રીલ્સ હંમેશા 30 સેકન્ડથી 45 સેકન્ડ સુધી બનાવવી જોઈએ. જો તમે આનાથી ઓછા સમયની રીલ અપલોડ કરો છો, તો તમે તેમાં વધુ કંટેન્ટ એડ નહીં કરી શકો. અને યુઝર્સ પાસે પૂરી માહિતી નહીં પહોંચે.
રીલ અપલોડ કરતી વખતે હેશટેગનો ઉપયોગ કરો. તેનાથી તમારા ફોલોઅર્સમાં વધારો થશે. પરંતુ હંમેશા કંટેન્ટ સંબંધિત જ હેશટેગ્સ ઉમેરો.
તમે નિયમિત રીતે રીલ્સ પોસ્ટ કરીને તમારા પ્રેક્ષકોને જકડી રાખી શકો છો. તે જ સમયે, રીલ્સને મનોરંજક બનાવવાનો પ્રયાસ કરો.
જો તમે દરરોજ રીલ્સ શેર ના બનાવો તો તમે ફોલોઅર્સને ગુમાવી શકો છો
રીલ શેર કરવાનો સમય પણ ધ્યાનમાં રાખો. જો તમે રાત્રે 8 વાગ્યા પછી રીલ્સ શેર કરો તો રીચ વધી શકે છે.
લોન્ચ પહેલા જ Galaxy A27 5Gના ફીચર્સ આવ્યા સામે: નવી ડિઝાઇન, Snapdragon પ્રોસેસર અને Android 16 સાથે આવશે નવો સ્માર્ટફોન






