Home Tech/Gadgets Realme P4 Power 5g Phone With 10001mah Battery Launched In India Know The Price

Realme P4 Power 5G; 10,001mAh બેટરીવાળો ફોન ભારતમાં લોન્ચ! : જાણો કિંમત, દમદાર પ્રોસેસર અને AI ફીચર્સ વિશેની માહિતી

Realme P4 Power 5G; 10,001mAh બેટરીવાળો ફોન ભારતમાં લોન્ચ!
Published by: Offbeat Team
| Last Updated: Jan 29, 2026, 01:23 PM IST

Realme P4 Power 5G : Realme P4 Power 5G ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો છે, જેની સૌથી મોટી ખાસિયત તેની વિશાળ બેટરી છે. આ ફોન 10,001mAh ટાઇટન બેટરી સાથે આવે છે, જેને કંપની અત્યાર સુધીના કોઈપણ કોમર્શિયલ સ્માર્ટફોનમાં જોવા મળતી સૌથી મોટી બેટરી હોવાનો દાવો કરી રહી છે. Realme એ ગયા વર્ષે 10,000mAh અને 15,000mAh બેટરીવાળા કોન્સેપ્ટ ફોનનું રજૂ કર્યા હતા અને હવે કંપની તે કોન્સેપ્ટને સીધા જ પ્રોડક્ટમાં લાવી છે. વિશાળ બેટરી પેક ઉપરાંત, નવા Realme સ્માર્ટફોનના કેટલાક અન્ય હાઇલાઇટ્સમાં 1.5K AMOLED ડિસ્પ્લે, MediaTek Dimensity 7400 Ultra ચિપસેટ, 4613mm² AirFlow VC ચેમ્બર અને IP69 અને ArmorShell Protection જેવી સેફટી ફીચર્સનો સમાવેશ થાય છે.

ભારતમાં Realme P4 Power 5G ની કિંમત, ઉપલબ્ધતા

Realme P4 Power 5G ની કિંમત અને વેરિઅન્ટની વાત કરીએ તો, 8GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત ₹25,999 છે અને તે TransSilver અને TransBlue કલર ઓપ્શનમાં આવે છે. 8GB+256GB વેરિઅન્ટ TransSilver, TransBlue અને TransOrange કલર ઓપ્શનમાં ₹27,999 માં ઉપલબ્ધ છે. 12GB+256GB સ્ટોરેજ સાથેનો ટોપ-ઓફ-ધ-લાઇન વેરિઅન્ટ, ₹30,999 છે અને તે TransSilver અને TransOrange કલર ઓપ્શનમાં ઓફર કરવામાં આવે છે.

Realme P4 Power 5G ની ડિસ્પ્લે અને બેટરી

આ સ્માર્ટફોનની સૌથી મોટી તાકાત તેની 10,001mAh બેટરી છે. કંપનીનો દાવો છે કે, આ બેટરી એક ચાર્જ પર લગભગ 1.5 દિવસ સુધી ચાલી શકે છે. ફોન 80W ફાસ્ટ ચાર્જિંગ, તેમજ બાયપાસ ચાર્જિંગ અને 27W રિવર્સ ચાર્જિંગ ફીચરને સપોર્ટ કરે છે. ડિસ્પ્લેની વાત કરીએ તો, Realme P4 Power 5G માં 6.8-ઇંચ 1.5K AMOLED HyperGlow 4D Curve+ ડિસ્પ્લે છે જે 144Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. પરફોર્મન્સ માટે, ફોન MediaTek Dimensity 7400 Ultra ચિપસેટ દ્વારા સંચાલિત છે, જે HyperVision+ AI ચિપ સાથે જોડાયેલ છે. થર્મલ મેનેજમેન્ટ માટે, Realme ફોનમાં 4613mm² AirFlow VC અને 13743mm² મોટો ગ્રેફાઇટ એરિયા છે., જે હીટ ડિસિપેશનમાં સુધારવાનો દાવો કરે છે.

Realme P4 Power 5G નું કેમેરા સેટઅપ અને AI ફીચર્સ

કેમેરા સેક્શનમાં, Realme P4 Power 5G માં ડ્યુઅલ રીઅર સેટઅપ છે, જેમાં OIS સાથે 50mp નો સોની મુખ્ય કેમેરો અને 8mp નો અલ્ટ્રા-વાઇડ કેમેરો છે, જે 4K વિડિયો રેકોર્ડિંગને સપોર્ટ કરે છે. ફ્રન્ટ પર 16mp નો સેલ્ફી કેમેરો છે. કેમેરા હાર્ડવેરની સાથે, ફોનમાં AI Edit Genie 2.0, AI Instant Clip, AI Perfect Shot, AI LightMe અને AI StyleMe જેવા ઘણા AI ફીચર્સ પણ છે, જે ફોટોગ્રાફી અનુભવને વધારવાનો દાવો કરે છે. Realme P4 Power 5G સ્માર્ટફોન realme UI 7.0 પર ચાલે છે, જે Android 16 પર આધારિત છે. કંપનીના જણાવ્યા અનુસાર, તેમાં નવું Flux Engine છે, જે સરળ એનિમેશન અને વધુ સારા મલ્ટીટાસ્કિંગ અનુભવ માટે રચાયેલ છે. Realme P4 Power 5G માટે ત્રણ મુખ્ય Android OS અપડેટ્સ અને ચાર વર્ષના સુરક્ષા પેચનું વચન આપે છે. આ ફોન ડ્યુરેબિલિટીની દ્રષ્ટિએ પણ મજબૂત છે. Realme P4 Power 5G માં IP66, IP68 અને IP69 રેટિંગ સાથે આવે છે, જે તેને ધૂળ અને પાણી સામે ખૂબ જ પ્રતિરોધક બનાવે છે. વધુમાં, ફોનમાં ArmorShell પ્રોટેક્શન અને ફ્રન્ટ પર Corning Gorilla Glass છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

પાક. અને ચીનનું વધશે ટેન્શન!: ભારતનું 'અવતાર' ડ્રોન હવામાં ઉડશે અને પાણીની અંદર પણ દુશ્મનનો કરશે સફાયો, જાણો તમામ વિગતો

પાક. અને ચીનનું વધશે ટેન્શન!

તમારા WhatsApp ચેટ્સને બનાવો હેક-પ્રૂફ!: માત્ર આ 3 સેટિંગ્સ બદલતા જ તમારી ખાનગી વાતો થઈ જશે સુરક્ષિત

તમારા WhatsApp ચેટ્સને બનાવો હેક-પ્રૂફ!

Instagramનું મોટું અપડેટ!: યુઝર્સની જૂની પરેશાનીનો આવશે અંત, હવે એક જ ટેપમાં અટકશે Reel

Instagramનું મોટું અપડેટ!

Redmi 15A 5G ભારતમાં આ દિવસે થશે લોન્ચ!: ઓછી કિંમતમાં શાનદાર ફીચર્સ સાથે, જાણો બેટરી અને કેમેરા સેટઅપ વિશે

Redmi 15A 5G ભારતમાં આ દિવસે થશે લોન્ચ!

Realme, Poco અને Samsung ના લેટેસ્ટ સ્માર્ટફોનમાંથી કયો ફોન શ્રેષ્ઠ?: જાણો તમારા બજેટમાં કયો સ્માર્ટફોન આપશે સૌથી વધુ ફીચર્સ

Realme, Poco અને Samsung ના લેટેસ્ટ સ્માર્ટફોનમાંથી કયો ફોન શ્રેષ્ઠ?

Jio, Airtel અને VI માંથી કયું કાર્ડ સૌથી સસ્તો પોસ્ટપેડ પ્લાન આપે છે?: જાણો કયો પોસ્ટપેડ પ્લાન છે સૌથી સસ્તો અને બેસ્ટ

Jio, Airtel અને VI માંથી કયું કાર્ડ સૌથી સસ્તો પોસ્ટપેડ પ્લાન આપે છે?

ઇન્ટરનેટ પર હવે માણસો કરતાં AI બોટ્સનું હશે રાજ!: ડિજિટલ દુનિયામાં આવી રહ્યું છે મોટું પરિવર્તન

ઇન્ટરનેટ પર હવે માણસો કરતાં AI બોટ્સનું હશે રાજ!

OnePlus ના નવા Nord Buds 4 Pro ભારતમાં થયા લોન્ચ!: જાણો કિંમત, ફીચર્સ અને પ્રીમિયમ સાઉન્ડ ક્વોલિટી વિશેની માહિતી

OnePlus ના નવા Nord Buds 4 Pro ભારતમાં થયા લોન્ચ!

7000mAh બેટરી સાથે Realme P4 Lite 5G થયો લોન્ચ!: જાણો કિંમત અને દમદાર ફીચર્સ વિશેની માહિતી

7000mAh બેટરી સાથે Realme P4 Lite 5G થયો લોન્ચ!

આ છે ₹20,000 થી ઓછા બજેટમાં 5G ફોનના બેસ્ટ ઓપ્શન્સ!: Oppo, iQOO અને Poco ના લેટેસ્ટ ફોન્સની સંપૂર્ણ માહિતી જાણો

આ છે ₹20,000 થી ઓછા બજેટમાં 5G ફોનના બેસ્ટ ઓપ્શન્સ!

શું AI ના કારણે માણસોની જરૂરિયાત પૂરી થશે?: 90% કંપનીઓ કર્મચારીઓને બદલે AI માં રોકાણ કરવા માટે છે તૈયાર!

શું AI ના કારણે માણસોની જરૂરિયાત પૂરી થશે?

SAMSUNGના બે નવા શક્તિશાળી 5G ફોન થશે લોન્ચ: 12GB RAM અને 50MP ટ્રિપલ કેમેરા સાથે Galaxy A57 અને Galaxy A37ની એન્ટ્રી, જાણો સંપૂર્ણ વિગત

SAMSUNGના બે નવા શક્તિશાળી 5G ફોન થશે લોન્ચ

શું ફોનની બેટરી 0% સુધી ખાલી કરવી યોગ્ય છે?: મોટાભાગના લોકો નથી જાણતા આ સત્ય

શું ફોનની બેટરી 0% સુધી ખાલી કરવી યોગ્ય છે?

ચીનમાં શરૂ થઈ રોબોટ્સની 'સ્કૂલ': ઘરકામ અને ફેક્ટરી ડ્યુટી શીખી રહ્યા છે હ્યુમનોઇડ્સ

ચીનમાં શરૂ થઈ રોબોટ્સની 'સ્કૂલ'

3 બ્લેડ અને 5 બ્લેડ કુલર વચ્ચે શું છે તફાવત?: જાણો કયું કુલર તમારા રૂમ માટે બેસ્ટ રહેશે

3 બ્લેડ અને 5 બ્લેડ કુલર વચ્ચે શું છે તફાવત?

Oppo Watch X3; 16 દિવસની બેટરી અને એડવાન્સ હેલ્થ ફીચર્સ સાથે થઈ લોન્ચ!: જાણો પ્રીમિયમ ડિઝાઇન અને કિંમત વિશેની માહિતી

Oppo Watch X3; 16 દિવસની બેટરી અને એડવાન્સ હેલ્થ ફીચર્સ સાથે થઈ લોન્ચ!

₹20,000 ના બજેટમાં Vivo, Motorola અને Realme ના ફોનમાંથી કયો બેસ્ટ?: જાણો કિંમત, કેમેરા અને પાવરફુલ પ્રોસેસર વિશેની સંપૂર્ણ માહિતી

₹20,000 ના બજેટમાં Vivo, Motorola અને Realme ના ફોનમાંથી કયો બેસ્ટ?

Oppo A6s 5G ભારતમાં થયો લોન્ચ: પ્રીમિયમ AI ફીચર્સ અને પાવરફૂલ કેમેરા સેટઅપ સાથે, જાણો

Oppo A6s 5G ભારતમાં થયો લોન્ચ

વિસ્ફોટ વગર જ દુશ્મનનો થશે ખાતમો!: ચીનના આ આધુનિક હથિયારે વધાર્યું અમેરિકાનું ટેન્શન

વિસ્ફોટ વગર જ દુશ્મનનો થશે ખાતમો!

ડ્રોન હવે જૂના થયા!: હવે બની રહ્યા છે રોબોટિક કોકરોચ, દુશ્મનના વિસ્તારમાં ઘૂસીને કરશે જાસૂસી

ડ્રોન હવે જૂના થયા!