Home Tech/Gadgets Iqoos New Smartphone Iqoo 15 Launched In India

iQOO નો નવો સ્માર્ટફોન iQOO 15 ભારતમાં થયો લોન્ચ! : જાણો જબરદસ્ત બેટરી બેકઅપ, કૂલિંગ સિસ્ટમ અને કિંમતની માહિતી

iQOO નો નવો સ્માર્ટફોન iQOO 15 ભારતમાં થયો લોન્ચ!
Published by: Offbeat Team
| Last Updated: Nov 26, 2025, 10:23 AM IST

iQOO launches iQOO 15: iQOO એ આજે ​​ભારત અને વૈશ્વિક બજારમાં પોતાનો નવો સ્માર્ટફોન, iQOO 15 લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોનમાં 50mp નો મુખ્ય કેમેરો અને ફ્રન્ટમાં 32mp નો સેલ્ફી કેમેરો છે. તે એન્ડ્રોઇડ 16 પર આધારિત OriginOS 6 પર ચાલે છે. તે Qualcomm Snapdragon 8 Elite Gen 5 પ્રોસેસર દ્વારા સંચાલિત છે અને 7,000mAh બેટરી પેક કરે છે. જાણો iQOO 15 ના ફીચર્સ, અને કિંમત વિશેની માહિતી.

iQOO 15 ની કિંમત

iQOO 15 ના 12GB+256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત ₹72,999 અને 16GB+512GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત ₹79,999 છે. આ સ્માર્ટફોન એમેઝોન ઇન્ડિયા અને iQOO ઇન્ડિયાની ઓફિશિયલ વેબસાઇટ પર વેચાણ માટે ઉપલબ્ધ રહેશે. તે Legend અને Alpha Black કલરમાં આવશે.

iQOO 15 ની ડિસ્પ્લે અને બેટરી

iQOO 15 માં 6.85 ઇંચની Samsung M14 8T LTPO AMOLED ડિસ્પ્લે છે, જે 2K રિઝોલ્યુશન, 144Hz રિફ્રેશ રેટ અને 6000 nits લોકલ પીક બ્રાઇટનેસ સાથે છે. iQOO 15 માં 7000mAh બેટરી છે, જે 100W વાયર્ડ અને 40W વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ સ્માર્ટફોનમાં Qualcomm Snapdragon 8 Elite Gen 5 પ્રોસેસર અને Adreno GPU છે. તેમાં 12GB/16GB LPDDR5x RAM અને 256GB/512GB UFS4.1 ઇનબિલ્ટ સ્ટોરેજ છે.

iQOO 15 ની ઓપરેટિંગ સિસ્ટમ અને કૂલિંગ સિસ્ટમ

ઓપરેટિંગ સિસ્ટમની વાત કરીએ તો, આ સ્માર્ટફોન Android 16 પર આધારિત OriginOS 6 પર ચાલે છે. કંપની 5 Android અપગ્રેડ અને 7 વર્ષ સિક્યુરિટી અપડેટ્સનું વચન આપે છે. iQOO 15 8K VC કૂલિંગ સિસ્ટમ આપવામાં આવેલ છે. તેમાં પાછળના કેમેરા મોડ્યુલની નીચે એક નવી મોન્સ્ટર હાલો એમ્બિયન્ટ લાઇટિંગ પણ છે.

iQOO 15 નું કેમેરા સેટઅપ

કેમેરા સેટઅપની વાત કરીએ તો, iQOO 15 માં OIS સપોર્ટ સાથે 50mp નો મુખ્ય કેમેરો, 3x ઓપ્ટિકલ ઝૂમ સાથે 50mp નો ટેલિફોટો પેરિસ્કોપ કેમેરો, 3.7x લોસલેસ ઝૂમ અને 10x ઝૂમ, અને 50mp નો અલ્ટ્રા-વાઇડ કેમેરો છે. સેલ્ફી અને વિડિયો કોલિંગ માટે 32mp નો ફ્રન્ટ કેમેરો છે. ફોન AI વિઝ્યુઅલ અને રિફ્લેક્શન ઇરેઝ ફીચર્સ સાથે આવે છે, જે સ્ટાન્ડર્ડ, પોટ્રેટ અને લેન્ડસ્કેપ કેમેરા મોડમાં ઉપલબ્ધ છે. iQOO ના આ 5G ફોનમાં IP68+IP69 રેટિંગ છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

બેટરી વગર ચાલશે સ્માર્ટવોચ!: વિજ્ઞાનનો નવો ચમત્કાર બેટરી વગરની સ્માર્ટવોચ આવશે

બેટરી વગર ચાલશે સ્માર્ટવોચ!

નવો ફોન ખરીદ્યા પછી લોકો કેમ છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે?: સ્કેમર્સની જાળથી બચવા માટે આ વાતોનું ખાસ ધ્યાન રાખો

નવો ફોન ખરીદ્યા પછી લોકો કેમ છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે?

Samsung Galaxy A57 અને A37 આ દિવસે થશે લોન્ચ!: જાણો એડવાન્સ AI ફીચર્સ અને બેટરી વિશે

Samsung Galaxy A57 અને A37 આ દિવસે થશે લોન્ચ!

કેમ અધૂરો છે તમારા iPhoneનો લોગો?: ખાધેલા સફરજન જેવો કેમ છે Apple કંપનીનો લોગો? જાણો તેના પાછળની અસલી કહાની

કેમ અધૂરો છે તમારા iPhoneનો લોગો?

હવે વોટ્સએપ પર સાયબર ઠગોનો ખેલ ખતમ?: ડિજિટલ અરેસ્ટમાં વપરાતા ડિવાઈસ ID બ્લોક કરે વોટ્સએપ, મોદી સરકારે આપી દીધો મોટો આદેશ

હવે વોટ્સએપ પર સાયબર ઠગોનો ખેલ ખતમ?

પાક. અને ચીનનું વધશે ટેન્શન!: ભારતનું 'અવતાર' ડ્રોન હવામાં ઉડશે અને પાણીની અંદર પણ દુશ્મનનો કરશે સફાયો, જાણો તમામ વિગતો

પાક. અને ચીનનું વધશે ટેન્શન!

તમારા WhatsApp ચેટ્સને બનાવો હેક-પ્રૂફ!: માત્ર આ 3 સેટિંગ્સ બદલતા જ તમારી ખાનગી વાતો થઈ જશે સુરક્ષિત

તમારા WhatsApp ચેટ્સને બનાવો હેક-પ્રૂફ!

Instagramનું મોટું અપડેટ!: યુઝર્સની જૂની પરેશાનીનો આવશે અંત, હવે એક જ ટેપમાં અટકશે Reel

Instagramનું મોટું અપડેટ!

Redmi 15A 5G ભારતમાં આ દિવસે થશે લોન્ચ!: ઓછી કિંમતમાં શાનદાર ફીચર્સ સાથે, જાણો બેટરી અને કેમેરા સેટઅપ વિશે

Redmi 15A 5G ભારતમાં આ દિવસે થશે લોન્ચ!

Realme, Poco અને Samsung ના લેટેસ્ટ સ્માર્ટફોનમાંથી કયો ફોન શ્રેષ્ઠ?: જાણો તમારા બજેટમાં કયો સ્માર્ટફોન આપશે સૌથી વધુ ફીચર્સ

Realme, Poco અને Samsung ના લેટેસ્ટ સ્માર્ટફોનમાંથી કયો ફોન શ્રેષ્ઠ?

Jio, Airtel અને VI માંથી કયું કાર્ડ સૌથી સસ્તો પોસ્ટપેડ પ્લાન આપે છે?: જાણો કયો પોસ્ટપેડ પ્લાન છે સૌથી સસ્તો અને બેસ્ટ

Jio, Airtel અને VI માંથી કયું કાર્ડ સૌથી સસ્તો પોસ્ટપેડ પ્લાન આપે છે?

ઇન્ટરનેટ પર હવે માણસો કરતાં AI બોટ્સનું હશે રાજ!: ડિજિટલ દુનિયામાં આવી રહ્યું છે મોટું પરિવર્તન

ઇન્ટરનેટ પર હવે માણસો કરતાં AI બોટ્સનું હશે રાજ!

OnePlus ના નવા Nord Buds 4 Pro ભારતમાં થયા લોન્ચ!: જાણો કિંમત, ફીચર્સ અને પ્રીમિયમ સાઉન્ડ ક્વોલિટી વિશેની માહિતી

OnePlus ના નવા Nord Buds 4 Pro ભારતમાં થયા લોન્ચ!

7000mAh બેટરી સાથે Realme P4 Lite 5G થયો લોન્ચ!: જાણો કિંમત અને દમદાર ફીચર્સ વિશેની માહિતી

7000mAh બેટરી સાથે Realme P4 Lite 5G થયો લોન્ચ!

આ છે ₹20,000 થી ઓછા બજેટમાં 5G ફોનના બેસ્ટ ઓપ્શન્સ!: Oppo, iQOO અને Poco ના લેટેસ્ટ ફોન્સની સંપૂર્ણ માહિતી જાણો

આ છે ₹20,000 થી ઓછા બજેટમાં 5G ફોનના બેસ્ટ ઓપ્શન્સ!

શું AI ના કારણે માણસોની જરૂરિયાત પૂરી થશે?: 90% કંપનીઓ કર્મચારીઓને બદલે AI માં રોકાણ કરવા માટે છે તૈયાર!

શું AI ના કારણે માણસોની જરૂરિયાત પૂરી થશે?

SAMSUNGના બે નવા શક્તિશાળી 5G ફોન થશે લોન્ચ: 12GB RAM અને 50MP ટ્રિપલ કેમેરા સાથે Galaxy A57 અને Galaxy A37ની એન્ટ્રી, જાણો સંપૂર્ણ વિગત

SAMSUNGના બે નવા શક્તિશાળી 5G ફોન થશે લોન્ચ

શું ફોનની બેટરી 0% સુધી ખાલી કરવી યોગ્ય છે?: મોટાભાગના લોકો નથી જાણતા આ સત્ય

શું ફોનની બેટરી 0% સુધી ખાલી કરવી યોગ્ય છે?

ચીનમાં શરૂ થઈ રોબોટ્સની 'સ્કૂલ': ઘરકામ અને ફેક્ટરી ડ્યુટી શીખી રહ્યા છે હ્યુમનોઇડ્સ

ચીનમાં શરૂ થઈ રોબોટ્સની 'સ્કૂલ'

3 બ્લેડ અને 5 બ્લેડ કુલર વચ્ચે શું છે તફાવત?: જાણો કયું કુલર તમારા રૂમ માટે બેસ્ટ રહેશે

3 બ્લેડ અને 5 બ્લેડ કુલર વચ્ચે શું છે તફાવત?