Home International Jagdeep Dhankar Resigns From The Post Of Vice President

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુને મોકલ્યું રાજીનામું : જગદીપ ધનખડનું  ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુને મોકલ્યું રાજીનામું
Published by: OBS Bureau
Last Updated: Jul 21, 2025, 04:34 PM IST

ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે તાત્કાલિક અસરથી તેઓના પદ પરથી રાજીનામું આપી દીધું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સંબોધિત પત્રમાં, તેમણે સ્વાસ્થ્ય કારણો અને તબીબી સલાહનો ઉલ્લેખ કરીને બંધારણની કલમ 67(a) હેઠળ રાજીનામું આપી દીધું છે. રાષ્ટ્રપતિ મુર્મુને સંબોધિત રાજીનામામાં, જગદીપ ધનખડે લખ્યું છે કે , 'સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપીને તબીબી સલાહનું પાલન કરીને, હું તાત્કાલિક અસરથી ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપી રહ્યો છું.' તેમણે રાષ્ટ્રપતિનો તેમના સહયોગ અને સૌહાર્દપૂર્ણ સંબંધો બદલ આભાર માન્યો. તેમણે પ્રધાનમંત્રી અને મંત્રી પરિષદનો પણ તેમના સહયોગ અને માર્ગદર્શન બદલ આભાર માન્યો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
ઇરાન-અમેરિકા યુદ્ધમાં નવો વળાંક?
PM મોદીએ સાઉદીના ક્રાઉન પ્રિન્સ સાથે કરી વાત
યુદ્ધ વચ્ચે રાહતના સમાચાર
અબુ ધાબીમાં મિસાઈલ હુમલો
Play Video
ઈરાન-હિઝબુલ્લાહ બાદ હવે યમનની એન્ટ્રી
Play Video