Home Tech/Gadgets Oppo Launches 4 Models Of Reno 15 Series In India Know The Price And Features Of Each Model

Oppo એ Reno 15 સિરીઝને ભારતમાં કરી લોન્ચ : 200mp નો કેમેરો, 12GB સુધીની RAM સાથે 4 મોડલની કિંમત અને ફીચર્સ જાણો

Oppo એ Reno 15 સિરીઝને ભારતમાં કરી લોન્ચ
Published by: Offbeat Team
| Last Updated: Jan 08, 2026, 11:23 AM IST

Oppo Reno 15 series launched in India: Oppo એ ભારતમાં તેની નવી Reno 15 સિરીઝ લોન્ચ કરી છે. આ લાઇનઅપમાં Oppo Reno 15, Reno 15 Pro,Reno 15 Pro Mini અને Reno 15c સામેલ છે. નવી સિરીઝમાં, કંપનીએ પહેલીવાર Pro Mini વેરિઅન્ટ રજૂ કર્યું છે, જે કોમ્પેક્ટ સાઇઝ સાથે પ્રીમિયમ ફીચર્સ આપવાનો દાવો કરે છે. Oppo Reno 15 સિરીઝમાં 120Hz AMOLED ડિસ્પ્લે, 200MP સુધીનો કેમેરા, મીડિયાટેક ડાયમેન્સિટી 8450 અને સ્નેપડ્રેગન સિરીઝ પ્રોસેસર, 7000mAh સુધીની બેટરી અને 80W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ છે. બધા સ્માર્ટફોન એન્ડ્રોઇડ 16 આધારિત ColorOS 16 પર કામ કરે છે.

Oppo Reno 15 સિરીઝની ડિસ્પ્લે

Oppo Reno 15 માં 6.59 ઇંચની 120Hz AMOLED ડિસ્પ્લે છે, ડિસપ્લેને Gorilla Glass 7i થી પ્રોટેક્ટ કરવામાં આવી છે. Oppo Reno 15 Pro માં 6.78 ઇંચની 120Hz AMOLED પેનલ છે, જે Corning Gorilla Glass Victus 2 થી પ્રોટેક્ટેડ છે. Oppo Reno 15 Pro Mini માં 6.32 ઇંચની 120Hz AMOLED ડિસ્પ્લે છે, જે Gorilla Glass 7i થી પ્રોટેક્ટ કરવામાં આવી છે. Oppo Reno 15c માં 6.57 ઇંચની 120Hz AMOLED પેનલ છે.

Oppo Reno 15 સિરીઝનું કેમેરા સેટઅપ

કેમેરા સેક્શનમાં, Oppo Reno 15 Pro અને Reno 15 Pro Mini બંનેમાં 200mp નો મુખ્ય કેમેરો, 50mp નો 3.5x ટેલિફોટો પોટ્રેટ કેમેરો અને 50mp નો અલ્ટ્રા-વાઇડ લેન્સ છે. Oppo Reno 15 માં 50mp નો મુખ્ય કેમેરો, 50mp નો 3.5x ટેલિફોટો કેમેરો અને 8mp નો અલ્ટ્રા-વાઇડ સેન્સર છે. Oppo Reno 15c માં 50mp નો મુખ્ય કેમેરો છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે, ચારેય સ્માર્ટફોનમાં 50mp નો ફ્રન્ટ કેમેરો છે.

Oppo Reno 15 સિરીઝની બેટરી અને ચાર્જિંગ

Oppo Reno 15 Pro અને Oppo Reno 15 Pro Mini માં MediaTek Dimensity 8450 ચિપસેટ આપવામાં આવ્યું છે. Oppo Reno 15 માં Snapdragon 7 Gen 4 પ્રોસેસર છે, જ્યારે Oppo Reno 15c માં Snapdragon 6 Gen 1 ચિપસેટ આપેલ છે. બેટરીની વાત કરીએ તો, Oppo Reno 15 માં 6000mAh બેટરી, Oppo Reno 15 Pro અને Oppo Reno 15 Pro Mini માં 6200mAh બેટરી અને Oppo Reno 15c માં 7000mAh ની બેટરી પેક કરે છે. કંપનીના જણાવ્યા અનુસાર, બધા સ્માર્ટફોનમાં 80W ના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

Oppo Reno 15 સિરીઝની કિંમત, ઉપલબ્ધતા

Oppo Reno 15 ની કિંમત 8GB RAM અને 256GB સ્ટોરેજવાળા બેઝ મોડલ માટે ₹45,999 થી શરૂ થાય છે. 12GB+256GB અને 12GB+512GB વેરિઅન્ટની કિંમત અનુક્રમે ₹48,999 અને ₹53,999 છે. તે Twilight Blue, Glacier White અને Aurora Blue કલરમાં ઉપલબ્ધ છે. Oppo Reno 15 Pro Mini ના 12GB+256GB વેરિઅન્ટની કિંમત ₹59,999 છે, જ્યારે 12GB+512GB મોડલની કિંમત ₹64,999 છે. આ સ્માર્ટફોન Cocoa Brown અને Glacier White કલર ઓપ્શનમાં આવે છે. Oppo Reno 15 Pro ની કિંમત ₹67,999 થી ₹72,999 સુધીની છે અને તે Cocoa Brown અને Sunset Gold કલર ઓપ્શનમાં ઓફર કરવામાં આવે છે. Oppo Reno 15c ની કિંમત ₹34,999 થી શરૂ થાય છે. Oppo Reno 15, Reno 15 Pro અને Reno 15 Pro Mini નું વેચાણ 13 જાન્યુઆરી, 2026 થી શરૂ થશે, જ્યારે Reno 15c ફેબ્રુઆરીમાં ઉપલબ્ધ થશે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

પાક. અને ચીનનું વધશે ટેન્શન!: ભારતનું 'અવતાર' ડ્રોન હવામાં ઉડશે અને પાણીની અંદર પણ દુશ્મનનો કરશે સફાયો, જાણો તમામ વિગતો

પાક. અને ચીનનું વધશે ટેન્શન!

તમારા WhatsApp ચેટ્સને બનાવો હેક-પ્રૂફ!: માત્ર આ 3 સેટિંગ્સ બદલતા જ તમારી ખાનગી વાતો થઈ જશે સુરક્ષિત

તમારા WhatsApp ચેટ્સને બનાવો હેક-પ્રૂફ!

Instagramનું મોટું અપડેટ!: યુઝર્સની જૂની પરેશાનીનો આવશે અંત, હવે એક જ ટેપમાં અટકશે Reel

Instagramનું મોટું અપડેટ!

Redmi 15A 5G ભારતમાં આ દિવસે થશે લોન્ચ!: ઓછી કિંમતમાં શાનદાર ફીચર્સ સાથે, જાણો બેટરી અને કેમેરા સેટઅપ વિશે

Redmi 15A 5G ભારતમાં આ દિવસે થશે લોન્ચ!

Realme, Poco અને Samsung ના લેટેસ્ટ સ્માર્ટફોનમાંથી કયો ફોન શ્રેષ્ઠ?: જાણો તમારા બજેટમાં કયો સ્માર્ટફોન આપશે સૌથી વધુ ફીચર્સ

Realme, Poco અને Samsung ના લેટેસ્ટ સ્માર્ટફોનમાંથી કયો ફોન શ્રેષ્ઠ?

Jio, Airtel અને VI માંથી કયું કાર્ડ સૌથી સસ્તો પોસ્ટપેડ પ્લાન આપે છે?: જાણો કયો પોસ્ટપેડ પ્લાન છે સૌથી સસ્તો અને બેસ્ટ

Jio, Airtel અને VI માંથી કયું કાર્ડ સૌથી સસ્તો પોસ્ટપેડ પ્લાન આપે છે?

ઇન્ટરનેટ પર હવે માણસો કરતાં AI બોટ્સનું હશે રાજ!: ડિજિટલ દુનિયામાં આવી રહ્યું છે મોટું પરિવર્તન

ઇન્ટરનેટ પર હવે માણસો કરતાં AI બોટ્સનું હશે રાજ!

OnePlus ના નવા Nord Buds 4 Pro ભારતમાં થયા લોન્ચ!: જાણો કિંમત, ફીચર્સ અને પ્રીમિયમ સાઉન્ડ ક્વોલિટી વિશેની માહિતી

OnePlus ના નવા Nord Buds 4 Pro ભારતમાં થયા લોન્ચ!

7000mAh બેટરી સાથે Realme P4 Lite 5G થયો લોન્ચ!: જાણો કિંમત અને દમદાર ફીચર્સ વિશેની માહિતી

7000mAh બેટરી સાથે Realme P4 Lite 5G થયો લોન્ચ!

આ છે ₹20,000 થી ઓછા બજેટમાં 5G ફોનના બેસ્ટ ઓપ્શન્સ!: Oppo, iQOO અને Poco ના લેટેસ્ટ ફોન્સની સંપૂર્ણ માહિતી જાણો

આ છે ₹20,000 થી ઓછા બજેટમાં 5G ફોનના બેસ્ટ ઓપ્શન્સ!

શું AI ના કારણે માણસોની જરૂરિયાત પૂરી થશે?: 90% કંપનીઓ કર્મચારીઓને બદલે AI માં રોકાણ કરવા માટે છે તૈયાર!

શું AI ના કારણે માણસોની જરૂરિયાત પૂરી થશે?

SAMSUNGના બે નવા શક્તિશાળી 5G ફોન થશે લોન્ચ: 12GB RAM અને 50MP ટ્રિપલ કેમેરા સાથે Galaxy A57 અને Galaxy A37ની એન્ટ્રી, જાણો સંપૂર્ણ વિગત

SAMSUNGના બે નવા શક્તિશાળી 5G ફોન થશે લોન્ચ

શું ફોનની બેટરી 0% સુધી ખાલી કરવી યોગ્ય છે?: મોટાભાગના લોકો નથી જાણતા આ સત્ય

શું ફોનની બેટરી 0% સુધી ખાલી કરવી યોગ્ય છે?

ચીનમાં શરૂ થઈ રોબોટ્સની 'સ્કૂલ': ઘરકામ અને ફેક્ટરી ડ્યુટી શીખી રહ્યા છે હ્યુમનોઇડ્સ

ચીનમાં શરૂ થઈ રોબોટ્સની 'સ્કૂલ'

3 બ્લેડ અને 5 બ્લેડ કુલર વચ્ચે શું છે તફાવત?: જાણો કયું કુલર તમારા રૂમ માટે બેસ્ટ રહેશે

3 બ્લેડ અને 5 બ્લેડ કુલર વચ્ચે શું છે તફાવત?

Oppo Watch X3; 16 દિવસની બેટરી અને એડવાન્સ હેલ્થ ફીચર્સ સાથે થઈ લોન્ચ!: જાણો પ્રીમિયમ ડિઝાઇન અને કિંમત વિશેની માહિતી

Oppo Watch X3; 16 દિવસની બેટરી અને એડવાન્સ હેલ્થ ફીચર્સ સાથે થઈ લોન્ચ!

₹20,000 ના બજેટમાં Vivo, Motorola અને Realme ના ફોનમાંથી કયો બેસ્ટ?: જાણો કિંમત, કેમેરા અને પાવરફુલ પ્રોસેસર વિશેની સંપૂર્ણ માહિતી

₹20,000 ના બજેટમાં Vivo, Motorola અને Realme ના ફોનમાંથી કયો બેસ્ટ?

Oppo A6s 5G ભારતમાં થયો લોન્ચ: પ્રીમિયમ AI ફીચર્સ અને પાવરફૂલ કેમેરા સેટઅપ સાથે, જાણો

Oppo A6s 5G ભારતમાં થયો લોન્ચ

વિસ્ફોટ વગર જ દુશ્મનનો થશે ખાતમો!: ચીનના આ આધુનિક હથિયારે વધાર્યું અમેરિકાનું ટેન્શન

વિસ્ફોટ વગર જ દુશ્મનનો થશે ખાતમો!

ડ્રોન હવે જૂના થયા!: હવે બની રહ્યા છે રોબોટિક કોકરોચ, દુશ્મનના વિસ્તારમાં ઘૂસીને કરશે જાસૂસી

ડ્રોન હવે જૂના થયા!