Imran Khan Ex-wife Formed A New Party: પાકિસ્તાનની જેલમાં બંધ ઇમરાન ખાનની ભૂતપૂર્વ પત્ની રેહમ ખાને એક નવો રાજકીય પક્ષ બનાવ્યો છે.
તેમની પાર્ટીનું નામ પાકિસ્તાન રિપબ્લિક પાર્ટી (PRP) છે. પોતાના રાજકીય પક્ષની જાહેરાત કરતા રેહમ ખાને કહ્યું કે તે કોઈ પાર્ટી નથી પણ એક આંદોલન છે.






