Home International Jagdeep Dhankhar Resigns As Vice President Decision To Step Down Due To Health Reasons

14મા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સૌને ચોંકાવ્યા : જગદીપ ધનખડે 2022માં ઉપરાષ્ટ્રપતિ તરીકે લીધા હતા શપથ

14મા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સૌને ચોંકાવ્યા
Published by: OBS Bureau
Last Updated: Jul 21, 2025, 04:31 PM IST

દેશના 14મા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે અચાનક રાજીનામું આપતા રાજકીય માહોલમાં ચકચાર મચી છે. તેઓએ સ્વાસ્થ્ય કારણોનો હવાલો આપીને પદ પરથી રાજીનામું આપતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે. એક તરફ સંસદ નું ચોમાસું સત્ર શરુ થયું છે અને સત્રના પ્રથમ દિવસેજ મોડી સાંજે જગદીપ ધનખર રાષ્ટ્રપતિ ને પોતાનું રાજીનામું મોકલી આપતા તર્કવિતર્ક સર્જાયા છે.

જગદીપ ધનખડે 2022માં ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા અને તેઓએ રાજ્યસભાના અધ્યક્ષ તરીકે પણ કામગીરી બજાવી છે .

આ નિર્ણય બાદ હવે નવો ઉપરાષ્ટ્રપતિ કોણ બનશે તે અંગેની ચર્ચાઓ તેજ બની છે.

સત્તાવાર સ્તરે હજુ તેમની સ્થાને ભૂમિકા સંભાળવા માટે કોઈ નામ જાહેર કરવામાં આવ્યું નથી, પણ રાજકીય રીતે આ રાજીનામું આશ્ચર્યજનક માનવામાં આવી રહ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
ઇરાન-અમેરિકા યુદ્ધમાં નવો વળાંક?
PM મોદીએ સાઉદીના ક્રાઉન પ્રિન્સ સાથે કરી વાત
યુદ્ધ વચ્ચે રાહતના સમાચાર
અબુ ધાબીમાં મિસાઈલ હુમલો
Play Video
ઈરાન-હિઝબુલ્લાહ બાદ હવે યમનની એન્ટ્રી
Play Video