Home Tech/Gadgets Oppo Reno 15 Pro Mini Launched In New Color Option Know About Camera Battery And Price

Oppo Reno 15 Pro Mini નવા કલર ઓપ્શનમાં થયો લોન્ચ! : 200mp નો કેમેરા અને 6200mAh ની બેટરી સાથે, જાણો કિંમત

Oppo Reno 15 Pro Mini નવા કલર ઓપ્શનમાં થયો લોન્ચ!
Published by: Offbeat Team
| Last Updated: Jan 31, 2026, 05:42 AM IST

Oppo Reno 15 Pro Mini : કંપનીએ Oppo Reno 15 Pro Mini નું નવું કલર વેરિઅન્ટ રજૂ કર્યું છે. આ સિરીઝ હાલમાં Oppo દ્વારા રજૂ કરવામાં આવી હતી જેમાં Oppo Reno 15, Reno 15 Pro, Reno 15 Pro Mini અને Reno 15c નો સમાવેશ થાય છે. કંપનીએ Oppo Reno 15 Pro Mini ને Cocoa Brown અને Glacier White કલર ઓપ્શનમાં રજૂ કર્યો હતો. હવે આ ફોનમાં એક નવો કલર વેરિઅન્ટ આપવામાં આવ્યો છે. ફોનનું વેચાણ 13 જાન્યુઆરીથી શરૂ થઈ ગયું હતું. Reno 15 Pro Mini એ Reno સિરીઝનો પહેલો કોમ્પેક્ટ ફોન છે, જેમાં 200mp નો કેમેરો અને 6.32 ઇંચની AMOLED ડિસ્પ્લે આપવામાં આવે છે. જાણો નવા Reno 15 Pro Mini માં શું ખાસ છે.

Oppo Reno 15 Pro Mini નો નવો કલર અને કિંમત

Oppo Reno 15 Pro Mini નું નવું Crystal Pink કલર વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યું છે. Oppo Reno 15 Pro Mini ના 12GB+256GB વેરિઅન્ટની કિંમત ₹59,999 છે, જ્યારે 12GB+512GB મોડલની કિંમત ₹64,999 છે. Oppo Reno 15 Pro Mini ને Cocoa Brown અને Glacier White સાથે હવે Crystal Pink કલર ઓપ્શનમાં ખરીદી શકાય છે. આ સ્માર્ટફોનનું વેચાણ 1 ફેબ્રુઆરીથી શરૂ થવાની શક્યતા છે. આ સ્માર્ટફોન Amazon, Flipkart, Croma વગેરે જેવા મુખ્ય રિટેલ સ્ટોર્સ પર ખરીદી માટે ઉપલબ્ધ રહેશે.

Oppo Reno 15 Pro Mini ની ડિસ્કાઉન્ટ ઓફર્સ

Oppo Reno 15 Pro Mini ની ખરીદી સાથે કંપની બેંક ઓફર્સ પણ આપી રહી છે. પસંદગીની બેંકો દ્વારા ખરીદી કરવા પર 10% ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળે છે. કંપની 15 મહિના સુધી શૂન્ય ડાઉન પેમેન્ટ સ્કીમ પણ આપે છે. ગ્રાહકોને 180 દિવસનું કોમ્પ્લિમેન્ટરી સ્ક્રીન ડેમેજ પ્રોટેક્શન, તેમજ ₹2,000 સુધીનું એક્સચેન્જ બોનસ પણ મળે છે.

Oppo Reno15 Pro Mini ના ફીચર્સ

Oppo Reno15 Pro Mini માં 6.32 ઇંચની AMOLED ડિસ્પ્લે છે. તેમાં 1.5K રિઝોલ્યુશન, 120Hz રિફ્રેશ રેટ અને 3600 nits ની પીક બ્રાઇટનેસ સાથે ફ્લેટ OLED પેનલ છે. આ ફોન Octa-core Dimensity 8450 (4nm) ચિપસેટ દ્વારા સંચાલિત છે. તે Android 16 પર આધારિત ColorOS 16 પર ચાલે છે. ફોનમાં 200mp નો મુખ્ય કેમેરો છે. આ સાથે, 50mp નો અલ્ટ્રા-વાઇડ કેમેરો અને 50mp નો પેરિસ્કોપ લેન્સ આપવામાં આવ્યો છે. તેમાં 4K 60 fps રેકોર્ડિંગ ફીચર છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 50mp નો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. Oppo Reno 15 Pro Mini માં ધૂળ અને પાણીથી પ્રોટેક્શન આપવા માટે IP66+IP68+IP69 રેટિંગ છે. ફોનમાં 6200mAh બેટરી છે, જે 80W SuperVOOC ફાસ્ટ ચાર્જિંગ માટે સપોર્ટ કરે છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

Instagramનું મોટું અપડેટ!: યુઝર્સની જૂની પરેશાનીનો આવશે અંત, હવે એક જ ટેપમાં અટકશે Reel

Instagramનું મોટું અપડેટ!

Redmi 15A 5G ભારતમાં આ દિવસે થશે લોન્ચ!: ઓછી કિંમતમાં શાનદાર ફીચર્સ સાથે, જાણો બેટરી અને કેમેરા સેટઅપ વિશે

Redmi 15A 5G ભારતમાં આ દિવસે થશે લોન્ચ!

Realme, Poco અને Samsung ના લેટેસ્ટ સ્માર્ટફોનમાંથી કયો ફોન શ્રેષ્ઠ?: જાણો તમારા બજેટમાં કયો સ્માર્ટફોન આપશે સૌથી વધુ ફીચર્સ

Realme, Poco અને Samsung ના લેટેસ્ટ સ્માર્ટફોનમાંથી કયો ફોન શ્રેષ્ઠ?

Jio, Airtel અને VI માંથી કયું કાર્ડ સૌથી સસ્તો પોસ્ટપેડ પ્લાન આપે છે?: જાણો કયો પોસ્ટપેડ પ્લાન છે સૌથી સસ્તો અને બેસ્ટ

Jio, Airtel અને VI માંથી કયું કાર્ડ સૌથી સસ્તો પોસ્ટપેડ પ્લાન આપે છે?

ઇન્ટરનેટ પર હવે માણસો કરતાં AI બોટ્સનું હશે રાજ!: ડિજિટલ દુનિયામાં આવી રહ્યું છે મોટું પરિવર્તન

ઇન્ટરનેટ પર હવે માણસો કરતાં AI બોટ્સનું હશે રાજ!

OnePlus ના નવા Nord Buds 4 Pro ભારતમાં થયા લોન્ચ!: જાણો કિંમત, ફીચર્સ અને પ્રીમિયમ સાઉન્ડ ક્વોલિટી વિશેની માહિતી

OnePlus ના નવા Nord Buds 4 Pro ભારતમાં થયા લોન્ચ!

7000mAh બેટરી સાથે Realme P4 Lite 5G થયો લોન્ચ!: જાણો કિંમત અને દમદાર ફીચર્સ વિશેની માહિતી

7000mAh બેટરી સાથે Realme P4 Lite 5G થયો લોન્ચ!

આ છે ₹20,000 થી ઓછા બજેટમાં 5G ફોનના બેસ્ટ ઓપ્શન્સ!: Oppo, iQOO અને Poco ના લેટેસ્ટ ફોન્સની સંપૂર્ણ માહિતી જાણો

આ છે ₹20,000 થી ઓછા બજેટમાં 5G ફોનના બેસ્ટ ઓપ્શન્સ!

શું AI ના કારણે માણસોની જરૂરિયાત પૂરી થશે?: 90% કંપનીઓ કર્મચારીઓને બદલે AI માં રોકાણ કરવા માટે છે તૈયાર!

શું AI ના કારણે માણસોની જરૂરિયાત પૂરી થશે?

SAMSUNGના બે નવા શક્તિશાળી 5G ફોન થશે લોન્ચ: 12GB RAM અને 50MP ટ્રિપલ કેમેરા સાથે Galaxy A57 અને Galaxy A37ની એન્ટ્રી, જાણો સંપૂર્ણ વિગત

SAMSUNGના બે નવા શક્તિશાળી 5G ફોન થશે લોન્ચ

શું ફોનની બેટરી 0% સુધી ખાલી કરવી યોગ્ય છે?: મોટાભાગના લોકો નથી જાણતા આ સત્ય

શું ફોનની બેટરી 0% સુધી ખાલી કરવી યોગ્ય છે?

ચીનમાં શરૂ થઈ રોબોટ્સની 'સ્કૂલ': ઘરકામ અને ફેક્ટરી ડ્યુટી શીખી રહ્યા છે હ્યુમનોઇડ્સ

ચીનમાં શરૂ થઈ રોબોટ્સની 'સ્કૂલ'

3 બ્લેડ અને 5 બ્લેડ કુલર વચ્ચે શું છે તફાવત?: જાણો કયું કુલર તમારા રૂમ માટે બેસ્ટ રહેશે

3 બ્લેડ અને 5 બ્લેડ કુલર વચ્ચે શું છે તફાવત?

Oppo Watch X3; 16 દિવસની બેટરી અને એડવાન્સ હેલ્થ ફીચર્સ સાથે થઈ લોન્ચ!: જાણો પ્રીમિયમ ડિઝાઇન અને કિંમત વિશેની માહિતી

Oppo Watch X3; 16 દિવસની બેટરી અને એડવાન્સ હેલ્થ ફીચર્સ સાથે થઈ લોન્ચ!

₹20,000 ના બજેટમાં Vivo, Motorola અને Realme ના ફોનમાંથી કયો બેસ્ટ?: જાણો કિંમત, કેમેરા અને પાવરફુલ પ્રોસેસર વિશેની સંપૂર્ણ માહિતી

₹20,000 ના બજેટમાં Vivo, Motorola અને Realme ના ફોનમાંથી કયો બેસ્ટ?

Oppo A6s 5G ભારતમાં થયો લોન્ચ: પ્રીમિયમ AI ફીચર્સ અને પાવરફૂલ કેમેરા સેટઅપ સાથે, જાણો

Oppo A6s 5G ભારતમાં થયો લોન્ચ

વિસ્ફોટ વગર જ દુશ્મનનો થશે ખાતમો!: ચીનના આ આધુનિક હથિયારે વધાર્યું અમેરિકાનું ટેન્શન

વિસ્ફોટ વગર જ દુશ્મનનો થશે ખાતમો!

ડ્રોન હવે જૂના થયા!: હવે બની રહ્યા છે રોબોટિક કોકરોચ, દુશ્મનના વિસ્તારમાં ઘૂસીને કરશે જાસૂસી

ડ્રોન હવે જૂના થયા!

WhatsApp પર આવશે ચોંકાવનારું ફીચર: હવે એપ ડાઉનલોડ કર્યા વગર પણ કરી શકશો ચેટ, જાણો કેવી રીતે કરશે કામ

WhatsApp પર આવશે ચોંકાવનારું ફીચર

ભારતમાં Oppo K14 5G થયો લોન્ચ!: પાવરફુલ પ્રોસેસર અને AI કેમેરા સાથે, જાણો કિંમત અને ફીચર્સ

ભારતમાં Oppo K14 5G થયો લોન્ચ!