Home Tech/Gadgets Redmi Note 15 Pro Launched With 200mp Camera Know About Features Processor And Price

200mp ના કેમેરા સાથે Redmi Note 15 Pro થયો લોન્ચ! : જાણો પ્રીમિયમ ફિચર્સ સાથે મિડ-રેન્જ બજેટમાં ઉપલબ્ધ આ સ્માર્ટફોન વિશે

200mp ના કેમેરા સાથે Redmi Note 15 Pro થયો લોન્ચ!
Published by: Offbeat Team
| Last Updated: Jan 30, 2026, 12:59 PM IST

Redmi Note 15 Pro 5G : ટેક જગતની જાણીતી બ્રાન્ડ Xiaomi ની સબ-બ્રાન્ડ Redmi એ ભારતીય બજારમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. 29 જાન્યુઆરીના રોજ કંપનીએ તેની નવીનતમ 'Redmi Note 15 Pro' સિરીઝ લોન્ચ કરી છે. આ સિરીઝમાં કંપનીએ બે મોડલ 'Note 15 Pro' અને 'Note 15 Pro Plus' રજૂ કર્યા છે, જે પ્રીમિયમ ફિચર્સ સાથે મિડ-રેન્જ બજેટમાં ઉપલબ્ધ થશે.

Redmi Note 15 Pro 5G ની કિંમત અને બેટરી

કિંમત અને ઓફર Redmi એ આ સ્માર્ટફોનને બે સ્ટોરેજ વેરિઅન્ટમાં લોન્ચ કર્યો છે. 128GB સ્ટોરેજવાળા વેરિઅન્ટની કિંમત ₹29,999 અને 256GB વેરિઅન્ટની કિંમત ₹31,999 રાખવામાં આવી છે. ખાસ વાત એ છે કે, લોન્ચિંગ ઓફર તરીકે કંપની ₹3,000 નું કેશબેક પણ આપી રહી છે. આ ફોનનું વેચાણ 4 ફેબ્રુઆરી 2026 થી શરૂ થશે. Redmi Note 15 Pro 5G માં 6580mAh ની મોટી બેટરી આપવામાં આવી છે. ફોનને ઝડપથી ચાર્જ કરવા માટે 45W ટર્બો ચાર્જિંગ અને અન્ય ડિવાઇસ ચાર્જ કરવા માટે 22.5W રિવર્સ ચાર્જિંગનો પણ ફીચર ઉપલબ્ધ છે.

Redmi Note 15 Pro 5G નું કેમેરા સેટઅપ

આ ફોનની સૌથી મોટી ખાસિયત તેનો કેમેરા છે. કંપનીએ આમાં 200mp નો અલ્ટ્રા-હાઇ રિઝોલ્યુશન મુખ્ય કેમેરો આપ્યો છે, જે પ્રોફેશનલ ફોટોગ્રાફીનો અનુભવ કરાવશે. આ ઉપરાંત, તેમાં 8mp નો અલ્ટ્રા-વાઇડ કેમેરો અને સેલ્ફી માટે 20mp નો ફ્રન્ટ કેમેરા પણ છે. આ ફોનથી તમે 4K વિડિયો રેકોર્ડિંગ પણ કરી શકશો. આ ફોનને 'ટાઇટન ડ્યુરેબિલિટી' સ્ટ્રક્ચર સાથે બનાવવામાં આવ્યો છે. ફોનની મજબૂતી એવી છે કે તે ઊંચાઈ પરથી પડવા છતાં કે ભારે દબાણ આવવા છતાં પણ તૂટશે નહીં. સ્ક્રીનની સુરક્ષા માટે તેમાં 'Corning Gorilla Glass Victus 2' નો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેની ફ્રેમ હાઇ-સ્ટ્રેન્થ એલ્યુમિનિયમ એલોયની બનેલી છે.

Redmi Note 15 Pro 5G ની ડિસ્પ્લે અને પ્રોસેસર

પાણી અને ધૂળથી પ્રોટેક્શન માટે Redmi Note 15 Pro 5G ને IP66, IP68, IP69 અને IP69K રેટિંગ મળેલું છે. આનો અર્થ એ છે કે, ફોન ગમે તેટલા ઊંડા પાણીમાં પડે કે તેના પર ગરમ પાણીના હાઇ-પ્રેશર છાંટા ઉડે, તેને કોઈ નુકસાન થશે નહીં. સાથે જ તે ધૂળથી પણ સંપૂર્ણ સુરક્ષિત છે. પાવરફુલ પરફોર્મન્સ ફોનમાં MediaTek Dimensity 7400 Ultra 4nm પ્રોસેસર આપવામાં આવ્યું છે, જે ફોનને સુપર ફાસ્ટ બનાવે છે. આ ફોનમાં 24GB (12+12GB વર્ચ્યુઅલ) સુધીની રેમની સુવિધા છે. ડિસ્પ્લેની વાત કરીએ તો, તેમાં 6.83 ઇંચની ડિસ્પ્લે છે, જેનો રિફ્રેશ રેટ 120Hz છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

Instagramનું મોટું અપડેટ!: યુઝર્સની જૂની પરેશાનીનો આવશે અંત, હવે એક જ ટેપમાં અટકશે Reel

Instagramનું મોટું અપડેટ!

Redmi 15A 5G ભારતમાં આ દિવસે થશે લોન્ચ!: ઓછી કિંમતમાં શાનદાર ફીચર્સ સાથે, જાણો બેટરી અને કેમેરા સેટઅપ વિશે

Redmi 15A 5G ભારતમાં આ દિવસે થશે લોન્ચ!

Realme, Poco અને Samsung ના લેટેસ્ટ સ્માર્ટફોનમાંથી કયો ફોન શ્રેષ્ઠ?: જાણો તમારા બજેટમાં કયો સ્માર્ટફોન આપશે સૌથી વધુ ફીચર્સ

Realme, Poco અને Samsung ના લેટેસ્ટ સ્માર્ટફોનમાંથી કયો ફોન શ્રેષ્ઠ?

Jio, Airtel અને VI માંથી કયું કાર્ડ સૌથી સસ્તો પોસ્ટપેડ પ્લાન આપે છે?: જાણો કયો પોસ્ટપેડ પ્લાન છે સૌથી સસ્તો અને બેસ્ટ

Jio, Airtel અને VI માંથી કયું કાર્ડ સૌથી સસ્તો પોસ્ટપેડ પ્લાન આપે છે?

ઇન્ટરનેટ પર હવે માણસો કરતાં AI બોટ્સનું હશે રાજ!: ડિજિટલ દુનિયામાં આવી રહ્યું છે મોટું પરિવર્તન

ઇન્ટરનેટ પર હવે માણસો કરતાં AI બોટ્સનું હશે રાજ!

OnePlus ના નવા Nord Buds 4 Pro ભારતમાં થયા લોન્ચ!: જાણો કિંમત, ફીચર્સ અને પ્રીમિયમ સાઉન્ડ ક્વોલિટી વિશેની માહિતી

OnePlus ના નવા Nord Buds 4 Pro ભારતમાં થયા લોન્ચ!

7000mAh બેટરી સાથે Realme P4 Lite 5G થયો લોન્ચ!: જાણો કિંમત અને દમદાર ફીચર્સ વિશેની માહિતી

7000mAh બેટરી સાથે Realme P4 Lite 5G થયો લોન્ચ!

આ છે ₹20,000 થી ઓછા બજેટમાં 5G ફોનના બેસ્ટ ઓપ્શન્સ!: Oppo, iQOO અને Poco ના લેટેસ્ટ ફોન્સની સંપૂર્ણ માહિતી જાણો

આ છે ₹20,000 થી ઓછા બજેટમાં 5G ફોનના બેસ્ટ ઓપ્શન્સ!

શું AI ના કારણે માણસોની જરૂરિયાત પૂરી થશે?: 90% કંપનીઓ કર્મચારીઓને બદલે AI માં રોકાણ કરવા માટે છે તૈયાર!

શું AI ના કારણે માણસોની જરૂરિયાત પૂરી થશે?

SAMSUNGના બે નવા શક્તિશાળી 5G ફોન થશે લોન્ચ: 12GB RAM અને 50MP ટ્રિપલ કેમેરા સાથે Galaxy A57 અને Galaxy A37ની એન્ટ્રી, જાણો સંપૂર્ણ વિગત

SAMSUNGના બે નવા શક્તિશાળી 5G ફોન થશે લોન્ચ

શું ફોનની બેટરી 0% સુધી ખાલી કરવી યોગ્ય છે?: મોટાભાગના લોકો નથી જાણતા આ સત્ય

શું ફોનની બેટરી 0% સુધી ખાલી કરવી યોગ્ય છે?

ચીનમાં શરૂ થઈ રોબોટ્સની 'સ્કૂલ': ઘરકામ અને ફેક્ટરી ડ્યુટી શીખી રહ્યા છે હ્યુમનોઇડ્સ

ચીનમાં શરૂ થઈ રોબોટ્સની 'સ્કૂલ'

3 બ્લેડ અને 5 બ્લેડ કુલર વચ્ચે શું છે તફાવત?: જાણો કયું કુલર તમારા રૂમ માટે બેસ્ટ રહેશે

3 બ્લેડ અને 5 બ્લેડ કુલર વચ્ચે શું છે તફાવત?

Oppo Watch X3; 16 દિવસની બેટરી અને એડવાન્સ હેલ્થ ફીચર્સ સાથે થઈ લોન્ચ!: જાણો પ્રીમિયમ ડિઝાઇન અને કિંમત વિશેની માહિતી

Oppo Watch X3; 16 દિવસની બેટરી અને એડવાન્સ હેલ્થ ફીચર્સ સાથે થઈ લોન્ચ!

₹20,000 ના બજેટમાં Vivo, Motorola અને Realme ના ફોનમાંથી કયો બેસ્ટ?: જાણો કિંમત, કેમેરા અને પાવરફુલ પ્રોસેસર વિશેની સંપૂર્ણ માહિતી

₹20,000 ના બજેટમાં Vivo, Motorola અને Realme ના ફોનમાંથી કયો બેસ્ટ?

Oppo A6s 5G ભારતમાં થયો લોન્ચ: પ્રીમિયમ AI ફીચર્સ અને પાવરફૂલ કેમેરા સેટઅપ સાથે, જાણો

Oppo A6s 5G ભારતમાં થયો લોન્ચ

વિસ્ફોટ વગર જ દુશ્મનનો થશે ખાતમો!: ચીનના આ આધુનિક હથિયારે વધાર્યું અમેરિકાનું ટેન્શન

વિસ્ફોટ વગર જ દુશ્મનનો થશે ખાતમો!

ડ્રોન હવે જૂના થયા!: હવે બની રહ્યા છે રોબોટિક કોકરોચ, દુશ્મનના વિસ્તારમાં ઘૂસીને કરશે જાસૂસી

ડ્રોન હવે જૂના થયા!

WhatsApp પર આવશે ચોંકાવનારું ફીચર: હવે એપ ડાઉનલોડ કર્યા વગર પણ કરી શકશો ચેટ, જાણો કેવી રીતે કરશે કામ

WhatsApp પર આવશે ચોંકાવનારું ફીચર

ભારતમાં Oppo K14 5G થયો લોન્ચ!: પાવરફુલ પ્રોસેસર અને AI કેમેરા સાથે, જાણો કિંમત અને ફીચર્સ

ભારતમાં Oppo K14 5G થયો લોન્ચ!