logo-img
Ipl 2026 Retention Players List Know Which Players Were Cut From The Team

IPL 2026 Retention Players List થઈ જાહેર! : CSK, MI અને RCB સહિત બધી ટીમોની લિસ્ટ જાહેર, જાણો કંઈ ટીમમાંથી કયા ખેલાડીઓનું પત્તુ કપાયું ?

IPL 2026 Retention Players List થઈ જાહેર!
Published by: Offbeat Team
| Last Updated: Nov 15, 2025, 02:55 PM IST

IPL 2026 Retention Players List : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 પહેલા મીની-પ્લેયરની ઓક્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઓક્શન 16 ડિસેમ્બરે અબુ ધાબીમાં યોજાશે. જોકે, આ પહેલા, બધી 10 ટીમોએ 15 નવેમ્બર છેલ્લી તારીખ સાથે તેમની રીટેન્શન લિસ્ટ જાહેર કર્યું છે. ત્યારે જાણીએ કઈ ટીમમાં કયાં ખેલાડીનું પત્તું કપાયું છે અને કોને સામેલ કરાયા છે.

CSK

રુતુરાજ ગાયકવાડ, આયુષ મ્હાત્રે, ડેવાલ્ડ બ્રેવિસ, એમએસ ધોની, ઉર્વિલ પટેલ, સંજુ સેમસન (ટ્રેડ ઇન), શિવમ દુબે, જેમી ઓવરટોન, રામકૃષ્ણ ઘોષ, નૂર અહેમદ, ખલીલ અહેમદ, અંશુલ કંબોજ, ગુર્જનપ્રીત સિંહ, નાથન એલિસ, શ્રેયસ ગોપાલ, મુકેશ ચૌધરી

ટીમમાંથી કયા ખેલાડીઓનું પત્તુ કપાયું?

રાહુલ ત્રિપાઠી, વંશ બેદી, સી આન્દ્રે સિદ્ધાર્થ, ડેવોન કોનવે, રવીન્દ્ર જાડેજા (ટ્રેડ આઉટ), સેમ કુરાન (ટ્રેડ આઉટ), દીપક હુડા, વિજય શંકર, શૈક રશીદ, કમલેશ નાગરકોટી, મથીશા પાથિરાના, રચીન રવીન્દ્ર

MI

રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, રોબિન મિન્ઝ, રેયાન રિકલ્ટન, હાર્દિક પંડ્યા, નમન ધીર, મિશેલ, સેન્ટનર, કોર્બિન બોશ, શાર્દુલ ઠાકુર (ટ્રેડ ઇન), રાજ બાવા, શેરફેન રધરફોર્ડ (ટ્રેડ ઇન), ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રિત બુમરાહ, દીપક ચહર, અશ્વની કુમાર, રઘુ શર્મા, અલ્લાહ ગઝનફર, મયંક માર્કંડે (વેપાર)

ટીમમાંથી કયા ખેલાડીઓનું પત્તુ કપાયું?

સત્યનારાયણ રાજુ, રીસ ટોપલી, કેએલ શ્રીજીથ, કર્ણ શર્મા, બેવોન જેકોબ્સ, મુજીબ ઉર રહેમાન, લિઝાદ વિલિયમ્સ, વિગ્નેશ પુથુર, અર્જુન તેંડુલકર (ટ્રેડ આઉટ)

RCB

રજત પાટીદાર, વિરાટ કોહલી, દેવદત્ત પડિકલ, ફિલ સોલ્ટ, જીતેશ શર્મા, કૃણાલ પંડ્યા, સ્વપ્નિલ સિંઘ, ટિમ ડેવિડ, રોમારીયો શેફર્ડ, જેકબ બેથેલ, જોશ હેઝલવુડ, યશ દયાલ, ભુવનેશ્વર કુમાર, નુવાન તુશારા, રસિક સલામ, અભિનંદન સિંહ, સુયશ શર્મા.

ટીમમાંથી કયા ખેલાડીઓનું પત્તુ કપાયું?

સ્વસ્તિક ચિકારા, મયંક અગ્રવાલ, ટિમ સીફર્ટ, લિયામ લિવિંગ્સ્ટન, મનોજ ભંડાગે, લુંગી એનગીડી, બ્લેસિંગ મુઝારાબાની, મોહિત રાઠી

PBKS

શ્રેયસ અય્યર, નેહલ વાઢેરા, પ્રિયાંશ આર્ય, શશાંક સિંઘ, પાયલા અવિનાશ, હરનૂર પન્નુ, હરપ્રીત બ્રાર, મુશીર ખાન, પ્રભસિમરન સિંઘ, વિષ્ણુ વિનોદ, માર્કસ સ્ટોઈનિસ, માર્કો જેન્સેન, અઝમતુલ્લા ઓમરઝાઈ, યુઝવેન્દ્ર ચહલ, સૂર્યાંશ શેડગે, મિશેલ ઓવેન, અર્શદીપ સિંહ, વૈશક વિજયકુમાર, યશ ઠાકુર, ઝેવિયર બાર્ટલેટ, લોકી ફર્ગ્યુસન.

ટીમમાંથી કયા ખેલાડીઓનું પત્તુ કપાયું?

જોશ ઈંગ્લિસ, એરોન હાર્ડી, ગ્લેન મેક્સવેલ, કુલદીપ સેન, પ્રવીણ દુબે

GT

શુભમન ગિલ, સાઈ સુદર્શન, કુમાર કુશાગરા, અનુજ રાવત, જોસ બટલર, નિશાંત સિંધુ, વોશિંગ્ટન સુંદર, અરશદ ખાન, શાહરૂખ ખાન, રાહુલ તેવટિયા, કાગીસો રબાડા, મોહમ્મદ સિરાજ, પ્રપ્રસિધ્ધ કૃષ્ણા, ઈશાંત શર્મા, ગુરનૂર સિંહ બ્રાર, રશીદ ખાન, માનવ સુધાર, સાઈ કિશોર, જયંત યાદવ

ટીમમાંથી કયા ખેલાડીઓનું પત્તુ કપાયું?

શેરફેન રધરફોર્ડ (ટ્રેડ આઉટ), મહિપાલ લોમરોર, કરીમ જનાત, દાસુન શનાકા, ગેરાલ્ડ કોએત્ઝી, કુલવંત ખેજરોલિયા

SRH

ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, અનિકેત વર્મા, આર સ્મરણ, ઈશાન કિશન, હેનરિક ક્લાસેન, નીતિશ કુમાર રેડ્ડી, હર્ષ દુબે, કામિન્દુ મેન્ડિસ, હર્ષલ પટેલ, બ્રાઈડન કાર્સ, પેટ કમિન્સ, જીશાન અંસારી, જયદેવ ઉનડકટ, ઈશાન મલિંગા

ટીમમાંથી કયા ખેલાડીઓનું પત્તુ કપાયું?

અભિનવ મનોહર, અથર્વ તાઈડે, સચિન બેબી, વિયાન મુલ્ડર, સિમરજીત સિંહ, રાહુલ ચહર, એડમ ઝમ્પા, મોહમ્મદ શમી (ટ્રેડ આઉટ)

DC

ટ્રીસ્ટન સ્ટબ્સ, સમીર રિઝવી, કરુણ નાયર, કેએલ રાહુલ, અભિષેક પોરેલ, આશુતોષ શર્મા, અક્ષર પટેલ, વિપરાજ નિગમ, માધવ તિવારી, ત્રિપુરાણા વિજય, અજય મંડલ, કુલદીપ યાદવ, મિશેલ સ્ટાર્ક, ટી નટરાજન, મુકેશ કુમાર, ડી ચમીરા, નીતીશ રાણા

ટીમમાંથી કયા ખેલાડીઓનું પત્તુ કપાયું?

ફાફ ડ્યુ પ્લેસિસ, જેક ફ્રેઝર-મેકગર્ક, ડોનોવન ફેરેરેટ, સેદીકુલ્લાહ અટલ, માનવંત કુમાર, મોહિત શર્મા, દર્શન નલકાંડે

KKR

રિંકુ સિંહ, અંગક્રિશ રઘુવંશી, રોવમેન પોવેલ, અજિંક્ય રહાણે, મનીષ પાંડે, સુનિલ નારાયણ, રમનદીપ સિંહ, અનુકુલ રોય, વરુણ ચક્રવર્તી, હર્ષિત રાણા, વૈભવ અરોરા, ઉમરાન મલિક

ટીમમાંથી કયા ખેલાડીઓનું પત્તુ કપાયું?

લુવનિત સિસોદિયા, ક્વિન્ટન ડી કોક, રહેમાનુલ્લા ગુરબાઝ, મોઈન અલી, વેંકટેશ ઐયર, આન્દ્રે રસેલ, મયંક માર્કંડે (ટ્રેડ આઉટ), ચેતન સાકરિયા, એનરિચ નોર્ટજે, સ્પેન્સર જોનસન

LSG

અબ્દુલ સમદ, આયુષ બદોની, એડન માર્કરામ, મેથ્યુ બ્રેટ્ઝકે, હિંમત સિંહ, ઋષભ પંત, એમ સિદ્ધાર્થ, નિકોલસ પૂરન, મિશેલ માર્શ, શાહબાઝ અહેમદ, અર્શિન કુલકર્ણી, મોહમ્મદ શમી (ટ્રેડ ઇન), મયંક યાદવ, અવેશ ખાન, મોહસીન ખાન, દિગ્વેશ રાઠી, પ્રિન્સ યાદવ, આકાશ સિંહ, અર્જુન તેંડુલકર (ટ્રેડ ઇન)

ટીમમાંથી કયા ખેલાડીઓનું પત્તુ કપાયું?

આર્યન જુયલ, ડેવિડ મિલર, યુવરાજ ચૌધરી, રાજવર્ધન હંગરગેકર, શાર્દુલ ઠાકુર (ટ્રેડ આઉટ), આકાશ દીપ, રવિ બિશ્નોઈ, શમર જોસેફ

RR

યશસ્વી જયસ્વાલ, શિમરોન હેટમાયર, વૈભવ સૂર્યવંશી, શુભમ દુબે, લુઆન ડ્રે-પ્રેટોરિયસ, ધ્રુવ જુરેલ, રિયાન પરાગ, રવીન્દ્ર જાડેજા (ટ્રેડ ઈન), સેમ કરન (ટ્રેડ ઈન), ડી ફેરેરિયા (ટ્રેડ ઈન), જોફ્રા આર્ચર, તુષાર દેશપાંડે, સંદીપ શર્મા, યુધવીર સિંહ, ક્વેન મફાકા, નાન્દ્રે બર્ગર

ટીમમાંથી કયા ખેલાડીઓનું પત્તુ કપાયું?

કુણાલ સિંહ રાઠોડ, નીતીશ રાણા (ટ્રેડ આઉટ), સંજુ સેમસન (ટ્રેડ આઉટ), વાનિન્દુ હસરંગા, મહેશ થીક્ષાના, ફઝલહક ફારૂકી, આકાશ મધવાલ, અશોક શર્મા, કુમાર કાર્તિકેય

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now