Home Tech/Gadgets Iphone 17 Series Will Be Launched At The Awe Dropping Event

Apple iPhone 17 series Launch Date : Awe Dropping ઈવેન્ટમાં ફોન સહિત આ ડિવાઇસ થશે લોન્ચ!

Apple iPhone 17 series Launch Date
Published by: Offbeat Team
| Last Updated: Aug 28, 2025, 07:20 AM IST

Apple iPhone 17 Pro Max: અમેરિકન કંપની Apple નો નવો iPhone સીરિઝ આવતા મહિનાની શરૂઆતમાં 'Awe Dropping' ઇવેન્ટમાં લોન્ચ કરવામાં આવશે. આગામી સ્માર્ટફોન સીરિઝના સ્ટાન્ડર્ડ મોડલમાં છ કલર્સ ઓપ્શન્સ મળી શકે છે. નવા iPhone સીરિઝમાં iPhone 17, iPhone 17 Pro, iPhone 17 Pro Max અને iPhone 17 Air નો સમાવેશ થઈ શકે છે.

કલર્સ ઓપ્શન્સ

ટિપસ્ટર Setsuna Digital ના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા આગામી iPhone સીરિઝના કલર્સ મળી રહેવાના છે. આ સીરિઝના iPhone 17 માં White, pewter gray, green, pink, light blue, અને black રંગમાં ઉપલબ્ધ થઈ શકે છે. એપલની નવી સ્માર્ટફોન સીરિઝ iPhone 17 Pro માં White, gray, orange, dark blue અને black રંગ વિકલ્પો હોઈ શકે છે. આ ટિપસ્ટરે iPhone 17 Pro Max ના રંગો વિશે માહિતી આપી નથી.

Apple iPhone 17 ની લોન્ચ તારીખ

Apple નો iPhone 17 'Awe Dropping' ઈવેન્ટમાં લોન્ચ થવાનો છે. આ ઈવેન્ટ 9 સપ્ટેમ્બર 2025 એ થવાની છે. આ ઈવેન્ટમાં iPhone 17 સીરિઝમાં iPhone 17, iPhone 17 Pro, iPhone 17 Pro Max, iPhone 17 Air અને iphone ની સાથે Apple Watch Series 11 અને Watch Ultra 2 ના નવા વર્ઝનને પણ લોન્ચ કરવામાં આવશે.

કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરર

કંપનીના આગામી iPhone સીરિઝમાં એક નવો સ્લિમ અને લાઇટવેઇટ સ્માર્ટફોન iPhone 17 Air પણ સામેલ હોઈ શકે છે. આ iPhone White, light gold, light blue અને black રંગમાં ઉપલબ્ધ થઈ શકે છે. Apple આ સીરિઝના તમામ મોડલો ભારતમાં બનાવવાની યોજના કરે છે. આ માટે, કંપનીના કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ Foxconn અને Tata Group ની ફેક્ટરીઓનો ઉપયોગ કરવામાં આવશે.

કંપનીએ ભારતમાંથી કેટલા બિલિયનના iPhones નો નિકાસ કર્યો?

અગાઉ, એક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, દેશમાં આગામી iPhone 17નું મોટા પાયે ઉત્પાદન શરૂ થઈ ગયું છે. આ સ્માર્ટફોનનું ઉત્પાદન બેંગલુરુ અને ચેન્નાઈમાં ફોક્સકોનના યુનિટમાં થઈ રહ્યું છે. ચીન પછી તાઈવાનની ફોક્સકોન બેંગલુરુમાં બીજા ક્રમની સૌથી મોટી ફેક્ટરી ધરાવે છે. ચાલુ વર્ષના એપ્રિલ ક્વાર્ટરમાં, એપલે ભારતમાંથી લગભગ $7.5 બિલિયનના મૂલ્યના iPhones નિકાસ કર્યા હતા. તેની સરખામણીમાં, ગયા વર્ષના નાણાકીય હિસાબમાં, કંપનીએ દેશમાંથી લગભગ $17 બિલિયનના iPhones નિકાસ કર્યા હતા. આ વર્ષે, દેશમાં iPhones નું એસેમ્બલી વધીને 60 મિલિયન યુનિટ થઈ શકે છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

કેમ અધૂરો છે તમારા iPhoneનો લોગો?: ખાધેલા સફરજન જેવો કેમ છે Apple કંપનીનો લોગો? જાણો તેના પાછળની અસલી કહાની

કેમ અધૂરો છે તમારા iPhoneનો લોગો?

હવે વોટ્સએપ પર સાયબર ઠગોનો ખેલ ખતમ?: ડિજિટલ અરેસ્ટમાં વપરાતા ડિવાઈસ ID બ્લોક કરે વોટ્સએપ, મોદી સરકારે આપી દીધો મોટો આદેશ

હવે વોટ્સએપ પર સાયબર ઠગોનો ખેલ ખતમ?

પાક. અને ચીનનું વધશે ટેન્શન!: ભારતનું 'અવતાર' ડ્રોન હવામાં ઉડશે અને પાણીની અંદર પણ દુશ્મનનો કરશે સફાયો, જાણો તમામ વિગતો

પાક. અને ચીનનું વધશે ટેન્શન!

તમારા WhatsApp ચેટ્સને બનાવો હેક-પ્રૂફ!: માત્ર આ 3 સેટિંગ્સ બદલતા જ તમારી ખાનગી વાતો થઈ જશે સુરક્ષિત

તમારા WhatsApp ચેટ્સને બનાવો હેક-પ્રૂફ!

Instagramનું મોટું અપડેટ!: યુઝર્સની જૂની પરેશાનીનો આવશે અંત, હવે એક જ ટેપમાં અટકશે Reel

Instagramનું મોટું અપડેટ!

Redmi 15A 5G ભારતમાં આ દિવસે થશે લોન્ચ!: ઓછી કિંમતમાં શાનદાર ફીચર્સ સાથે, જાણો બેટરી અને કેમેરા સેટઅપ વિશે

Redmi 15A 5G ભારતમાં આ દિવસે થશે લોન્ચ!

Realme, Poco અને Samsung ના લેટેસ્ટ સ્માર્ટફોનમાંથી કયો ફોન શ્રેષ્ઠ?: જાણો તમારા બજેટમાં કયો સ્માર્ટફોન આપશે સૌથી વધુ ફીચર્સ

Realme, Poco અને Samsung ના લેટેસ્ટ સ્માર્ટફોનમાંથી કયો ફોન શ્રેષ્ઠ?

Jio, Airtel અને VI માંથી કયું કાર્ડ સૌથી સસ્તો પોસ્ટપેડ પ્લાન આપે છે?: જાણો કયો પોસ્ટપેડ પ્લાન છે સૌથી સસ્તો અને બેસ્ટ

Jio, Airtel અને VI માંથી કયું કાર્ડ સૌથી સસ્તો પોસ્ટપેડ પ્લાન આપે છે?

ઇન્ટરનેટ પર હવે માણસો કરતાં AI બોટ્સનું હશે રાજ!: ડિજિટલ દુનિયામાં આવી રહ્યું છે મોટું પરિવર્તન

ઇન્ટરનેટ પર હવે માણસો કરતાં AI બોટ્સનું હશે રાજ!

OnePlus ના નવા Nord Buds 4 Pro ભારતમાં થયા લોન્ચ!: જાણો કિંમત, ફીચર્સ અને પ્રીમિયમ સાઉન્ડ ક્વોલિટી વિશેની માહિતી

OnePlus ના નવા Nord Buds 4 Pro ભારતમાં થયા લોન્ચ!

7000mAh બેટરી સાથે Realme P4 Lite 5G થયો લોન્ચ!: જાણો કિંમત અને દમદાર ફીચર્સ વિશેની માહિતી

7000mAh બેટરી સાથે Realme P4 Lite 5G થયો લોન્ચ!

આ છે ₹20,000 થી ઓછા બજેટમાં 5G ફોનના બેસ્ટ ઓપ્શન્સ!: Oppo, iQOO અને Poco ના લેટેસ્ટ ફોન્સની સંપૂર્ણ માહિતી જાણો

આ છે ₹20,000 થી ઓછા બજેટમાં 5G ફોનના બેસ્ટ ઓપ્શન્સ!

શું AI ના કારણે માણસોની જરૂરિયાત પૂરી થશે?: 90% કંપનીઓ કર્મચારીઓને બદલે AI માં રોકાણ કરવા માટે છે તૈયાર!

શું AI ના કારણે માણસોની જરૂરિયાત પૂરી થશે?

SAMSUNGના બે નવા શક્તિશાળી 5G ફોન થશે લોન્ચ: 12GB RAM અને 50MP ટ્રિપલ કેમેરા સાથે Galaxy A57 અને Galaxy A37ની એન્ટ્રી, જાણો સંપૂર્ણ વિગત

SAMSUNGના બે નવા શક્તિશાળી 5G ફોન થશે લોન્ચ

શું ફોનની બેટરી 0% સુધી ખાલી કરવી યોગ્ય છે?: મોટાભાગના લોકો નથી જાણતા આ સત્ય

શું ફોનની બેટરી 0% સુધી ખાલી કરવી યોગ્ય છે?

ચીનમાં શરૂ થઈ રોબોટ્સની 'સ્કૂલ': ઘરકામ અને ફેક્ટરી ડ્યુટી શીખી રહ્યા છે હ્યુમનોઇડ્સ

ચીનમાં શરૂ થઈ રોબોટ્સની 'સ્કૂલ'

3 બ્લેડ અને 5 બ્લેડ કુલર વચ્ચે શું છે તફાવત?: જાણો કયું કુલર તમારા રૂમ માટે બેસ્ટ રહેશે

3 બ્લેડ અને 5 બ્લેડ કુલર વચ્ચે શું છે તફાવત?

Oppo Watch X3; 16 દિવસની બેટરી અને એડવાન્સ હેલ્થ ફીચર્સ સાથે થઈ લોન્ચ!: જાણો પ્રીમિયમ ડિઝાઇન અને કિંમત વિશેની માહિતી

Oppo Watch X3; 16 દિવસની બેટરી અને એડવાન્સ હેલ્થ ફીચર્સ સાથે થઈ લોન્ચ!

₹20,000 ના બજેટમાં Vivo, Motorola અને Realme ના ફોનમાંથી કયો બેસ્ટ?: જાણો કિંમત, કેમેરા અને પાવરફુલ પ્રોસેસર વિશેની સંપૂર્ણ માહિતી

₹20,000 ના બજેટમાં Vivo, Motorola અને Realme ના ફોનમાંથી કયો બેસ્ટ?

Oppo A6s 5G ભારતમાં થયો લોન્ચ: પ્રીમિયમ AI ફીચર્સ અને પાવરફૂલ કેમેરા સેટઅપ સાથે, જાણો

Oppo A6s 5G ભારતમાં થયો લોન્ચ