Home Tech/Gadgets Motorola Launches Its Signature Phone Know About The Powerful Processor And Price

Motorola એ તેનો Signature ફોન કર્યો લોન્ચ : 50mp ના 4 કેમેરા અને Qualcomm નું દમદાર પ્રોસેસર સાથે, જાણો કિંમત

Motorola એ તેનો Signature ફોન કર્યો લોન્ચ
Published by: Offbeat Team
| Last Updated: Jan 07, 2026, 08:25 AM IST

Motorola launches its Signature phone: Motorola એ આજે ​​CES 2026 માં પોતાનો નવો સ્માર્ટફોન, Motorola Signature લોન્ચ કર્યો. આ સ્માર્ટફોનમાં 50mp નો મુખ્ય કેમેરો છે અને તે 5200mAh બેટરી સાથે આવે છે. આ કંપનીની Signature સિરીઝની આ પહેલી પ્રોડક્ટ છે, જેમાં દમદાર ડિઝાઇન છે. તે Qualcomm Snapdragon 8 Gen 5 ચિપસેટ આપવામાં આવ્યું છે. જાણો Motorola Signature ના ફીચર્સ, કેમેરા અને કિંમત વિશેની માહિતી.

Motorola Signature ની કિંમત

Motorola Signature ના 12GB RAM/512GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત EUR 999 (આશરે રૂ. 1,05,064) છે. આ સ્માર્ટફોન Pantone Carbon અને Pantone Martini Olive કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે. તે શરૂઆતમાં મિડલ ઈસ્ટ, આફ્રિકા, લેટિન અમેરિકા અને એશિયા પેસિફિક ક્ષેત્રમાં વેચાણ માટે ઉપલબ્ધ થશે.

Motorola Signature ની ડિસ્પ્લે અને ફીચર્સ

Motorola Signature માં 6.8 ઇંચની Super HD LTPO AMOLED ડિસ્પ્લે છે, જેનું રિઝોલ્યુશન 1264x2780 પિક્સેલ, 165Hz રિફ્રેશ રેટ અને 6,200 nits સુધીની પીક બ્રાઇટનેસ છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 16-આધારિત Hello UI પર કામ કરે છે. કંપની 7 OS અપગ્રેડ અને 7 વર્ષના સિક્યોરિટી અપડેટ્સનું વચન આપે છે. ફોનમાં ઓન-ડિમાન્ડ વ્હાઇટ ગ્લોવ આસિસટન્સ પણ હશે, જે આ વર્ષના અંતમાં લોન્ચ થશે, જે યુઝર્સને મુસાફરી, ભોજન, ઇવેન્ટ્સ અને અન્ય ક્ષેત્રો દરમિયાન શ્રેષ્ઠ અનુભવ આપશે. ડિસ્પ્લે કોર્નિંગ ગોરિલા ગ્લાસ વિક્ટસ 2 દ્વારા સુરક્ષિત છે. Motorola Signature માં Qualcomm Snapdragon 8 Gen 5 પ્રોસેસર, 16GB LPDDR5X RAM અને 512GB UFS 4.1 ઇન્ટરનલ સ્ટોરેજ છે. સિક્યોરિટી માટે, ફોન ઇન-ડિસ્પ્લે અલ્ટ્રાસોનિક ફિંગરપ્રિન્ટ સેન્સર અને ફેસ અનલોક સપોર્ટ સાથે આવે છે.

Motorola Signature નું કેમેરા સેટઅપ અને બેટરી

કેમેરા સેટઅપની વાત કરીએ તો, Motorola Signature ફોનમાં 50mp નો મુખ્ય કેમેરો, 50mp નો અલ્ટ્રા-વાઇડ-એંગલ કેમેરો અને 3x ઓપ્ટિકલ ઝૂમ સાથે 50mp નો પેરિસ્કોપ ટેલિફોટો કેમેરો છે. ફોનમાં પાછળના ભાગમાં મલ્ટિસ્પેક્ટ્રલ 3-ઇન-1 લાઇટ સેન્સર પણ છે. સેલ્ફી અને વિડીયો કોલ માટે 50mp નો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. કનેક્ટિવિટી ઓપ્શનમાં Wi-Fi 7, બ્લૂટૂથ 6, 5G, 4G LTE, NFC, GPS અને USB ટાઇપ-C પોર્ટનો સમાવેશ થાય છે. ફોનને ધૂળ અને પાણીથી પ્રોટેક્ટ કરવા માટે IP68+ રેટિંગ આપવામાં આવ્યું છે, Motorola Signature ફોન 5200mAh બેટરી સાથે આવશે, જે 90W ટર્બો પાવર ચાર્જિંગને સપોર્ટ કરે છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

પાક. અને ચીનનું વધશે ટેન્શન!: ભારતનું 'અવતાર' ડ્રોન હવામાં ઉડશે અને પાણીની અંદર પણ દુશ્મનનો કરશે સફાયો, જાણો તમામ વિગતો

પાક. અને ચીનનું વધશે ટેન્શન!

તમારા WhatsApp ચેટ્સને બનાવો હેક-પ્રૂફ!: માત્ર આ 3 સેટિંગ્સ બદલતા જ તમારી ખાનગી વાતો થઈ જશે સુરક્ષિત

તમારા WhatsApp ચેટ્સને બનાવો હેક-પ્રૂફ!

Instagramનું મોટું અપડેટ!: યુઝર્સની જૂની પરેશાનીનો આવશે અંત, હવે એક જ ટેપમાં અટકશે Reel

Instagramનું મોટું અપડેટ!

Redmi 15A 5G ભારતમાં આ દિવસે થશે લોન્ચ!: ઓછી કિંમતમાં શાનદાર ફીચર્સ સાથે, જાણો બેટરી અને કેમેરા સેટઅપ વિશે

Redmi 15A 5G ભારતમાં આ દિવસે થશે લોન્ચ!

Realme, Poco અને Samsung ના લેટેસ્ટ સ્માર્ટફોનમાંથી કયો ફોન શ્રેષ્ઠ?: જાણો તમારા બજેટમાં કયો સ્માર્ટફોન આપશે સૌથી વધુ ફીચર્સ

Realme, Poco અને Samsung ના લેટેસ્ટ સ્માર્ટફોનમાંથી કયો ફોન શ્રેષ્ઠ?

Jio, Airtel અને VI માંથી કયું કાર્ડ સૌથી સસ્તો પોસ્ટપેડ પ્લાન આપે છે?: જાણો કયો પોસ્ટપેડ પ્લાન છે સૌથી સસ્તો અને બેસ્ટ

Jio, Airtel અને VI માંથી કયું કાર્ડ સૌથી સસ્તો પોસ્ટપેડ પ્લાન આપે છે?

ઇન્ટરનેટ પર હવે માણસો કરતાં AI બોટ્સનું હશે રાજ!: ડિજિટલ દુનિયામાં આવી રહ્યું છે મોટું પરિવર્તન

ઇન્ટરનેટ પર હવે માણસો કરતાં AI બોટ્સનું હશે રાજ!

OnePlus ના નવા Nord Buds 4 Pro ભારતમાં થયા લોન્ચ!: જાણો કિંમત, ફીચર્સ અને પ્રીમિયમ સાઉન્ડ ક્વોલિટી વિશેની માહિતી

OnePlus ના નવા Nord Buds 4 Pro ભારતમાં થયા લોન્ચ!

7000mAh બેટરી સાથે Realme P4 Lite 5G થયો લોન્ચ!: જાણો કિંમત અને દમદાર ફીચર્સ વિશેની માહિતી

7000mAh બેટરી સાથે Realme P4 Lite 5G થયો લોન્ચ!

આ છે ₹20,000 થી ઓછા બજેટમાં 5G ફોનના બેસ્ટ ઓપ્શન્સ!: Oppo, iQOO અને Poco ના લેટેસ્ટ ફોન્સની સંપૂર્ણ માહિતી જાણો

આ છે ₹20,000 થી ઓછા બજેટમાં 5G ફોનના બેસ્ટ ઓપ્શન્સ!

શું AI ના કારણે માણસોની જરૂરિયાત પૂરી થશે?: 90% કંપનીઓ કર્મચારીઓને બદલે AI માં રોકાણ કરવા માટે છે તૈયાર!

શું AI ના કારણે માણસોની જરૂરિયાત પૂરી થશે?

SAMSUNGના બે નવા શક્તિશાળી 5G ફોન થશે લોન્ચ: 12GB RAM અને 50MP ટ્રિપલ કેમેરા સાથે Galaxy A57 અને Galaxy A37ની એન્ટ્રી, જાણો સંપૂર્ણ વિગત

SAMSUNGના બે નવા શક્તિશાળી 5G ફોન થશે લોન્ચ

શું ફોનની બેટરી 0% સુધી ખાલી કરવી યોગ્ય છે?: મોટાભાગના લોકો નથી જાણતા આ સત્ય

શું ફોનની બેટરી 0% સુધી ખાલી કરવી યોગ્ય છે?

ચીનમાં શરૂ થઈ રોબોટ્સની 'સ્કૂલ': ઘરકામ અને ફેક્ટરી ડ્યુટી શીખી રહ્યા છે હ્યુમનોઇડ્સ

ચીનમાં શરૂ થઈ રોબોટ્સની 'સ્કૂલ'

3 બ્લેડ અને 5 બ્લેડ કુલર વચ્ચે શું છે તફાવત?: જાણો કયું કુલર તમારા રૂમ માટે બેસ્ટ રહેશે

3 બ્લેડ અને 5 બ્લેડ કુલર વચ્ચે શું છે તફાવત?

Oppo Watch X3; 16 દિવસની બેટરી અને એડવાન્સ હેલ્થ ફીચર્સ સાથે થઈ લોન્ચ!: જાણો પ્રીમિયમ ડિઝાઇન અને કિંમત વિશેની માહિતી

Oppo Watch X3; 16 દિવસની બેટરી અને એડવાન્સ હેલ્થ ફીચર્સ સાથે થઈ લોન્ચ!

₹20,000 ના બજેટમાં Vivo, Motorola અને Realme ના ફોનમાંથી કયો બેસ્ટ?: જાણો કિંમત, કેમેરા અને પાવરફુલ પ્રોસેસર વિશેની સંપૂર્ણ માહિતી

₹20,000 ના બજેટમાં Vivo, Motorola અને Realme ના ફોનમાંથી કયો બેસ્ટ?

Oppo A6s 5G ભારતમાં થયો લોન્ચ: પ્રીમિયમ AI ફીચર્સ અને પાવરફૂલ કેમેરા સેટઅપ સાથે, જાણો

Oppo A6s 5G ભારતમાં થયો લોન્ચ

વિસ્ફોટ વગર જ દુશ્મનનો થશે ખાતમો!: ચીનના આ આધુનિક હથિયારે વધાર્યું અમેરિકાનું ટેન્શન

વિસ્ફોટ વગર જ દુશ્મનનો થશે ખાતમો!

ડ્રોન હવે જૂના થયા!: હવે બની રહ્યા છે રોબોટિક કોકરોચ, દુશ્મનના વિસ્તારમાં ઘૂસીને કરશે જાસૂસી

ડ્રોન હવે જૂના થયા!