Home Tech/Gadgets Know When A Reel Was Viewed On Instagram How To Check Watch History

Meta એ Instagram પર એક નવું ફીચર રજૂ કર્યું : આ ફીચરથી કઈ રીલ ક્યારે જોવામાં આવી તે જાણવું થશે સરળ!

Meta એ Instagram પર એક નવું ફીચર રજૂ કર્યું
Published by: Offbeat Team
| Last Updated: Oct 27, 2025, 11:22 AM IST

You can access Instagram's Watch History feature: Instagram પર તમે જોયેલી રીલ શોધવી ખૂબ જ મુશ્કેલ છે. આવી સ્થિતિમાં, ઘણા વપરાશકર્તાઓ તેમની મનપસંદ રીલ્સ સેવ કરે છે અથવા કોઈની સાથે શેર કરે છે. હવે, Instagram પર એક નવું ફીચર આવ્યું છે, જેની મદદથી વપરાશકર્તાઓ પહેલા જોયેલી રીલ્સ ફરીથી જોઈ શકે છે. Meta એ Instagram પર Watch History ફીચર રજૂ કર્યું છે. આ ફીચર દ્વારા, વપરાશકર્તાઓ પહેલા જોયેલી રીલ્સ ફરીથી સરળતાથી જોઈ શકે છે. જાણો કેવી રીતે તમે આ નવી ફીચરને એક્સેસ કરી શકો છો.

ઇન્સ્ટાગ્રામના નવા ફીચરનો ઉપયોગ કેવી રીતે કરવો

  • સ્ટેપ 1; સૌપ્રથમ, તમારી પ્રોફાઇલ પર જાઓ. આ કરવા માટે, નીચે જમણા ખૂણામાં પ્રોફાઇલ આઇકોન પર ક્લિક કરીને તમારું પ્રોફાઇલ પેજ ખોલો.

  • સ્ટેપ 2; હવે, ઉપરના ખૂણામાં મેનુ આઇકોન (ત્રણ આડી રેખાઓ) પર ક્લિક કરો, જે સેટિંગ્સ અને એક્ટિવિટી પેજ ખોલશે.

  • સ્ટેપ 3; થોડું નીચે સ્ક્રોલ કરો અને તમને "Your Activity" વિકલ્પ દેખાશે. તેના પર ક્લિક કરો.

  • સ્ટેપ 4; "Your Activity" વિકલ્પમાં તમને Watch History ફીચર મળશે. અહીં, તમે તમારા રીલ્સની Watch History ને ચેક કરી શકો છો.

Watch History ને અલગ રીતે સૉર્ટ કરવાના વિકલ્પ

  • વપરાશકર્તાઓ તારીખની રેન્જ પસંદ કરીને રીલની Watch History ચકાસી શકાય છે.

  • વપરાશકર્તાઓ આજે અથવા ગયા અઠવાડિયે જોયેલી રીલ્સની History ને તારીખ સાથે પણ જોઈ શકે છે.

  • Instagram પર, વપરાશકર્તાઓ રીલ History ને ક્રોનોલૉજીકલ અથવા રિવર્સ ઓર્ડરમાં પણ ચકાસી શકે છે.

  • Instagram રીલ વોચ હિસ્ટ્રીમાં, વપરાશકર્તાઓને ક્રિએટર દ્વારા ફિલ્ટર કરવાનો પણ વિકલ્પ આપે છે.

આ ફીચર શા માટે મહત્વપૂર્ણ છે?

Instagram વપરાશકર્તાઓ ઘણા સમયથી Watch History ફીચરની માંગણી કરી રહ્યા હતા. અત્યાર સુધી, વપરાશકર્તાઓએ પહેલા જોયેલી રીલ્સ શોધવા માટે ડેટા ડાઉનલોડ કરવો પડતો હતો અને પછી તેને મેન્યુઅલી શોધવી પડતી હતી. નવા ફીચર સાથે, તેઓ સરળતાથી રીલ્સ શોધી શક્શે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

Samsung Galaxy A57 અને A37 આ દિવસે થશે લોન્ચ!: જાણો એડવાન્સ AI ફીચર્સ અને બેટરી વિશે

Samsung Galaxy A57 અને A37 આ દિવસે થશે લોન્ચ!

કેમ અધૂરો છે તમારા iPhoneનો લોગો?: ખાધેલા સફરજન જેવો કેમ છે Apple કંપનીનો લોગો? જાણો તેના પાછળની અસલી કહાની

કેમ અધૂરો છે તમારા iPhoneનો લોગો?

હવે વોટ્સએપ પર સાયબર ઠગોનો ખેલ ખતમ?: ડિજિટલ અરેસ્ટમાં વપરાતા ડિવાઈસ ID બ્લોક કરે વોટ્સએપ, મોદી સરકારે આપી દીધો મોટો આદેશ

હવે વોટ્સએપ પર સાયબર ઠગોનો ખેલ ખતમ?

પાક. અને ચીનનું વધશે ટેન્શન!: ભારતનું 'અવતાર' ડ્રોન હવામાં ઉડશે અને પાણીની અંદર પણ દુશ્મનનો કરશે સફાયો, જાણો તમામ વિગતો

પાક. અને ચીનનું વધશે ટેન્શન!

તમારા WhatsApp ચેટ્સને બનાવો હેક-પ્રૂફ!: માત્ર આ 3 સેટિંગ્સ બદલતા જ તમારી ખાનગી વાતો થઈ જશે સુરક્ષિત

તમારા WhatsApp ચેટ્સને બનાવો હેક-પ્રૂફ!

Instagramનું મોટું અપડેટ!: યુઝર્સની જૂની પરેશાનીનો આવશે અંત, હવે એક જ ટેપમાં અટકશે Reel

Instagramનું મોટું અપડેટ!

Redmi 15A 5G ભારતમાં આ દિવસે થશે લોન્ચ!: ઓછી કિંમતમાં શાનદાર ફીચર્સ સાથે, જાણો બેટરી અને કેમેરા સેટઅપ વિશે

Redmi 15A 5G ભારતમાં આ દિવસે થશે લોન્ચ!

Realme, Poco અને Samsung ના લેટેસ્ટ સ્માર્ટફોનમાંથી કયો ફોન શ્રેષ્ઠ?: જાણો તમારા બજેટમાં કયો સ્માર્ટફોન આપશે સૌથી વધુ ફીચર્સ

Realme, Poco અને Samsung ના લેટેસ્ટ સ્માર્ટફોનમાંથી કયો ફોન શ્રેષ્ઠ?

Jio, Airtel અને VI માંથી કયું કાર્ડ સૌથી સસ્તો પોસ્ટપેડ પ્લાન આપે છે?: જાણો કયો પોસ્ટપેડ પ્લાન છે સૌથી સસ્તો અને બેસ્ટ

Jio, Airtel અને VI માંથી કયું કાર્ડ સૌથી સસ્તો પોસ્ટપેડ પ્લાન આપે છે?

ઇન્ટરનેટ પર હવે માણસો કરતાં AI બોટ્સનું હશે રાજ!: ડિજિટલ દુનિયામાં આવી રહ્યું છે મોટું પરિવર્તન

ઇન્ટરનેટ પર હવે માણસો કરતાં AI બોટ્સનું હશે રાજ!

OnePlus ના નવા Nord Buds 4 Pro ભારતમાં થયા લોન્ચ!: જાણો કિંમત, ફીચર્સ અને પ્રીમિયમ સાઉન્ડ ક્વોલિટી વિશેની માહિતી

OnePlus ના નવા Nord Buds 4 Pro ભારતમાં થયા લોન્ચ!

7000mAh બેટરી સાથે Realme P4 Lite 5G થયો લોન્ચ!: જાણો કિંમત અને દમદાર ફીચર્સ વિશેની માહિતી

7000mAh બેટરી સાથે Realme P4 Lite 5G થયો લોન્ચ!

આ છે ₹20,000 થી ઓછા બજેટમાં 5G ફોનના બેસ્ટ ઓપ્શન્સ!: Oppo, iQOO અને Poco ના લેટેસ્ટ ફોન્સની સંપૂર્ણ માહિતી જાણો

આ છે ₹20,000 થી ઓછા બજેટમાં 5G ફોનના બેસ્ટ ઓપ્શન્સ!

શું AI ના કારણે માણસોની જરૂરિયાત પૂરી થશે?: 90% કંપનીઓ કર્મચારીઓને બદલે AI માં રોકાણ કરવા માટે છે તૈયાર!

શું AI ના કારણે માણસોની જરૂરિયાત પૂરી થશે?

SAMSUNGના બે નવા શક્તિશાળી 5G ફોન થશે લોન્ચ: 12GB RAM અને 50MP ટ્રિપલ કેમેરા સાથે Galaxy A57 અને Galaxy A37ની એન્ટ્રી, જાણો સંપૂર્ણ વિગત

SAMSUNGના બે નવા શક્તિશાળી 5G ફોન થશે લોન્ચ

શું ફોનની બેટરી 0% સુધી ખાલી કરવી યોગ્ય છે?: મોટાભાગના લોકો નથી જાણતા આ સત્ય

શું ફોનની બેટરી 0% સુધી ખાલી કરવી યોગ્ય છે?

ચીનમાં શરૂ થઈ રોબોટ્સની 'સ્કૂલ': ઘરકામ અને ફેક્ટરી ડ્યુટી શીખી રહ્યા છે હ્યુમનોઇડ્સ

ચીનમાં શરૂ થઈ રોબોટ્સની 'સ્કૂલ'

3 બ્લેડ અને 5 બ્લેડ કુલર વચ્ચે શું છે તફાવત?: જાણો કયું કુલર તમારા રૂમ માટે બેસ્ટ રહેશે

3 બ્લેડ અને 5 બ્લેડ કુલર વચ્ચે શું છે તફાવત?

Oppo Watch X3; 16 દિવસની બેટરી અને એડવાન્સ હેલ્થ ફીચર્સ સાથે થઈ લોન્ચ!: જાણો પ્રીમિયમ ડિઝાઇન અને કિંમત વિશેની માહિતી

Oppo Watch X3; 16 દિવસની બેટરી અને એડવાન્સ હેલ્થ ફીચર્સ સાથે થઈ લોન્ચ!

₹20,000 ના બજેટમાં Vivo, Motorola અને Realme ના ફોનમાંથી કયો બેસ્ટ?: જાણો કિંમત, કેમેરા અને પાવરફુલ પ્રોસેસર વિશેની સંપૂર્ણ માહિતી

₹20,000 ના બજેટમાં Vivo, Motorola અને Realme ના ફોનમાંથી કયો બેસ્ટ?