Home Tech/Gadgets Redmi 15c 5g Launched In India Know The Price And Features Of This Smartphone

Redmi 15C 5G ભારતમાં થયો લોન્ચ! : મોટી ડિસ્પ્લે, 6000mAh બેટરી સાથે નવો એન્ટ્રી-લેવલ 5G ફોન, જાણો કિંમત

Redmi 15C 5G ભારતમાં થયો લોન્ચ!
Published by: Offbeat Team
| Last Updated: Dec 03, 2025, 09:04 AM IST

Redmi 15C 5G launched in India: Xiaomi એ આજે ​​ભારતમાં પોતાનો નવો Redmi 15C 5G લોન્ચ કર્યો છે. ફોનની સૌથી મોટી હાઇલાઇટમાં તેની મોરી 6.9 ઇંચ 120Hz ડિસ્પ્લે, MediaTek Dimensity 6300 પ્રોસેસર, 6000mAh બેટરી અને 33W ફાસ્ટ ચાર્જિંગ સામેલ છે. કંપનીએ 50MP મુખ્ય રીઅર કેમેરો, Android 15-આધારિત HyperOS 2 અને RAM એક્સપેન્શન ફીચર મળે છે. એન્ટ્રી-સેગમેન્ટને ધ્યાનમાં લેતા, Redmi એ IP64 રેટિંગ, સાઇડ ફિંગરપ્રિન્ટ સેન્સર અને 8MP સેલ્ફી કેમેરા સાથે ફોન પણ રજૂ કર્યો છે.

કિંમત અને વેરિઅન્ટ

Redmi 15C 5G ત્રણ વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. 4GB+128GB વાળા બેઝ મોડલની કિંમત ₹12,499 છે, જ્યારે 6GB+128GB વાળા વેરિઅન્ટની કિંમત ₹13,999 છે. 8GB+128GB વાળા ટોપ-ઓફ-ધ-લાઇન મોડલની કિંમત ₹15,499 છે. આ ફોન 11 ડિસેમ્બરથી Amazon, Mi.com અને Xiaomi રિટેલ પર Dusk Purple, Moonlight Blue અને Midnight Black કલર ઓપ્શનમાં ઉપલબ્ધ થશે.

સ્પેશીફીકેશન

Redmi 15C 5G માં 120Hz રિફ્રેશ રેટ માટે સપોર્ટ સાથે 6.9 ઇંચ HD+ ડિસ્પ્લે છે. પીક બ્રાઇટનેસ 810 nits સુધી પહોંચે છે. આ સ્ક્રીનને TÜV Rheinland તરફથી ઓછી બ્લૂ લાઇટ અને ફ્લિકર-ફ્રી જેવા પ્રમાણપત્રો પણ મળ્યા છે. પર્ફોર્મન્સ માટે, ફોનમાં મીડિયાટેક ડાયમેન્સિટી 6300 ચિપસેટ છે, જે Mali-G57 MC2 GPU સાથે જોડાયેલ છે. કંપનીએ 4GB, 6GB અને 8GB LPDDR4X રેમ ઓપ્શન, 128GB UFS 2.2 સ્ટોરેજ આપે છે, જેને માઇક્રોએસડી કાર્ડ દ્વારા 1TB સુધી વધારી શકાય છે. ફોન એન્ડ્રોઇડ 15-આધારિત HyperOS 2 પર ચાલે છે, અને Xiaomi બે વર્ષ સોફ્ટવેર અપડેટ્સ અને ચાર વર્ષ સુરક્ષા અપડેટ્સનું વચન આપે છે.

કેમેરા સેટઅપ અને કનેક્ટિવિટી ઓપ્શન

કેમેરા સેટઅપમાં 50MP મુખ્ય કેમેરો અને સેકન્ડરી કેમેરાનો સમાવેશ થાય છે. વીડિયો કોલિંગ માટે 8MP ફ્રન્ટ કેમેરા ઉપલબ્ધ છે. Redmi 15C 5G માં 33W ફાસ્ટ ચાર્જિંગ માટે સપોર્ટ સાથે 6000mAh ની મોટી બેટરી છે. આ પાછલી જનરેશનની સરખામણીમાં નોંધપાત્ર અપગ્રેડ છે, કારણ કે Redmi 14C માં 5160mAh બેટરી અને 18W ચાર્જિંગ હતું. બિલ્ડ IP64 રેટેડ છે. કનેક્ટિવિટી ઓપ્શનમાં 5G SA/NSA સપોર્ટ સાથે ડ્યુઅલ-બેન્ડ વાઇ-ફાઇ, બ્લૂટૂથ 5.4, GPS, GLONASS અને USB ટાઇપ-C પોર્ટનો સમાવેશ થાય છે. સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર અને 3.5mm ઓડિયો જેક પણ છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

બેટરી વગર ચાલશે સ્માર્ટવોચ!: વિજ્ઞાનનો નવો ચમત્કાર બેટરી વગરની સ્માર્ટવોચ આવશે

બેટરી વગર ચાલશે સ્માર્ટવોચ!

નવો ફોન ખરીદ્યા પછી લોકો કેમ છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે?: સ્કેમર્સની જાળથી બચવા માટે આ વાતોનું ખાસ ધ્યાન રાખો

નવો ફોન ખરીદ્યા પછી લોકો કેમ છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે?

Samsung Galaxy A57 અને A37 આ દિવસે થશે લોન્ચ!: જાણો એડવાન્સ AI ફીચર્સ અને બેટરી વિશે

Samsung Galaxy A57 અને A37 આ દિવસે થશે લોન્ચ!

કેમ અધૂરો છે તમારા iPhoneનો લોગો?: ખાધેલા સફરજન જેવો કેમ છે Apple કંપનીનો લોગો? જાણો તેના પાછળની અસલી કહાની

કેમ અધૂરો છે તમારા iPhoneનો લોગો?

હવે વોટ્સએપ પર સાયબર ઠગોનો ખેલ ખતમ?: ડિજિટલ અરેસ્ટમાં વપરાતા ડિવાઈસ ID બ્લોક કરે વોટ્સએપ, મોદી સરકારે આપી દીધો મોટો આદેશ

હવે વોટ્સએપ પર સાયબર ઠગોનો ખેલ ખતમ?

પાક. અને ચીનનું વધશે ટેન્શન!: ભારતનું 'અવતાર' ડ્રોન હવામાં ઉડશે અને પાણીની અંદર પણ દુશ્મનનો કરશે સફાયો, જાણો તમામ વિગતો

પાક. અને ચીનનું વધશે ટેન્શન!

તમારા WhatsApp ચેટ્સને બનાવો હેક-પ્રૂફ!: માત્ર આ 3 સેટિંગ્સ બદલતા જ તમારી ખાનગી વાતો થઈ જશે સુરક્ષિત

તમારા WhatsApp ચેટ્સને બનાવો હેક-પ્રૂફ!

Instagramનું મોટું અપડેટ!: યુઝર્સની જૂની પરેશાનીનો આવશે અંત, હવે એક જ ટેપમાં અટકશે Reel

Instagramનું મોટું અપડેટ!

Redmi 15A 5G ભારતમાં આ દિવસે થશે લોન્ચ!: ઓછી કિંમતમાં શાનદાર ફીચર્સ સાથે, જાણો બેટરી અને કેમેરા સેટઅપ વિશે

Redmi 15A 5G ભારતમાં આ દિવસે થશે લોન્ચ!

Realme, Poco અને Samsung ના લેટેસ્ટ સ્માર્ટફોનમાંથી કયો ફોન શ્રેષ્ઠ?: જાણો તમારા બજેટમાં કયો સ્માર્ટફોન આપશે સૌથી વધુ ફીચર્સ

Realme, Poco અને Samsung ના લેટેસ્ટ સ્માર્ટફોનમાંથી કયો ફોન શ્રેષ્ઠ?

Jio, Airtel અને VI માંથી કયું કાર્ડ સૌથી સસ્તો પોસ્ટપેડ પ્લાન આપે છે?: જાણો કયો પોસ્ટપેડ પ્લાન છે સૌથી સસ્તો અને બેસ્ટ

Jio, Airtel અને VI માંથી કયું કાર્ડ સૌથી સસ્તો પોસ્ટપેડ પ્લાન આપે છે?

ઇન્ટરનેટ પર હવે માણસો કરતાં AI બોટ્સનું હશે રાજ!: ડિજિટલ દુનિયામાં આવી રહ્યું છે મોટું પરિવર્તન

ઇન્ટરનેટ પર હવે માણસો કરતાં AI બોટ્સનું હશે રાજ!

OnePlus ના નવા Nord Buds 4 Pro ભારતમાં થયા લોન્ચ!: જાણો કિંમત, ફીચર્સ અને પ્રીમિયમ સાઉન્ડ ક્વોલિટી વિશેની માહિતી

OnePlus ના નવા Nord Buds 4 Pro ભારતમાં થયા લોન્ચ!

7000mAh બેટરી સાથે Realme P4 Lite 5G થયો લોન્ચ!: જાણો કિંમત અને દમદાર ફીચર્સ વિશેની માહિતી

7000mAh બેટરી સાથે Realme P4 Lite 5G થયો લોન્ચ!

આ છે ₹20,000 થી ઓછા બજેટમાં 5G ફોનના બેસ્ટ ઓપ્શન્સ!: Oppo, iQOO અને Poco ના લેટેસ્ટ ફોન્સની સંપૂર્ણ માહિતી જાણો

આ છે ₹20,000 થી ઓછા બજેટમાં 5G ફોનના બેસ્ટ ઓપ્શન્સ!

શું AI ના કારણે માણસોની જરૂરિયાત પૂરી થશે?: 90% કંપનીઓ કર્મચારીઓને બદલે AI માં રોકાણ કરવા માટે છે તૈયાર!

શું AI ના કારણે માણસોની જરૂરિયાત પૂરી થશે?

SAMSUNGના બે નવા શક્તિશાળી 5G ફોન થશે લોન્ચ: 12GB RAM અને 50MP ટ્રિપલ કેમેરા સાથે Galaxy A57 અને Galaxy A37ની એન્ટ્રી, જાણો સંપૂર્ણ વિગત

SAMSUNGના બે નવા શક્તિશાળી 5G ફોન થશે લોન્ચ

શું ફોનની બેટરી 0% સુધી ખાલી કરવી યોગ્ય છે?: મોટાભાગના લોકો નથી જાણતા આ સત્ય

શું ફોનની બેટરી 0% સુધી ખાલી કરવી યોગ્ય છે?

ચીનમાં શરૂ થઈ રોબોટ્સની 'સ્કૂલ': ઘરકામ અને ફેક્ટરી ડ્યુટી શીખી રહ્યા છે હ્યુમનોઇડ્સ

ચીનમાં શરૂ થઈ રોબોટ્સની 'સ્કૂલ'

3 બ્લેડ અને 5 બ્લેડ કુલર વચ્ચે શું છે તફાવત?: જાણો કયું કુલર તમારા રૂમ માટે બેસ્ટ રહેશે

3 બ્લેડ અને 5 બ્લેડ કુલર વચ્ચે શું છે તફાવત?