાં સંત પ્રેમાનંદ મહારાજના લીધા આશીર્વાદ, 'રાધે-રાધે' ના નાદ સાથે થયું ભવ્ય સ્વાગત

President Droupadi Murmu

ઈરાને ઈઝરાયલ પર કર્યો ભયંકર હુમલો: હાઈફા ઓઈલ રિફાઈનરી થઈ રાખ, તેલ કિંમતોમાં ભારે વધારાની આશંકા

ઈરાને ઈઝરાયલ પર કર્યો ભયંકર હુમલો
Play Video

દેશભરમાં વરસાદ અને વાવાઝોડાનો ખતરો!: આગામી ત્રણ દિવસ સુધી 21 રાજ્યોમાં ભારે ચેતવણી! જાણો ક્યાં કેટલી અસર?

દેશભરમાં વરસાદ અને વાવાઝોડાનો ખતરો!

આજે 20 માર્ચ: વિશ્વ ચકલી દિવસ, જાણો આજના દિવસની મહત્વની ઘટનાઓ

આજે 20 માર્ચ

સ્ટ્રેઈટ ઓફ હોર્મુઝ પર કોનો છે અસલી હક?: યુદ્ધની સ્થિતિમાં આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને ઈરાનની સત્તા અંગે જાણો વિગતવાર

સ્ટ્રેઈટ ઓફ હોર્મુઝ પર કોનો છે અસલી હક?

અમેરિકાનું અત્યાધુનિક F-35 ફાઈટર જેટ ઈરાની હુમલાનો બન્યું શિકાર: મિડલ ઈસ્ટના એરબેઝ પર વિમાનનું કરાયું ઈમરજન્સી લેન્ડિંગ

અમેરિકાનું અત્યાધુનિક F-35 ફાઈટર જેટ ઈરાની હુમલાનો બન્યું શિકાર
Play Video

ભારતીય સેનાના ત્રણેય પાંખના વિલીનીકરણથી ક્યારે બનશે થિયેટર કમાન્ડ?: સંરક્ષણ મંત્રાલયે સંસદીય સમિતિ સમક્ષ રજૂ કર્યો વિગતવાર અહેવાલ

ભારતીય સેનાના ત્રણેય પાંખના વિલીનીકરણથી ક્યારે બનશે થિયેટર કમાન્ડ?

સહારા રોકાણકારો માટે ખુશખબર!: હવે ₹10 લાખ સુધીનો ક્લેમ ફરીથી કરો, શું 45 દિવસમાં મળશે પૈસા?

સહારા રોકાણકારો માટે ખુશખબર!

ઈરાન યુદ્ધના કારણે ભારતમાં LPGનું સંકટ: સરકારે શોધ્યો માસ્ટર પ્લાન

ઈરાન યુદ્ધના કારણે ભારતમાં LPGનું સંકટ

અમેરિકા જનારાઓ માટે ટ્રમ્પ સરકારનો આકરો નિર્ણય: 50 દેશોના નાગરિકોએ વિઝા મેળવવા માટે હવે 15,000 ડૉલરનો બોન્ડ ભરવો પડશે

અમેરિકા જનારાઓ માટે ટ્રમ્પ સરકારનો આકરો નિર્ણય

ચેન્નાઈ સુપર કિંગ્સને કરોડોનું નુકસાન: IPL પહેલા જ આ ઓસ્ટ્રેલિયન બોલર આખી સીઝનમાંથી બહાર, જાણો શું છે મહત્વપૂર્ણ કારણ?

ચેન્નાઈ સુપર કિંગ્સને કરોડોનું નુકસાન

ઇઝરાયેલની ધીરજ ખૂટશે તો ઈરાન પર ઝીંકી શકે છે પરમાણુ બોમ્બ: WHOની ચેતવણીથી ખળભળાટ! જંગમાં આવ્યો ખતરનાક વળાંક

ઇઝરાયેલની ધીરજ ખૂટશે તો ઈરાન પર ઝીંકી શકે છે પરમાણુ બોમ્બ

મહારાષ્ટ્રનો ‘એપસ્ટીન કાંડ’: 58 અશ્લીલ વીડિયો અને ‘બાબા કાંડ’થી રાજકારણમાં ભૂકંપ, જાણો કઈ રીતે એક ફરિયાદથી ભાંડો ફૂટ્યો?

મહારાષ્ટ્રનો ‘એપસ્ટીન કાંડ’

કોણે કેટલો દંડ ભરવો પડશે?: લંડનના રસ્તાઓ પર પાન ખાઈને રસ્તા પર થૂંકતાં 2 ભારતીયોને ભારે પડ્યું! લાખોનો દંડ ફટકારાયો

કોણે કેટલો દંડ ભરવો પડશે?

મિડલ ઈસ્ટમાં હવે 'તેલ યુદ્ધ' શરૂ, ભારતની ચિંતામાં વધારો: હવે ગેસ સાચવીને વાપરજો! ઈરાને કતર અને UAE પર મિસાઈલ છોડી પણ અસર ગુજરાતીને થશે!

મિડલ ઈસ્ટમાં હવે 'તેલ યુદ્ધ' શરૂ, ભારતની ચિંતામાં વધારો

ચૂંટણી પંચની સૌથી મોટી જાહેરાત: વૃદ્ધો, દિવ્યાંગો અને ફરજ પરના કર્મચારીઓને મળી મોટી સુવિધા

ચૂંટણી પંચની સૌથી મોટી જાહેરાત

ગ્રામીણ યુવાનો માટે સુવર્ણ તક: ‘વીબી-જી રામ જી યુથ ડિજિટલ કેમ્પેન’માં જોડાઓ, પ્રતિભા દેખાડો અને ઇનામ જીતો!

ગ્રામીણ યુવાનો માટે સુવર્ણ તક