સમગ્ર દેશમાં ચોમાસાએ દસ્કત દીધી છે, ત્યારે દિલ્હી સહિતના રાજ્યમાં વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે. વરસાદના પગલે અનેક રાજ્યોમા એલર્ટ પણ અપાયું છે. ત્યારે ગુજરાતમાં મેઘરાજા ધમધોકાર વરસી રહ્યાં છે. અત્યાર સુધીમાં સિઝનનો 31.62 ટકા વરસાદ વરસી ચુક્યો છે.
છેલ્લા ત્રણ વર્ષનો સરેરાશ વરસાદ
| વર્ષ | સરેરાશ વરસાદ | ટકાવારી |
| 2022 | 1037.88 | 122.09 |
| 2023 | 948.06 | 108.16 |
| 2024 | 1263.9 | 143.14 |
| 2025 | 278.9 | 31.62 |
કેટલા તાલુકામાં કેટલો વરસ્યો
કેટલા તાલુકામાં કેટલો વરસ્યોઅત્રે જણાવીએ કે, રાજ્યમાં આ સિઝનમાં અત્યાર સુધીમાં 1 તાલુકામાં 1000 મિમિથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે 26 તાલુકામાં 501થી 1000 મિમિ સુધી વરસાદ પડ્યો છે.
ડેમોની સ્થિતિ શુ છે ?
સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલ 163994 mcft જળ સંગ્રહ છે. જે કુલ ક્ષમતાનો 49.09 ટકા જેટલો છે, જ્યારે રાજ્યના અન્ય 206 જળાશયોમાં 261477 mcft જળ સંગ્રહ છે. અત્યારે 19 ડેમો હાઈ એલર્ટ પર છે જ્યારે 13 ડેમ એલર્ટ પર મુકવામાં આવ્યા છે, તો 14 ડેમ વોર્નિગ પર છે.
આ ચોમાસામાં ક્યાં કેટલા લોકોનું સ્થાળાતર કરાયુ
આ ચોમાસામાં ક્યાં અને કેટલા લોકોનું રેસ્કુય કરાયું

_c84efecd-8552-44ac-ac87-6cab5f7913f6.jpg)




