વડોદરાના હરણી વિસ્તારમાં આવેલ ઊર્મિ સ્કૂલની સામેની ડિફેન્સ વિભાગની ખાલી જગ્યામાં શંકાસ્પદ માણસના કંકાલ મળી આવતા અફરાતફરી સર્જાય હતી. ડિફેન્સ વિભાગની ખાલી જગ્યામાં આ કંકાલ દેખાતા સ્થાનિક લોકોઓ પોલીસને જાણ કરતા ઉચ્ચ અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા હતા.પોલીસે કંકાલની આળખ કરવા માટે ફોરેન્સિક વિભાગની મદદ લીધી છે. આ કંકાલ પશુનું છે કે માનવીનું? તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. સમગ્ર ઘટનાને લઈ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા હતા.
મલ્લિકાર્જુન ખડગેના 'અભણ ગુજરાતી' વાળા નિવેદનથી રાજકારણ ગરમાયું!: અર્જુન મોઢવાડિયા અને ભાજપના નેતાઓએ કોંગ્રેસને લીધી આડેહાથ






