Home Gujarat One Person Ramesh Vishwas Kumar Alive Ahmedabad Plane Crash

Ahmedabad Plane Crash! રામ રાખે તેને કોણ ચાખે : પ્લેન ક્રેશમાં 242 લોકોમાંથી આ એક નસીબનો બળિયો જ બચ્યો

Ahmedabad Plane Crash! રામ રાખે તેને કોણ ચાખે
Published by: OBS Bureau
Last Updated: Jun 12, 2025, 03:35 PM IST

Ahmedabad Plane Crash: અમદાવાદ એરપોર્ટ પર આજે એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થઈ ગયું. આ અકસ્માતના ઘણા વીડિયો પણ સામે આવ્યા છે, જેને જોઈને એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે કોઈના બચવાની કોઈ આશા નથી. જોકે અમદાવાદમાં એક ચમત્કાર જોવા મળ્યો છે જ્યારે વિમાન દુર્ઘટનામાં ઘણા કલાકો પછી દિવનો રમેશ કુમાર વિશ્વાસ વ્યક્તિ જીવિત હોવાનો વીડિયો સામે આવ્યો છે. આ વ્યક્તિ 242 લોકો માંથી ચમત્કારીક રીતે બચી ગયો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now