Home Tech/Gadgets Realme 16 5g Launched With 7000mah Battery Know Price And Features

7,000mAh બેટરી સાથે Realme 16 5G થયો લોન્ચ! : જાણો કિંમત, ફીચર્સ અને MediaTek ના દમદાર પ્રોસેસર વિશે

7,000mAh બેટરી સાથે Realme 16 5G થયો લોન્ચ!
Published by: Offbeat Team
| Last Updated: Jan 30, 2026, 12:38 PM IST

Realme 16 5G : મુખ્ય હેન્ડસેટ કંપનીઓમાંની એક, Realme એ Realme 16 5G લોન્ચ કર્યું છે. આ સ્માર્ટફોનમાં પ્રોસેસર તરીકે MediaTek Dimensity 6400 Turbo નો ઉપયોગ કરવામાં આવ્યો છે. Realme 16 5G ની 7000mAh બેટરી 60w વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ સ્માર્ટફોન હાલ વિયેતનામમાં લોન્ચ કરવામાં આવ્યો છે. Realme 16 5G ના ડ્યુઅલ રીઅર કેમેરા યુનિટમાં 50mp નો મુખ્ય કેમેરો અને 2mp નો મોનોક્રોમ કેમેરો છે. આ સ્માર્ટફોનમાં સેલ્ફી અને વીડિયો કોલ માટે 50mp નો ફ્રન્ટ કેમેરો છે.

Realme 16 5G ની કિંમત

આ સ્માર્ટફોનના 8GB RAM અને 256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત VND 1,14,90,000 (આશરે રૂ. 40,800) અને 12GB+256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત VND 1,24,90,000 (આશરે રૂ. 44,300) છે. તે White Swan અને Black Cloud કલરમાં ઉપલબ્ધ છે. આ સ્માર્ટફોન ટૂંક સમયમાં અન્ય બજારોમાં લોન્ચ થવાની અપેક્ષા છે.

Realme 16 5G ની ડિસ્પ્લે અને પ્રોસેસર

આ સ્માર્ટફોનમાં 6.57 ઇંચની Full HD+ (1080x2372 પિક્સેલ્સ) ફ્લેક્સિબલ AMOLED ડિસ્પ્લે છે જેમાં 120 Hz રિફ્રેશ રેટ, 240 Hz ટચ સેમ્પલિંગ રેટ અને 4,200 nits ની પીક બ્રાઇટનેસ છે. ડિસ્પ્લે DT Star D+ ગ્લાસ પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં MediaTek Dimensity 6400 Turbo પ્રોસેસર અને Mali-G57 MC2 GPU છે. તે Android 16 પર બેસ્ડ Realme UI 7.0 પર ચાલે છે.

Realme 16 5G નું કેમેરા સેટઅપ અને બેટરી

Realme 16 5G ના ડ્યુઅલ રીઅર કેમેરા યુનિટમાં 50mp નો મુખ્ય કેમેરો અને 2mp નો મોનોક્રોમ કેમેરો છે. સ્માર્ટફોનમાં સેલ્ફી અને વિડીયો કોલ માટે 50mp નો ફ્રન્ટ કેમેરો છે. તેનું કેમેરા યુનિટ પોટ્રેટ, સિનેમેટિક, ડ્યુઅલ-વ્યૂ વિડીયો અને નાઇટ મોડ્સને સપોર્ટ કરે છે. કનેક્ટિવિટી ઓપ્શનમાં 4G, 5G, બ્લૂટૂથ, GPS, BeiDou, Wi-Fi અને USB Type-C પોર્ટનો સમાવેશ થાય છે. સ્માર્ટફોન પરના સેન્સરમાં એમ્બિયન્ટ લાઇટ સેન્સર, પ્રોક્સિમિટી સેન્સર, ઇ-કંપાસ, એક્સીલેરોમીટર, ગાયરોસ્કોપ અને ઇન્ફ્રારેડ સેન્સરનો સમાવેશ થાય છે. સુરક્ષા માટે, તેમાં ઇન-ડિસ્પ્લે અલ્ટ્રાસોનિક ફિંગરપ્રિન્ટ સેન્સર છે. Realme 16 5G ની 7000mAh બેટરી 60w વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ અને રિવર્સ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

પાક. અને ચીનનું વધશે ટેન્શન!: ભારતનું 'અવતાર' ડ્રોન હવામાં ઉડશે અને પાણીની અંદર પણ દુશ્મનનો કરશે સફાયો, જાણો તમામ વિગતો

પાક. અને ચીનનું વધશે ટેન્શન!

તમારા WhatsApp ચેટ્સને બનાવો હેક-પ્રૂફ!: માત્ર આ 3 સેટિંગ્સ બદલતા જ તમારી ખાનગી વાતો થઈ જશે સુરક્ષિત

તમારા WhatsApp ચેટ્સને બનાવો હેક-પ્રૂફ!

Instagramનું મોટું અપડેટ!: યુઝર્સની જૂની પરેશાનીનો આવશે અંત, હવે એક જ ટેપમાં અટકશે Reel

Instagramનું મોટું અપડેટ!

Redmi 15A 5G ભારતમાં આ દિવસે થશે લોન્ચ!: ઓછી કિંમતમાં શાનદાર ફીચર્સ સાથે, જાણો બેટરી અને કેમેરા સેટઅપ વિશે

Redmi 15A 5G ભારતમાં આ દિવસે થશે લોન્ચ!

Realme, Poco અને Samsung ના લેટેસ્ટ સ્માર્ટફોનમાંથી કયો ફોન શ્રેષ્ઠ?: જાણો તમારા બજેટમાં કયો સ્માર્ટફોન આપશે સૌથી વધુ ફીચર્સ

Realme, Poco અને Samsung ના લેટેસ્ટ સ્માર્ટફોનમાંથી કયો ફોન શ્રેષ્ઠ?

Jio, Airtel અને VI માંથી કયું કાર્ડ સૌથી સસ્તો પોસ્ટપેડ પ્લાન આપે છે?: જાણો કયો પોસ્ટપેડ પ્લાન છે સૌથી સસ્તો અને બેસ્ટ

Jio, Airtel અને VI માંથી કયું કાર્ડ સૌથી સસ્તો પોસ્ટપેડ પ્લાન આપે છે?

ઇન્ટરનેટ પર હવે માણસો કરતાં AI બોટ્સનું હશે રાજ!: ડિજિટલ દુનિયામાં આવી રહ્યું છે મોટું પરિવર્તન

ઇન્ટરનેટ પર હવે માણસો કરતાં AI બોટ્સનું હશે રાજ!

OnePlus ના નવા Nord Buds 4 Pro ભારતમાં થયા લોન્ચ!: જાણો કિંમત, ફીચર્સ અને પ્રીમિયમ સાઉન્ડ ક્વોલિટી વિશેની માહિતી

OnePlus ના નવા Nord Buds 4 Pro ભારતમાં થયા લોન્ચ!

7000mAh બેટરી સાથે Realme P4 Lite 5G થયો લોન્ચ!: જાણો કિંમત અને દમદાર ફીચર્સ વિશેની માહિતી

7000mAh બેટરી સાથે Realme P4 Lite 5G થયો લોન્ચ!

આ છે ₹20,000 થી ઓછા બજેટમાં 5G ફોનના બેસ્ટ ઓપ્શન્સ!: Oppo, iQOO અને Poco ના લેટેસ્ટ ફોન્સની સંપૂર્ણ માહિતી જાણો

આ છે ₹20,000 થી ઓછા બજેટમાં 5G ફોનના બેસ્ટ ઓપ્શન્સ!

શું AI ના કારણે માણસોની જરૂરિયાત પૂરી થશે?: 90% કંપનીઓ કર્મચારીઓને બદલે AI માં રોકાણ કરવા માટે છે તૈયાર!

શું AI ના કારણે માણસોની જરૂરિયાત પૂરી થશે?

SAMSUNGના બે નવા શક્તિશાળી 5G ફોન થશે લોન્ચ: 12GB RAM અને 50MP ટ્રિપલ કેમેરા સાથે Galaxy A57 અને Galaxy A37ની એન્ટ્રી, જાણો સંપૂર્ણ વિગત

SAMSUNGના બે નવા શક્તિશાળી 5G ફોન થશે લોન્ચ

શું ફોનની બેટરી 0% સુધી ખાલી કરવી યોગ્ય છે?: મોટાભાગના લોકો નથી જાણતા આ સત્ય

શું ફોનની બેટરી 0% સુધી ખાલી કરવી યોગ્ય છે?

ચીનમાં શરૂ થઈ રોબોટ્સની 'સ્કૂલ': ઘરકામ અને ફેક્ટરી ડ્યુટી શીખી રહ્યા છે હ્યુમનોઇડ્સ

ચીનમાં શરૂ થઈ રોબોટ્સની 'સ્કૂલ'

3 બ્લેડ અને 5 બ્લેડ કુલર વચ્ચે શું છે તફાવત?: જાણો કયું કુલર તમારા રૂમ માટે બેસ્ટ રહેશે

3 બ્લેડ અને 5 બ્લેડ કુલર વચ્ચે શું છે તફાવત?

Oppo Watch X3; 16 દિવસની બેટરી અને એડવાન્સ હેલ્થ ફીચર્સ સાથે થઈ લોન્ચ!: જાણો પ્રીમિયમ ડિઝાઇન અને કિંમત વિશેની માહિતી

Oppo Watch X3; 16 દિવસની બેટરી અને એડવાન્સ હેલ્થ ફીચર્સ સાથે થઈ લોન્ચ!

₹20,000 ના બજેટમાં Vivo, Motorola અને Realme ના ફોનમાંથી કયો બેસ્ટ?: જાણો કિંમત, કેમેરા અને પાવરફુલ પ્રોસેસર વિશેની સંપૂર્ણ માહિતી

₹20,000 ના બજેટમાં Vivo, Motorola અને Realme ના ફોનમાંથી કયો બેસ્ટ?

Oppo A6s 5G ભારતમાં થયો લોન્ચ: પ્રીમિયમ AI ફીચર્સ અને પાવરફૂલ કેમેરા સેટઅપ સાથે, જાણો

Oppo A6s 5G ભારતમાં થયો લોન્ચ

વિસ્ફોટ વગર જ દુશ્મનનો થશે ખાતમો!: ચીનના આ આધુનિક હથિયારે વધાર્યું અમેરિકાનું ટેન્શન

વિસ્ફોટ વગર જ દુશ્મનનો થશે ખાતમો!

ડ્રોન હવે જૂના થયા!: હવે બની રહ્યા છે રોબોટિક કોકરોચ, દુશ્મનના વિસ્તારમાં ઘૂસીને કરશે જાસૂસી

ડ્રોન હવે જૂના થયા!