Realme Power Days; P4 Power થી લઈને P4x સુધીના ફોન પર બમ્પર ડિસ્કાઉન્ટ!
નવો 5G સ્માર્ટફોન ખરીદવાની સુવર્ણ તક, જાણો કયા મોડલ પર છે કેટલી છૂટ
Realme Power Days Sale : Realme દ્વારા ભારતીય ગ્રાહકો માટે 'Realme Power Days Sale' ની જાહેરાત કરવામાં આવી છે. આ સેલ આજથી શરૂ થઈ ચૂક્યો છે અને 22 ફેબ્રુઆરી, 2026 સુધી ચાલશે. જો તમે નવો અને પાવરફુલ 5G સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ યોગ્ય સમય છે. ગ્રાહકો આ ઓફર્સનો લાભ Realme ની સત્તાવાર વેબસાઇટ અને Flipkart પરથી લઈ શકે છે. આ સેલમાં ખાસ કરીને P4 સિરીઝના ત્રણેય મોડલ્સ પર આકર્ષક ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
Realme P4 Power 5G પર ઓફર્સ
આ સિરીઝનો સૌથી પાવરફુલ મોડલ Realme P4 Power 5G પર ગ્રાહકોને ₹2,000 નું બેંક ડિસ્કાઉન્ટ અથવા એક્સચેન્જ ઓફર મળી રહી છે. આ ઉપરાંત, 6 મહિનાના નો-કોસ્ટ EMI ની સુવિધા પણ ઉપલબ્ધ છે.
12GB+256GB : ₹28,999 (મૂળ કિંમત: ₹30,999)
8GB+256GB : ₹25,999 (મૂળ કિંમત: ₹27,999)
8GB+128GB : ₹23,999 (મૂળ કિંમત: ₹25,999)
Realme P4 5G ની કિંમતમાં ઘટાડો
Realme P4 5G સ્માર્ટફોન ખરીદવા પર ગ્રાહકો ₹2,000 ની બેંક ઓફર અને 3 મહિના સુધીના નો-કોસ્ટ EMI નો લાભ લઈ શકે છે. મધ્યમ બજેટમાં આ એક શાનદાર 5G ઓપ્શન છે.
8GB+256GB : ₹21,999 (મૂળ કિંમત: ₹23,999)
8GB+128GB : ₹19,999 (મૂળ કિંમત: ₹21,999)
6GB+128GB : ₹17,999 (મૂળ કિંમત: ₹19,999)
Realme P4x 5G : સૌથી સસ્તો ઓપ્શન
જો તમારું બજેટ થોડું ઓછું છે, તો Realme P4x 5G તમારા માટે બેસ્ટ છે. આ ફોન પર પણ ₹2,000 નું સીધું પ્રાઇસ ઓફર અને 3 મહિનાના નો-કોસ્ટ EMI મળી રહી છે.
8GB+256GB : ₹18,999 (મૂળ કિંમત: ₹20,999)
8GB+128GB : ₹16,999 (મૂળ કિંમત: ₹18,999)
6GB+128GB : ₹15,999 (મૂળ કિંમત: ₹17,999)



















